 |
|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘જી’ ડીવીઝન નાઓના સુચન અને માર્ગદર્શન હેઠળ નરોડા પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ તા.૨૦/૬/૨૦૧૫ ના રોજ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અમિતભાઇ બળવંતભાઇ પટેલ ઉ.વ.૩૪ રહે.મ.નં.જી/૧ પર્ણકુંજ સોસાયટી વિભાગ-૩ કૈલાસ સ્કુલની બાજુમાં મેઘાણીનગર અમદાવાદ તથા જનક ઉર્ફે ભમુકો સોમાજી ઠાકોર ઉ.વ.૨૭ રહે.શાહીબાગ ઘોડા કેમ્પ લક્ષ્મીનગરના છાપરા શાહીબાગ અમદાવાદ નાઓ પોતાના કબજાની મારૂતી ઓમની કાર નં.જીજે-૦૧-એચઇ-૭૪૪૨ માં ગેર કાયદેસર વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૩૦૦ કિ.રૂ.૧,૩૨,૦૦૦/- ની તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨,૦૦૦/- તથા મારૂતી ઓમની કાર કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૧૪,૦૦૦/- ની કિમતનો ઇંગ્લીશદારૂ મુદ્દામાલ મફત મારવાડી રહે.બાલાસીનોર સેવાલીયા નાઓ પાસેથી લાવતા પકડી લઇ આરોપીઓ વિરૂદ્ધ પો.સ.ઇ જાડેજા નાઓએ નરોડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૩૬/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૮૧, ૧૧૬બી મુજબ કાયદેસર કાર્યવાહી કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “આઇ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ અમરાઇવાડી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી તથા સર્વેલન્સ સ્કોડના માણસો તા.૧૮À૦૬À૨૦૧૫ ના રોજ મિલ્ક્ત સબંધી ગુના શોધી કાઢવા સારુ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમરાઇવાડી સ્વસ્તીક ચાર રસ્તા આવતા લોકરક્ષક દિક્ષીતભાઇ જીતેન્દ્રભાઇ તથા પો.કો. શૈલેષભાઇ મહાદેવભાઇ તથા પો.કો. કિરીટસિંહ રણજીતસિંહ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે હૈદરઅલી અસરફઅલી અંસારી ઉ.વ.૨૪ રહે.કાશીબાઇની ચાલી બળીયાકાકા ચાર રસ્તા ગોમતીપુર નાને હોન્ડા એકટીવા મો.સા.નં.જીજે.૧.એફ.પી.૩૩૩૪ સાથે રોકી એકટીવા ગાડી અંગે તપાસ કરતાં સદર એકટીવા અમરાઇવાડી પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં.૬૪À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ ના કામે ચોરીએ ગયેલ હોય આરોપીને તા.૧૮À૬À૨૦૧૫ ના કલાક ૧૯À૧૫ વાગે અટક કરી એક્ટીવા કબજે કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા પો.ઇન્સ.શ્રી રામોલ પો.સ્ટે.ની સુચનાથી તા.૧૯À૦૬À૨૦૧૫ ના રોજ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી એ.એ.દેસાઇ તથા માણસો રામોલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મહાદેવનગર ટેકરા પાસે આવતાં પો.કો. હરેશભાઇ જેઠાભાઇ તથા પો.કો.ભગીરથસિંહ વિરસંગભાઇ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે વનરાજકુમાર લાખનસિંગ જાતે.ઠાકુર ઉ.વ.૨૧ રહે.રાવજી પટેલની ચાલી પોસ્ટ ઓફિસની સામે અમરાઇવાડીને પ્લસર મો.સા. નં.જીજે.૧.એલ.એચ.૩૭૫૩ સાથે રોકી મો.સા.ના કાગળો માગતાં મો.સા.ની માલિકી અંગે કોઇ સંતોષકારક જવાબ ન આપતાં રામોલ પો.સ્ટે.જા.જોગ નં.૩૮À૨૦૧૫ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી), ૧૦૨ મુજબ તા.૧૯À૬À૨૦૧૫ ના કલાક ૨૦À૪૦ વાગે આરોપીને અટક કરી મો.સા. અંગે પુછપરછ કરતાં સદર મો.સા. સરખેજ પો.સ્ટે.ની હદમાંથી ચોરેલ હોય જે અંગે સરખેજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૨À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા પો.ઇન્સ.શ્રી નિકોલ પો.સ્ટે.ની સુચનાથી તા.૨૦À૦૬À૨૦૧૫ ના રોજ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી આર.જી.ખાંટ તથા માણસો નિકોલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે પ્રશાંતકુમાર દિનેશભાઇ પટેલ રહે.૬૩ દાનવ પાર્ક વિ.૨ મુકિતધામ નિકોલનાને અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૩ સાથે મળી આવતાં મોબાઇલ ફોન અંગે કોઇ સંતોષકારક જવાબ ન આપતાં નિકોલ પો.સ્ટે.જા.જોગ નં.૫À૨૦૧૫ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી), ૧૦૨ મુજબ તા.૨૦À૬À૨૦૧૫ ના કલાક ૧૬À૪૫ વાગે આરોપીને અટક કરી મોબાઇલ ફોન .અંગે પુછપરછ કરતાં સદર મોબાઇલ ફોન નિકોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩À૨૦૧૫ ઇપીકો કલમ ૩૮૦ મુજબના કામે ચોરીએ ગયેલ હોય સદર ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “કે” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના કાગડાપીઠ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૪/૨૦૧૫ ઇપીકો ક્લમ ૩૮૦, ૪૫૭ મુજબના કામે ઘનિષ્ઠ તપાસ કરી બાતમી આધારે આરોપી શાહબુદીન ઉર્ફે જસુફભાઇ શેખ રહે.સંગમટોકીઝ આગળ મેદાનમા છાપરામાં સરખેજ અમદાવાદ + ૧ =૨ નાને તા.૧૯/૬/૨૦૧૫ ના ક્લાક ૨૧.૦૦ વાગે પકડી અટક કરી ચોરીએ ગયેલ મુદ્દામાલ રોકડા રુ. ૧૦,૦૦૦/- તથા મો.ફોન કિં.રુ.૧,૭૦૦/- મળી કુલ્લે રુ.૧૧,૭૦૦/ ના મત્તાનો મુદ્દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે, તથા બાતમી આધારે પુનમ કલીનસમાં જુના ઢોર બજાર કાંકરીયા ખાતેથી તા.૨૧/૬/૨૦૧૫ કલાક ૨૧/૩૦ વાગે આરોપી હિતેષભાઇ શાંતીલાલ ભોગીલાલ શાહ રહે.એફ કોલોની મ.નં.૧૦/૮૨ શાહલામ અમદાવાદ તથા વોન્ટેડ આરોપી જાકીર ઉર્ફે કાલુ રહે.હુસેનીબંગ્લો સરકારી ગોડાઉન પાછળ દાણીલીમડા અમદાવાદ નાઓના કબ્જામાંથી ઇંગ્લીશદારુની બોટલ ૬૭ કિં.રુ.૩૩,૫૦૦/- તથા બીયર નંગ-૫૨ કિં.રુ.૭,૮૦૦/- મળી કુલ્લે રુ.૪૧,૩૦૦/- ની મત્તાનો ઇંગ્લીશ દારુ પકડી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે.
|
૪
|
મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “એલ” ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી કે.કે.દેસાઇ તથા બીજા સ્ટાફના માણસોએ મિલકત સબંઘી ગુનાઓમાં સંડોવાયેલ આરોપી મનીષ ઉર્ફે મન્યો ઘનશ્યામભાઇ પટેલ ઉ.વ.૨૪ રહે.ડી/૨, અક્ષરઘામ ફલેટ ડી-માર્ટની સામે બાપુનગર અમદાવાદનાઓ વિરૂઘ્ઘમાં ક્ર્માંક પીસીબી/ડીટેઇન/પાસા/૨૨૮/૨૦૧૫ તા.૨૭/૩/૨૦૧૫ થી પાસા અટકાયત તરીકે ભાવનગર જેલ ખાતે રાખવાનો હુકમ થતા આરોપી પોતાની ઘરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હતો, જેને પકડી પાસા હુકમની બજવણી કરી ભાવનગર જેલ ખાતે મોકલી આપી જે સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
|
૫
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન (૧) પો.સ.ઇ શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અપ્સરા સીનેમાના ઢાળ પાસેથી એક ઇસમ નામે આશીફખાન ઉર્ફે ગાંડી S/O ફરીદખાન પઠાણ રહે સુફીનગર ગલી નં-૨ ઇસનપુર અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સેમસંગ નો ૩૩૧૦ મોડલનો મોબાઈલ ફોન કિ.રૂ.૧૫૦૦/- તથા એક ગુલાબી કલરનો સોની કંપનીનો સાયબર સોટ ડીજીટલ કેમેરો કિ.રૂ.૫૦૦૦/- કુલ્લે કિ. રૂ.૬૫૦૦/-ની મત્તા સાથે તા.૧૫/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી(૧૦૨) કાગડાપીઠ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૩/૨૦૧૫ ઈપીકો કલમ ૩૮૦ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) પો.સ.ઈ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મિલ્લતનગર ઢાળ પાસે પાસે શાહ આલમ પાસેથી એક ઇસમ નામે મોહંમદ કલીમખાન અકબરખન પઠાણ રહે મ નં ૧૫૪૦ મુસામીયાની ચાલી ઉર્દુ સ્કુલ ની સામે શાહ આલમ અમદાવાદ શહેર પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાનો ચેન કિ.રૂ.૨૮૦૦૦/-ની મત્તા સાથે તા.૧૫/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી(૧૦૨) ઓઢવ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૮/૨૦૧૫ ઈપીકો કલમ ૩૫૬,૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) પો.સ.ઈ. શ્રી એલ.ડી. વાઘેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઓફીસ નં ૫૦૩ હરેકુષ્ણ કોમ્પલેક્ષ પાલડી તથા રોનક બ્રહભટ્ટ ના મકાન માથી પાસેથી એક ઇસમ નામે રોનક દિલેપભાઇ બ્રહભટ્ટ્ રહે ૧/૬ ઇલા સોસાયટી ઇન્ડીયા કોલોની બાપુનગર અમદાવાદ શહેર્ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સી.પી.યુ.કિ.રૂ.૮૦૦૦/-ની મત્તા સાથે તા.૧૫/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૪/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) પો.સ.ઈ. શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પોટલીયા ચાર રસ્તા સરસપુર પાસેથી એક ઇસમ નામે શીવા જંશવતસિંહ યાદવ રહે મ નં ૪૧૫/૫ તળીયા ની પોળ સામે કબીર મંદિરની બાજુમાં સરસપુર અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ઓટો રીક્ષા આર.ટી.ઓ. નં.GJ-01-B-9569 કિ.રૂ.30,000/- ની મત્તા સાથે તા.૧5/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૫/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૨૦૨ મુજબ શહેરકોટડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૪/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સ.ઈ. શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ‘જી’ વોર્ડ સર્કલ સરદારનગર પાસેથી એક ઇસમ નામે પ્રફુલ સુરેશભાઇ પરમાર રહે સિંગલ ચાલી સત્યનારાણ દુધ ઘર સામે સરદારનગર અમદાવાદ શહેર પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ લેપટોપ કિ.રૂ.૬૦૦૦/- ની મત્તા સાથે તા.૧૬/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ અટક કરી નારાયણપુરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૦૦/૨૦૧૫ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) પો.સ.ઈ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કુબેરનગર માયા ટોકીઝ પાસેથી એક ઇસમ નામે ચેતન ઉર્ફે ચિન્ટુ S/O વિજયભાઇ ફુલચંન્દ ઘમ્ંડે (છારા) રહે સીંગલ ચાલી પલ્લીભાઇ ના મકાન માં કુબેરનગર અમદાવાદ શહેર પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ લેપટોપ નંગ-૪ કુલ્લે કિ.રૂ.૫૦૧૦૦/- ની મત્તા સાથે તા.૧૬/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૬/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ અટક કરી અડાલજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૬/૨૦૧૫ધી ઇપીકો કલમ ૪૨૭,૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૭) પો.સ.ઈ. શ્રી એચ.પી. કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઓઢવ રિંગ રોડ સર્કલ્ પાસેથી એક ઇસમ નામે જીવણભાઇ ઉર્ફે સાગો ગોગાભાઇ પરમાર રહે ગામ-સંદેર, તા-કઠલાલ જી-ખેડા પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ હોન્ડા મો.સા. જેનો આર.ટી.ઓ. GJ-1-MN-4968 કિ.રૂ.૨૫,૦૦૦/-ની મત્તા સાથે તા.૧૮/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૦૮/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ અટક કરી કઠલાલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૪/૨૦૧૫ધી ઇપીકો કલમ,૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૮) પો.સ.ઈ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સારંગપુર સર્કલ પાસેથી એક ઇસમ નામે મોહંમદ નવાજ મોહમદ સબ્બીર અંસારી રહે. બ્લોક નં.૬, સલાટનગર અંબિકા મીલ પાસે, ખોખરા બ્રિજ પાસે, ગોમતીપુર, અમદાવાદ +૧=૨ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાનો ચેન કિ.રૂ.૩૩૨૫૬/- તથા હિરો હોન્ડા પેશન નં. GJ-01-FK-8054 કિ.રૂ.૨૦,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૫૩,૨૫૬/- ની મત્તા સાથે તા.૧૮/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૪/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મણીનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૦૯/૨૦૧૫ ઈપીકો કલમ ૩૫૬, ૩૭૯, ૧૧૪ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૯) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ભુતની આંબલી, પેટ્રોલ પંપની સામેથી એક ઇસમ નામે મોહંમદ રફીક ઉર્ફે લાલા મોહમદ અઝીજભાઈ મન્સુરી રહે. વટવા સદાની ધાબી, ચિસ્તીયા પાર્ક સોસાયટી, એ/૧, વટવા, અમદાવાદ +૨=૩ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાના ઝુમ્મર કિ.રૂ.૭,૬૦૦/-તથા મોબાઈલ ફોન માઈક્રો મેક્ષ કંપનીનો કિ.રૂ.૩૦૦/- તથા એક વ્હાઈટ ચેરી કંપનીનો મોબાઈલ કિ.રૂ.૩૦૦/- કુલ્લે કિ.રૂ.૮,૪૦૦/- ની મત્તા સાથે તા.૧૯/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબના કામે અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે
આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|
|
|
|