હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘એફ’ ડીવીઝન નાઓના સુચન અને માર્ગદર્શન હેઠળ શાહીબાગ પો.સ્ટે.ના અધિકારી તથા સર્વેલન્સ સ્કોડના માણસોએ શાહીબાગ પો.સ્ટે. સ્ટે.ડા.નં.૫૫/૨૦૧૫ તા.૨/૭/૨૦૧૫ ના કામે આરોપી પ્રણવકુમાર પ્રવીણભાઇ સોની ઉવ.૪૫ રહે.સી/૪૦૨ મધુવન ફ્લેટ પાર્થ બંગ્લોઝની સામે નાના ચિલોડા અમદાવાદ નાઓને પો.સ.ઇ. જે.એલ.ચૌહાણ નાઓની બાતમી હકિકત આધારે તા.૨/૭/૨૦૧૫ ના ક્લાક ૨૩.૦૦ વાગે સીઆરપીસી ક્લમ ૪૧(૧)(એ) મુજબ અટક કરવામાં આવેલ છે જે આરોપીઓ નડીયાદ શહેર તથા નડીયાદ ગ્રામ્ય વિસ્તારોમાંથી જુદાજુદા દુકાનદારો પાસેથી ટીવી ઘરઘંટી પ્લાયવુડ સીલીંગ પંખા વોલ પંખા વિગેરે માલ સમાન મંગાવી ગઇ તા.૨૦/૬/૨૦૧૫ ના સમય દરમ્યાન પોતે નડીયાદના પીપલગ ગામ ખાતે એક ગોડાઉન ભાડી રાખી માલ સામાન મંગાવી રાતોરાત જુદાજુદા વેપારીઓ પાસેથી મંગાવેલ જુદોજુદો માલ સામાન ભાડાની ટ્ર્કોમાં ભરાવી પીપલગ ગામના ગોડાઉન માંથી ભરી લઇ નાસી આવેલાનુ અને વેપારીઓને કોઇ નાણાં નહી ચુકવી તેમની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરેલાનુ કબુલ કરેલ હોય અને આરોપી પાસેથી (૧) વોલ માઉંટીગ ફેન નંગ-૫ કિં.૨૦,૫૦૦/- (૨) સીલીંગ ફેન નંગ-૪૪ કિ.૬૬,૦૦૦/-(૩) સીલીંગ ફેન નંગ-૨ કિ.૩,૦૦૦/- (૪) પ્લાયવુડની શીટો કુલ નંગ-૧૪૩ કી.૩,૫૭,૫૦૦/- (૫) ઘરઘંટી નંગ.૧ કી.૨૦,૯૯૦/- (૬) લાકડાના ટુકડાઓ નંગ-૩૨૫ કિ.૬૦,૦૦૦/- (૭) વોલપુટ્ટી કિં.૭૧૫/- તથા એશિયન પેંટ પુટ્ટી કી.૧,૧૧૩/- તથા એશિયન કિ.૬,૪૫૦/- (૮) સોની બ્રાવીયા એલ.ઇ.ડી. નંગ-૩ કિ.૯૮,૭૦૦/- (૯) હોમ થીયેટર કી.૧૨,૯૯૦/- (૧૦) એરકંડીશનર એસી સેટ-૪ કિ.૧,૫૮,૪૦૦/- (૧૧) પ્લાયવુડ શીટ નંગ-૧૯૯ કિ.૩,૫૮,૨૦૦/- (૧૨) ફેવીકોલના ડબ્બા નંગ-૬ કિ.૧૪,૦૦૦/- મળી કુલ્લે રુ.૧૧,૯૨,૧૩૩/- નો મુદ્દામાલ સીઆરપીસી ક્લમ ૧૦૨ મુજબ તપાસ અર્થે ક્બજે કરેલ છે અને ઘનિષ્ઠ તપાસ દરમ્યાન નાડીયાદ ટાઉન પો.સ્ટે.ફસ્ટ.ગુ.ર.નં.૧૩૧/૨૦૧૫ ઇપીકો ક્લમ ૪૦૬, ૪૨૦ મુજબ તથા નાડીયાદ રુલર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૮૦/૨૦૧૫ ઇપીકો ક્લમ ૪૦૬, ૪૨૦ મુજ્બના ગુનાઓ શોધી મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.   

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘આઇ’ ડીવીઝન નાઓના સુચન અને માર્ગદર્શન હેઠળ ઓઢવ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રીની સુચનાથી સર્વે.સ્કૉડના પો.સ.ઇ.શ્રી કે.એસ.ચાવડા તથા સ્ટાફના માણસો તા.૩À૭À૨૦૧૫ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારુ પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો કૌશીક ગોવિદભાઇ નાઓની બાતમી હકીકત આધારે મહીપાલસિંગ સેતાનસિંગ ચૌહાણ ઉવ.૨૭ રહે.મ.ન.૯૯ શીવસુખનગર ભવાની પાર્ટી પ્લોટ પાસે વસ્ત્રાલ રોડ રામોલ નાઓને રોકી તેની અંગઝડતી કરી પેંટના ખીસ્સામાથી એક સોનાની ચેઇન પેડલ વાળી તુટેલ હાલતમા મળી આવેલ આ ચેઇન ગઇ કાલે રાત્રીના આઠ વાગ્યાની આસ પાસ ઓઢવ રીંગરોડ સર્કલ પાસે એક બેનના ગળામાથી લુટ કરેલાનુ જણાવેલ હોય આ બાબતે તપાસ કરતા ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૨૫૯À૨૦૧૫ ઇપીકો કલમ ૩૯૨ મુજ્બનો ગુનો દાખલ કરેલ હોય ગુનો શોધી કાઢી આરોપી પાસેનુ એક્ટીવા નરોડા પો.સ્ટે.ની હદમાથી ચોરી કરેલ હોય જે બાબતે નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૩૧૫À૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજ્બનો ગુનો દાખલ થયેલ હોય જે બન્ને ગુના શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા

રામોલ પો.સ્ટે. પો.ઇન્સ.શ્રીની સુચનાથી રામોલ પો.સ્ટે.ના સર્વે.સ્કૉડના મ.સ.ઇ.મફતસિહ ગફુરસિહ તથા સ્ટાફના માણસો તા.૪À૭À૨૦૧૫ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના પો.કો. હીતેન્દ્રકુમાર મોહનભાઇ નાઓની સંયુક્ત બાતમી હકીકત અધારે રાજેન્દ્રપાર્ક વોચમા હાજર રહી ચાલતા આવતા કોર્ડન કરી પીંકેશ ઉર્ફે જીગો રમેશભાઇ વાધેલા ઉવ.૨૦ રહે.મ.ન.૧૩૫ બી વોર્ડ કુબેરનગર બંગલા એરીયા અમદાવાદ નાઓએ રોકી અંગ ઝડતી કરતા તેના પેંટના ખીસામાથી એક કાળા કલરનો સેમસંગ કંપનીનો મો.ફોન મળી આવેલ અને મોબાઇલનુ બીલ માંગતા નહી હોવાનુ જણાવતા તેની ઘનિષ્ઠ પુછઓઅરછ કરતા એક્સપ્રેક્સ હાઇવે પાસેથી એક ઇસમ બસમા ચઢતો હતો તે વખતે તેના ખીસામાથી કાઢી લીધેલ હોવાનુ જણાવતા વધુ તપાસ કરી રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૨૫૭À૨૦૧૪ મુજ્બનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

                   મદદનીશ પોલીસ કમિશ્રનરશ્રી આઇ ડીવીઝન અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન હોઠળ તથા નિકોલ પો.સ્ટે. પો.ઇન્સ.શ્રીની સુચનાથી નિકોલ પો.સ્ટે.ના સર્વે.સ્કૉડના પો.સ.ઇ.શ્રી આર.જી.ખાંટ તથા સ્ટાફના માણસો તા.૫À૭À૨૦૧૫ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાના મનમોહન ચાર રસ્તા પહોચતા એક ઇસમ શક મંદ હાલતમા પોતાના કબજામા એક વજનદાર કપડાનો થેલો લઇ જતો હતો તેને ઉભો રાખી તેની પાસેના થેલામા તપાસ કરતા સાડી નંગ-૫ તથા પેંટ પીસ મળી આવેલ અને પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહી આપતા મળી આવેલ સચીનકુમાર સÀઓ ધીરુભાઇ ગોવાભાઇ વાળા ઉવ.૧૭ રહે. શીવ ફ્લેટ ન.૮À૧૧૨ જીવનજ્યોત ચાર માળીયા ઓઢવ તથા સાથેના ઇસમ મુકેશ સÀઓ રામદાસ ઉર્ફે છબીલાલ રાજકરણ કેવટ ઉવ.૧૪ રહે.ઇન્દીરાનગરના છાપરા શીવફ્લેટ ઓઢવ નાઓને પો.સ્ટે. લાવી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજ્બ જા.જોગ ન.૧૬À૨૦૧૫ થી દાખલ કરી બન્ને ઇસમોની પુછપરછ દરમ્યાન ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૬૦À૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૪, ૩૮૦ મુજ્બનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.     

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી કે ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ દાણીલીમડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી તથા સર્વેલન્સ સ્કોડના માણસો પો.સ્ટે. વિસ્તારમાં ૨૦/૦૦ થી કોમ્બીંગ નાઇટમાં હાજર હતા દરમ્યાન પો.સ.ઈ. આર.એમ.વસાવા તથા પો.કો. નશરૂલ્લાખાન હબીબખાન નાઓએ આપેલ સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપી (૧) યુસુફ ઉર્ફે ચીંટુ છોટુભાઈ દીવાન ઉવ.૨૮ રહે ,ફરહા રોહાઉસ ન્યુશાહઆલમ નગરની બાજુમાં પી.ડબલ્યુ. ની સામે બેરલ માર્કેટ દાણીલીમડા અમદાવાદ તથા (૨) અમીર મુસ્તુફા શેખ ઉવ.૨૫ રહે.ન્યુ શાહ આલમનગર ફરાહ રો હાઉસની પાછળ પી.ડબલ્યુ.ની સામે બેરલ માર્કેટ દાણીલીમડા અમદાવાદ નાઓ પાસેથી પર પ્રાંતીય વિદેશી બીયર MOUNTS  6000  SUPER STRONG BEER ૬૫૦ મીલીની બોટલ નંગ-૪૯૨ કિ.રુ. ૯૮,૪૦૦/- નો મુદ્દામાલ તથા બોલેરો પીક અપ ગાડી કિ.રુ.૫,૦૦,૦૦૦/- તથા સી.એન.જી. ઓટોરીક્ષા નંબર જી.જે-૨૭-વી-૨૭૮૨ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન-૨  કિ.રુ.૨,૦૦૦/- મળી કુલ્લે કિ.રુ.૭,૦૦,૪૦૦/-ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી એન ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ દાણીલીમડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી તથા સર્વેલન્સ સ્કોડના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન પો.કોન્સ વિરેન્દ્રસિંહ રુપસિંહ તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ બળદેવસિંહ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે તા.૦૨/૦૭/૨૦૧૫ ના કલાક ૧૮/૩૦ વાગ્યે સેટેલાઇટ ઇસ્કોન બોપલ રોડ ઉપર હોટલ લેન્ડમાર્ક નજીકના રોડ ઉપર સેટેલાઇટ ખાતેથી બલદેવસિંહ હરિસંઘ સારંગદેવ (રાજપુત) ઉવ.૨૭ રહે:૫/૩૪૦, શિવાજીનગર હાઉસીંગ બોર્ડ પોલીસ લાઇનની પાછળ ડુંગરપુર રાજસ્થાન મુળ:ગામ-ભીંડર તા:વલ્લભનગર જી:ડુંગરપુર રાજસ્થાન તથા ઉપેન્દ્રસિંહ ભારતસિંહ ઝાલા ઉવ.૨૭ રહે:શિવાજીનગર સેક્ટર ૭ નવા બાંધકામના મકાનમાં ડુંગરપુર રાજસ્થાન મુળગામ-કલ્યાણપુર તા:ખેરવાડા જી:ઉદેપુર રાજસ્થાન નાઓ પોતાના કબજાની વર્ના ગાડી નંબર જીજે-૦૧-એચ.આર-૩૯૫૬ માં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે અલગ અલગ કંપનીની પરપ્રાંતીય દારુની બોટલ નંગ-૨૮૬ કુલ્લે કિ.રુ. ૧,૦૧,૬૪૦/- ના પરપ્રાંતીય દારુના જથ્થા સાથે મળી પકડી લઇ બંન્ને આરોપીઓ વિરુધમાં કાયદેસર કાર્યવાહી કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

 

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન (૧) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પીરાણા ચાર રસ્તા પાસેથી અબ્બાસ અલ્લારખા મોવર રહે.કાશી વિશ્વનાથનગર નારણબાપુની સમાધી સામે શિતળામાતા રોડ ગામ-ધાગધ્રા તા-ધાગધ્રા જી-સુરેન્દ્રનગર પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ એસ.એસ.સ્ટીલની પાઇપો ૫૫૦૦/- કિ.ગ્રા. કિ.રૂ.૧૧,૦૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૯/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૯/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) પો.સ.ઈ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ ચાર રસ્તા પાસેથી યશવંતરાય ઉર્ફે રાટી S/O જયરામભાઇ ઠાકુર રહે.પીકેનીક પાર્ક સોસાયટી વટવા રેલ્વે સ્ટેશન પાસે ટંકાર કોમપ્લેક્ષ પાછડ વટવા અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ હોન્ડા સાઇન મો.સા.આર.ટી.ઓ.નંબર નથી, એન્જીન નં. JC36E73111491 તથા ચેચીસ નં.ME4JC36JLD7678349 કિ.રૂ.30,૦૦૦/- ની મત્તા સાથે તા.૩૦/૬/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.0૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી(૧૦૨) મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે દાણીલીમડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૧/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) પો.સ.ઈ.શ્રી વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિશાલા સર્કલ બરફની ફેકટરી પાસેથી રાજુ ઉર્ફે ગોગો નાનજીભાઇ ઠાકોર રહે.ખાડાવાળીચાલી રેલ્વે સ્ટેશન પાસે પેટલાદ જી.આણંદ+૧=૨ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ (૧) સ્પેલન્ડર મો.સા.આર.ટી.ઓ.નં.GJ-01-BF-7955 કિ.રૂ.૩૫,૦૦૦/- (૨) સ્પેલન્ડર મો.સા. આર.ટી.ઓ.નં.GJ-1-EC-5660 કિ.રૂ.૪૦,૦૦૦/- (૩) બજાજ પલ્સર મો.સા. આર.ટી.ઓ.નં.GJ-01-FM-3402 કિ.રૂ.૪૫,૦૦૦/- (૪) સ્પેલન્ડર મો.સા.આર.ટી.ઓ.નં.GJ-01-CK-7018 કિ.રૂ. ૩૫,૦૦૦/- (૫) બજાજ પલ્સર મો.સા. આર.ટી.ઓ.નં.GJ-01-LS-4158 કિ.રૂ.૪૫,૦૦૦/- (૬) સ્પેલન્ડર મો.સા. આર.ટી.ઓ.નં.GJ-01-DM-1445 કિ.રૂ.૩૫,૦૦૦/ (૭) સ્પેલન્ડર મો.સા. આર.ટી.ઓ.નં.GJ-01-Q-9212 કિ.રૂ.30,૦૦૦ /- (૮) સ્પેલન્ડર મો.સા. આર.ટી.ઓ.નં.GJ-01-BQ-4922 કિ.રૂ.40,૦૦૦/- મળી કુલ્લે કિ.રુ.૩,૦૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૨/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૮/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) અ.હે.કોન્સ.અરુણકુમાર ભગવાનદાસ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જયભારત કબાડી માર્કેટ નં-૩ આગળ પાસેથી એક ઇસમ નામે નમુદ નથી નાઓએ ચોરી અગર છળકપટથી મેળવેલ (૧) અશોક લેલેન્ડ ગાડી આર.ટી.ઓ.RJ-19-GD-8246 કિ.રૂ.7,00,૦૦૦/- (૨) અશોક લેલેન્ડ ગાડી જેનો આર.ટી.ઓ.RJ-05-GA-0775 કિ.રૂ.4,00,૦૦૦/- ની મળી કુલ્લે કિ.રુ.૧૧,૦૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૩/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૦/૨૦૧૫ CRPC કલમ ૧૦૨ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિશાલ હોટલ સામે રોડ ઉપર પાસેથી ઇમરાન મોહમંદભાઇ શેખ રહે.ડી/૭ ગીનબાગ રો હાઉસ ફતેવાડી સરખેજ રોડ અમદાવાદ શહેર + ૧ = ૨ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ નં (૧) ઇન્ટેક્ષ કંપનીનો પાવર+મોબાઇલ કિ.રૂ.3,૦૦૦/- (૨) સેમસંગ કંપની મોડલ નં.જીટી-૧૯૦૮૨ કિ.રુ.૫,૦૦૦/- (૩) નોકીયા કંપનીનો મોડલ ૧૦૫  કિ.રુ.૫૦૦/- (૪) સોની કંપનીનો મોડલ નં ડી ૨૨૧૨ જેની કિ.રુ ૫૦૦૦/-તથા (૫) સેમસંગનો મોબાઇલ ફોન જેની કિ.રુ.૩૦૦/- કુલ્લે કિ.રુ ૧૩,૮૦૦/- ની મત્તા સાથે તા.૩/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૪/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે સરખેજ પો.સ્ટે.     ગુ.ર.નં.૧૦૪/૨૦૧૫ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) એ.એસ.આઇ બી.ડી.વાઘેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અંજલી ચાર રસ્તા પાસેથી મોહમદ શાહરુખ મોહમદ શોહેબ શેખ રહે.સરખેજ હુડાની ચાલીમાં મકરબા રોડ સરખેજ અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ઓટોરિક્ષા આર.ટી.ઓ.નં.GJ-18-U-3866 કિ.રૂ.૨૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૪/૭/20૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૧/20૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે કારંજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૨/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૭) પો.સ.ઈ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કુષ્ણનગર ચાર રસ્તા પાસેથી લલીત ઉર્ફે ભુરીયો ઉર્ફે મોન્ટુ S/O મણીલાલ ઠાકોર રહે.વિષ્ણુભાઇ રબારીના મકાનમાં નરોડા અમદાવાદ શહેર +૧=૨ અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ ઓટોરિક્ષા આર.ટી.ઓ.નં.GJ-01-CY-939 કિ.રૂ. 70,૦૦૦/- ની મત્તા સાથે તા.૫/૭/20૧૫ ના રોજ જા.જો.એ.નં.૦૮/20૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે કુષ્ણનગર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૭/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

         આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 08-07-2015