3
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન (૧) પો.સ.ઈ. શ્રી કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાસેથી એક ઇસમ નામે જગદીશ હરિભાઈ પટેલ રહે.૨, સહજાનંદ બંગ્લોઝ, ઉમા વિધ્યાલય પાસે, નિકોલ રોડ, નરોડા, અમદાવાદ +૧=૨ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ (૧) સ્વીફટ ડીઝાયર નં.GJ-01-RB-6121 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- (૨) હુન્ડાઈ કાર નં.GJ-08-R-5146 કિ.રૂ.૮,૦૦,૦૦૦/- (૩) સ્વીફટ ડીઝાયર નં.GJ-18-BB-7551 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- (૪) ફોર્ડ કાર જેનો નંબર નથી એન્જીન નં.MD1-59-3796 તથા ચેચીસ નં.MAJAXXMRKAEL17517 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- કુલ્લે કિ.રૂ. ૨૩,૦૦,૦૦૦/-ની મત્તા સાથે તા.૨૨/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઈ. શ્રી એસ.એન.દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સારંગપુર સર્કલ પાસેથી એક ઇસમ નામે મહમદઈઝહાર ઉર્ફે બાબા મહમદઈરશાદ અન્સારી રહે. અબ્દુલ રોડની ચાલી, ઈંટવાડા, સરસપુર, અમદાવાદ+૧=૨ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ નોકીયા કંપનીના મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૧,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૩/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૭/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) મ.સ.ઈ. શ્રી અરવિંદભાઈ સોમાભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કુબેરનગર માયા ટોકીઝ પાસેથી એક ઇસમ નામે પ્રકાશ ઉર્ફે ડેંગો નાથાભાઈ ધનાભાઈ બાવસી ઉવ.૧૫ રહે. મહાદેવનગરના કાચા છાપરામાં માયા ટોકીઝની પાછળ કુબેરનગર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સ્પ્લેન્ડર જેનો આર.ટી.ઓ. નં.GJ-05-HR-1451 કિ.રૂ.૩૫,૦૦૦/-ની મત્તા સાથે તા.૨૩/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૮/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સુરત શહેર અમરોલી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૧/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ ના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) પો.સ.ઈ.શ્રી કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નિકોલ રોડ પાસેથી એક ઇસમ નામે જગદીશ હરીભાઈ ખુંટ રહે. સહજાનંદ બંગ્લો પાસે, ઉમા વિધ્યાલય, નિકોલ રોડ, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની XUV કાર જેનો આર.ટી.ઓ. નં.GJ-18-BB-2666 કિ.રૂ.૮,૦૦,૦૦૦/-ની મત્તા સાથે તા.૨૩/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં. /૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) મ.સ.ઈ.શ્રી રમેશકુમાર કાળુસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ભાવનગરથી એક ઇસમ નામે મુકેશભાઈ તળશીભાઈ મકવાણા રહે. સણોસરા, સાકરીયા પ્લોટ, તા.શિહોર, જી. ભાવનગર+૨=૩ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ટવેરા કાર જેનો આર.ટી.ઓ.નથી તથા ચેચીસ નં.MA6ABC4DDH008268 તથા એન્જીન નં.G2408513G02140 કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા બીટ કાર નં.GJ-05-CR-0628 કિ.રૂ.૨,૫૦,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૫,૫૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૪/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૪/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) પો.સ.ઈ.શ્રી કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ડીસીબીમાં એક ઇસમ નામે જગદીશ હરીભાઈ ખુંટ (પટેલ) રહે. સહજાનંદ બંગ્લો પાસે, ઉમા વિધ્યાલય, નિકોલ રોડ, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ઈન્ડિકા વીસ્ટા કાર નં.GJ-01-KR-1869 કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૪/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૦/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૭) મ.સ.ઈ.શ્રી આર.કે.ચૌહાણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ડીસીબીમા એક ઇસમ નામે ચંદુભાઈ મુળજીભાઈ વઘાસીયા રહે. સણોસરા ગામ, તા.શિહોર, જી. ભાવનગર પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ટવેરા કાર જેનો આર.ટી.ઓ. નથી તથા ચેચીસ નં.MA6AB605K7H097074 તથા એન્જીન નં.3JJ97567 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-ની મત્તા સાથે તા.૨૪/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૪/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૮) પો.સ.ઇ શ્રી જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે આસ્ટોડીયા દરવાજા પાસેથી એક ઇસમ નામે મઇદુલ જહાંગીર સાજેદ મીદ્દા રહે. હાલ.૨, પીસ પેલેસ ફ્લેટ, છીપા સોસાયટી, દાણીલીમડા, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાની વીંટી નંગ-૧૦૨ કિ.રૂ.૮,૬૩,૮૬૬/- ની મત્તા સાથે તા.૨૫/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૨/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી કાલુપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૦/૨૦૧૫ ઈપીકો કલમ ૪૦૮, ૧૧૪ના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૯) પો.સ.ઈ. શ્રી બી.એચ. કોરોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ચન્દ્રનગર બ્રિજના પશ્ચિમ છેડેથી એક ઇસમ નામે મોહનલાલ ઉર્ફે મોહનસિંગ પકારામ ચૌધરી રહે. ચન્દ્રનગર બ્રિજના નીચે, મલ્લીનાથ ફલેટ પાસે, વાસણા, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ (૧) એકટીવા આર.ટી.ઓ. નં.GJ-01-FG-0139 કિ.રૂ.૧૨,૦૦૦/- તથા (૨) પેશન પ્લ્સ મો.સા.આર.ટી.ઓ. નં. નથી જેનો એન્જીનનં. 6633 તથા ચેચીસ નં. 4410 કિ.રૂ.૨૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૬/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૧/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી અનુક્રમ નં.૨ ના મુદ્દામાલ સાથે સોલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૩/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૦) પો.સ.ઈ. શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિસત પેટ્રોલ પંપ, સાબરમતી પાસેથી એક ઇસમ નામે અવિનાશ ઉર્ફે બટકો રણછોડભાઈ પટેલ રહે. સી/૫૦૪, ગ્રીનઓરા ફલેટ, આઈ.ઓ.સી., ચાંદખેડા, અમદાવાદ +૧=૨ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ રીટઝ કાર જેનો આર.ટી.ઓ. નં.GJ-27-C-8403 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-ની મત્તા સાથે તા.૨૭/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૫/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૧) પો.સ.ઈ. શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગ્રીનઓરા ફલેટના ‘એ’ બ્લોકના પાર્કીંગમાંથી એક ઇસમ નામે અવિનાશ ઉર્ફે બટકો રણછોડભાઈ પટેલ રહે. સી/૫૦૪, ગ્રીનઓરા ફલેટ, આઈ.ઓ.સી., ચાંદખેડા, અમદાવાદ +૧=૨ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ઈનોવા કાર જેનો આર.ટી.ઓ. નં.GJ-1-KR-3134 કિ.રૂ.૮,૦૦,૦૦૦/-ની મત્તા સાથે તા.૨૭/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૫/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી અડાલજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૫/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૨) પો.સ.ઈ. શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કાલુપુર ઈન ગેટ સામેથી એક ઇસમ નામે મોહમદયાકુબ ઉર્ફે ચીનો મોહમદહુસેન શેખ રહે.કાલુપુર, હસુનુ ડહેલુ, શેખ જલદીની પોળ, કડિયાકુઈ, કાલુપુર, અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ લેપટોપ નંગ-૨ કિ.રૂ.૧૩,૦૦૦/- તથા ઈન્ટરનેટના ડોંગલ નંગ-૨ કિં.રૂ.૧૨૦૦/- તથા ટુલકીટ પાઉચ કિ.રૂ.૭૦૦/- કુલ્લે કિ.રૂ.૧૪,૯૦૦/-ની મત્તા સાથે તા.૨૭/૬/૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૨/૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે
આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|