હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘કે’ ડીવીઝન નાઓના સુચન અને માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ કાગડાપીઠ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૬૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ રીક્ષા ચોરીના ગુનાની ઘનિષ્ઠ તપાસ કરતા બાતમી આધારે શ્યામસુંદર ઉર્ફે નિલેષ S/O કાળીદાસ રહે.કંટોડીયા વાસ રાયપુર દરવાજા બહાર રાયપુર અમદાવાદ મુળવતન-ધોળકા બારકોઠા, તા.ધોળકા, જી.અમદાવાદ નાએ ઉપરોક્ત ગુનાના કામની રીક્ષાની ચોરી કરી બીનવારસી હાલતમાં મુકી ભાગી જતા તપાસ શોધખોળ કરી તા.૧૪/૬/૨૦૧૫ ના રોજ પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે, તથા કાગડાપીઠ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૯૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ ચોરીના ગુનાની ઘનિષ્ઠ તપાસ કરતા બાતમી આધારે (૧) સુરેશ ઉર્ફે ગામડીયા S/O મઇજીભાઇ ચુનારા રહે.ચુનારાવાસ રૂઘનાથપુરાની પીઠ, રાયપુર અમદાવાદ નાને તા.૦૭/૦૬/૨૦૧૫ (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રીતિક ઉર્ફે ગુલ્લો મહેશભાઇ ચુનારા ઉ.વ.૧૪, રહે.ચુનારાવાસ રૂઘનાથપુરાની પીઠ, રાયપુર અમદાવાદ નાને તા.૧૦/૬/૨૦૧૫ તથા (૩) હસમુખ ઉર્ફે ભોલો S/O રામજીભાઇ રહે.મ.નં.૩૬, ચુનારાવાસ રૂઘનાથપુરાની પીઠ, રાયપુર અમદાવાદ નાને તા.૧૪/૦૬/૨૦૧૫ ના રોજ પકડી ગુનામાં ચોરીએ ગયેલ પંખા નંગ-૪ કિ.રૂ.૩,૨૦૦/- ની કિમતનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એલ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ માધવપુરા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના મ.સ.ઇ.નટવરભાઇ કરશનભાઇ તથા સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કમલેશ શંકરલાલ રોત ઉ.વ.૨૧, રહે.શાંતીપુરા ચોકડી પાસે, છાપરા, સાણંદ રોડ, સરખેજ નાને મો.સા. નં.GJ-1-NK-5462 નુ કિ.રૂ.૩૫,૦૦૦/- ની મત્તા સાથે પકડી ઘનિષ્ઠ પુછપરછ કરતા ગુજરાત યુનિવર્સીટી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૫/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.   

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એમ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોડના મ.સ.ઇ.નટવરભાઇ કરશનભાઇ તથા સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે તા:૧૩/૦૬/૨૦૧૫ ના કલાક ૧૨/૪૫ વાગે જુહાપુરા બરફની ફેકટરી આગળ જાહેર રોડ ઉપરથી આરોપી વસીમ યાકુબભાઇ શેખ રહે.અસદઉસેદ ડુપ્લેક્ષ હુસેનીપાર્ક, વિ-૨, જુહાપુરા, ફતેહવાડી, અમદાવાદ (વોન્ટેડ) તથા આરોપી રિયાજએહમદ મકસુદએહમદ રંગરેજ ઉ.વ.૨૦ રહે.ગ્યાશપુર, ફતેહવાડી, અમદાવાદ નાઓને તેઓના કબજાની CNG ઓટોરીક્ષા નં.GJ-1-DX-8033 કિ.રૂ.૮૦,૦૦૦/- માં આશરે ૧૫૦ કિ.ગ્રા.ગૌમાસ કિ.રૂ.૧૫,૦૦૦/- ની મત્તાનું પકડી લઇ પકડાયેલ આરોપી પાસેથી કુલ્લે રૂ.૯૫,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વેજલપુર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૨૮૮/૨૦૧૫ પશુ સુધારણા અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૬, ૬(અ),(૧),(૨),(૩) તથા પશુ સંરક્ષણ ધારાની કલમ ૫(ઇ),(એલ), BPMC ક્લમ ૩૩૫, ૩૩૬ તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે,

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન () હે.કો. રાકેશકુમાર રમાશંકર તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી સુનિલ ઉર્ફે મુકડુ ડ/૦ જીતસિંગ હરિકેશ પાલ રહે.કોઝી હોટલની સામે, છાપરામાં, નારોલ, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ સોનાનુ મંગળસુત્ર કિ.રૂ.૫૪,૮૦૦/- ની મત્તા સાથે તા.૮/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી થી કાયદેસર કાર્યવાહી કરી માણસા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૯/૨૦૧૫ ઈપીકો કલમ ૩૮૦ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) પો.સ.ઈ.શ્રી એ.કે.વડિયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જુહાપુરા, ગાંધી હોલ પાસેથી અસલમ અનવરભાઈ શેખ રહે.મકદુમનગર-૩, ટાંકી પાસે, વટવા, અમદાવાદ શહેર+૧=૨ પાસેથી ચોરીથી મેળવેલ હોન્ડા એક્ટીવા આર.ટી.ઓ.નં. નથી તેમજ એન્જીન નં.2361217 તથા ચેચીસ નં.360355 કિ.રૂ.૫૦,૦૦૦/- તથા હોન્ડા સાઈનના પાર્ટસ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૮/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં. ૯/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી થી કાયદેસર કાર્યવાહી કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૯/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે () પો.સ.ઈ.શ્રી કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે માણેકચોક ગીરીશ કોલ્ડ્રીંકસ પાસેથી દિનેશ ઉર્ફે ડિન્કી પોપટભાઈ દંતાણી રહે.નીલગીરીના છાપરામાં, દશામાના મંદિર, ચંડોળા તળાવ પાસે, દાણીલીમડા, અમદાવાદ શહેર+૧=૨ પાસેથી ચોરીથી મેળવેલ સોનાની ચેન તથા સોનાની બુટ્ટી કુલ્લે કિ.રૂ.૩૬,૫૦૦/-ની મત્તા સાથે તા.૮/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૨/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) પો.સ.ઈ.શ્રી એ.પી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કાળીગામ, ગરનાળા પાસેથી જાલમ ઉર્ફે ભજાજી ગંગારામ મારવાડી રહે.કાળીગામ, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ જીયોની મોડલ નં.P-3 જેનો IMEI નં.863404025741034 તથા 863404026741033 મોબાઈલ ફોન કિ.રૂ.૭,૦૦૦/- ની મત્તા સાથે તા.૮/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં. ૧૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી થી કાયદેસર કાર્યવાહી કરી ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૨/૨૦૧૫ ઈપીકો કલમ ૩૮૦ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) હે.કો.શ્રી સુરેશભાઈ રામજીભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે આસ્ટોડીયા દરવાજા પાસેથી ચિરાગ બાબુભાઈ ગજજર રહે.શિવમ ગેસ એજન્સી પાછળ, કાળુભાઈ, કુંભારના મકાનમાં, ચાંદલોડીયા, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ સેમસંગ નોડ-૩, ગેલેક્ષી મોડલ નં.SM-N-900 મોબાઈલ ફોન કિ.રૂ.૨૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૯/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૯/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી થી કાયદેસર કાર્યવાહી કરી ઘાટલોડીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૮/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) પો.સ.ઈ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સારંગપુર સર્કલ પાસેથી મકસુદભાઈ અહેમદભાઈ શેખ રહે.દરજીની ચાલી, અસારવા, ઈદગાહ ગેટ પાસે, માધવપુરા, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ સેમસંગ કંપનીનો ગ્રાન્ડ મોડલ 90280 કિ.રૂ.૮,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોડલ નં.S7562 કિ.રૂ.૪,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૨,૦૦૦/- ની મત્તા સાથે તા.૯/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૩/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરી દરીયાપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૧/૨૦૧૩ ઈપીકો કલમ ૩૮૦ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૭) પો.સ.ઈ.શ્રી એ.કે.વડિયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વેજલપુર, જુહાપુરા, રોયલ અકબર ટાવર પાસેથી જોહીલ અજીતભાઈ અજમેરી રહે.૧૧/એ, ગુલીસ્તાન સોસાયટી, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા, અમદાવાદ નાઓ પાસેથી ચોરીથી મેળવેલ હોન્ડા એક્ટીવા આર.ટી.ઓ.નં.GJ-01-MA-9311 કિ.રૂ.૩૨,૦૦૦/- ની મત્તા સાથે તા.૯/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૫/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ થી કાયદેસર કાર્યવાહી કરી નારણપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯૧/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૮) હે.કો.હિમ્મતસિંહ ભુરાભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિરાટનગર ચાર રસ્તા પાસેથી હિરાલાલ શંકરલાલ બરંડા રહે.આંબલી, બોપલ રોડ, હાઈરાઈઝ હોસ્પિટલ નામની સાઈડ ઉપર, અમદાવાદ +૧=૨ પાસેથી ચોરીથી મેળવેલ સ્પ્લેન્ડર જેનો આર.ટી.ઓ. નંબર નથી. અને ચેચીસ નં.26934 તથા એન્જીન નં.22133 નો છે, જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૯/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી રીકવર કરેલ મુદ્દામાલ મેઘરજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૯) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સ્વસ્તિક ચાર રસ્તા પાસેથી પપ્પુસિંહ કિશનસિંહ વસુનિયા રહે.સ્વસ્તિક ચાર રસ્તા, ગીરીશ કોલ્ડ્રીંકસ પાસે, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ Intex કંપનીનો કિ.રૂ.૧,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૦/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મધ્પ્રદેશના બોરી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૬/૨૦૧૫ ઈપીકો કલમ ૩૯૨ મુજબના કામનો રીકવર કરેલ મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૦) પો.સ.ઈ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વાડજ સર્કલ પાસેથી ધર્મેશકુમાર ઉર્ફે ધમો લક્ષ્મણજી ઠાકોર રહે. ૧૪૯/૧૭૮૯ મહાત્મા ગાંધી વસાહત, ગોતા, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ બજાજ ડિસ્કવર જેનો આર.ટી.ઓ. નં.GJ-01-JH-7635 કિ.રૂ.૩૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૦/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી કલોલ તાલુકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૯/૨૦૧૫ ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૧) પો.સ.ઈ.શ્રી એ.કે. વડિયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઠકકરનગર ચાર રસ્તા પાસેથી પરેશ ઉર્ફે ભોપો ઉર્ફે ઘેટીયો ડ/૦ ડુંગરભાઈ રાઠોડ રહે.સંત રોહિદાસની ચાલી, ઠકકરનગર, નરોડા, અમદાવાદ નાઓ  પાસેથી ચોરીથી મેળવેલ સોના-ચાંદીના દાગીના કુલ્લે કિ.રૂ.૩૦,૮૦૦/- ની મત્તા સાથે તા.૧૦/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૦/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ થી કાયદેસર કાર્યવાહી કરી નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૯૧/૨૦૧૫ ઈપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૨) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગુપ્તાનગર પાસેથી  દિનેશભાઈ દેવજીભાઈ પટેલ રહે.ગુપ્તાનગર, દેવજીભાઈ ભરવાડના મકાનમાં વેજલપુર, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ રોકડ રૂ.૭,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૦/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૨/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)આઈ થી કાયદેસર કાર્યવાહી કરી સેટેલાઈટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૭/૨૦૧૨ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૩) પો.સ.ઈ.શ્રી એસ.એન.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રબારી કોલોની, ચાર રસ્તા પાસેથી બ્રિજમોહન ઉર્ફે પ્યારે મોહનગીરી રહે. પતરાવાળી ચાલી, સત્યમનગર, અમરાઈવાડી, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ મોબાઈલ નંગ-૯ કિ.રૂ. ૧૫,૨૦૦/- તથા ઓટોરીક્ષા નં.GJ-27-V-2796 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૧૫,૨૦૦/- ની મત્તા સાથે તા.૧૦/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૫/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ બાપુનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૦/૨૦૧૫ તથા કાલુપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૪/૨૦૧૫ તથા ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૪૫/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૪) પો.સ.ઈ.શ્રી કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગોતા ઓવરબ્રિજ પાસેથી તાજુદ્દીન મોહમદ અસલમ અંસારી રહે.નુરનગર મચ્છી માર્કેટ રખિયાલ, અમદાવાદ + ૪=૫ પાસેથી ચોરીથી મેળવેલ રોકડ નાણાં રૂ.૭,૬૦૦/- તથા મહિન્દ્રા સ્કોર્પીયો કાર નં.GJ-02-BD-8066 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના કિ.રૂ.૩,૬૧,૩૦૦/- કુલ્લે કિ.રૂ.૮,૬૮,૯૦૦/- ની મત્તા સાથે તા.૧૧/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં. ૯/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૫) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિશાલા સર્કલ ત્રણ રસ્તા પાસેથી વિકાસ સરદારસિંગ મીના રહે.રાજગઢ કુશવાહજીના મકાનમાં થાના બ્યાવરા, કોટવાલી, તા.બ્યાવરા, જી. રાજગઢ, મધ્યપ્રદેશ+૨=૩ પાસેથી ચોરીથી મેળવેલ લેપટોપ નંગ-૪, LCD નંગ-૨, ટેબલેટ નંગ-૧, મોબાઈલ ફોન નંગ-૧, ડીઝીટલ કેમેરા નંગ-૨, રોકડ રકમ રૂ.૫૦,૦૦૦/- તથા સ્કોર્પીયો કાર નં.MP-07-HA-6564       કિ.રૂ.૩,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬,૭૮,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૨/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં. ૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ થી કાયદેસર કાર્યવાહી કરી ગાંધીધામ ‘બી’ ડીવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૭/૨૦૧૫ તથા ફસ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૫ ઈપીકો કલમ ૪૫૭, ૩૮૦ મુજબના કામનો રીકવર કરેલ મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૬) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિકટોરીયા ગાર્ડ, નદીના પટમાંથી વિકાસ સરદારસિંગ મીના રહે. રાજગઢ કુશવાહજીના મકાનમાં થાના બ્યાવરા, કોટવાલી, તા.બ્યાવરા, જી. રાજગઢ, મધ્યપ્રદેશ +૨=૩ પાસેથી ચોરીથી મેળવેલ પલ્સર મો.સા. જેનો આર.ટી.ઓ. નં.GJ-12-BK-5073 કિ.રૂ.૨૫,૦૦૦/- તથા સ્પ્લેન્ડર જેનો આર.ટી.ઓ. નં.GJ-12-AD-5664 કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૨/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ થી કાયદેસર કાર્યવાહી કરી પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૭) પો.સ.ઈ.શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ, કોઝી હોટલ પાસેથી સુરેશભાઈ ભલાભાઈ ભરવાડ રહે.મેકસ ઈનફુટની ઓરડીમાં, રાણીપુર પાટીયા, નારોલ, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ હોન્ડા મો.સા. જેનો આર.ટી.ઓ. નં.GJ-6-LR-579 કિ.રૂ.૨૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૨/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૮) પો.સ.ઈ.શ્રી સી.બી.ગામીત તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અંજલી ચાર રસ્તા પાસેથી મોહસીન યાકુબભાઈ શેખ રહે.૧૭/૫૧૪, સંતોષનગર, દાણીલીમડા, અમદાવાદ+૧=૨ પાસેથી ચોરીથી મેળવેલ સોનાનીચેન કિ.રૂ.૩૭,૫૦૦/- તથા હોન્ડા હંક મો.સા.નં.GJ-01-LF-5278 કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬૨,૫૦૦/- ની મત્તા સાથે તા.૧૩/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી એલિસબ્રિજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૩૧/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૯) પો.સ.ઈ. શ્રી જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે દાણીલીમડા ચાર રસ્તા પાસેથી સદ્દામ ઉર્ફે મુસ્તાક ડ/૦ સઈદભાઈ રંગરેજ રહે.બી/૧૯, સંજર પાર્ક, વિભાગ-૩, નવરંગ સ્કુલની પાસે, દાણીલીમડા, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર જેનો આર.ટી.ઓ. નં.GJ-1-BA-6048 કિ.રૂ.૩૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૩/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૯/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૩૦/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨૦) હે.કો. જયેન્દ્રસિંહ નાથુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા ઠક્કકરનગર, એપ્રોચ ચાર રસ્તા પાસેથી અમિત ઉર્ફે વેલો લક્ષ્મણદાસ રહે.મ.નં.૧૫૦/૧, પ્રકાશ ગલી, ઠકકરબાપાનગર, નરોડા, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ માઈક્રો મેક્ષ કંપનીનો મોડલ નં.A091 કિ.રૂ. ૧,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૩/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૨/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨૧) મ.સ.ઈ. રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા રોડ ઉપરથી મહોસીનખાન ઉર્ફે રાજા દિલાવરખાન પઠાણ રહે.ઘ.નં.૧૩૨૫. ચંપામીલની ચાલી, જમાલપુર, અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ સેમસંગ કંપનીનો મોડલ નં.S4 મીની કિ.રૂ.૧૮,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૪/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૦/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨૨) પો.સ.ઈ.શ્રી એસ.એન.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા કૃષ્ણનગર ચાર રસ્તા પાસેથી નરેશ અર્જનદાસ ફગનાની રહે.૨૫૯, ‘એ’ વોર્ડ, કુબેરનગર, રેલ્વે ક્રોસીંગ પાસે, અમદાવાદ શહેર +૩=૪ પાસેથી ચોરીથી મેળવેલ લેપટોપ નંગ-૬, થેલા નંગ-૩, સોનાની વિંટી તથા ઓટો રીક્ષા નંબર વગરની જેનો ચેચીસ નં.૨૪૫૭૪ તથા એન્જીન નં.૪૪૬૯૧ મળી કુલ્લે કિ.રૂ.૨,૪૮,૫૦૦/- ની મત્તા સાથે તા.૧૪/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                આમ ડી.સી.બી. પો.સ્ટે. ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 17-06-2015