હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘આઇ’ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નિકોલ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ તા.૨૬À૦૭À૨૦૧૫ ના રોજ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ.શ્રી આર.જી.ખાંટ તથા માણસો મિલ્ક્ત સબંધી ગુના શોધી કાઢવા સારુ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો. અજીતસિંહ માનસિંહ નાઓની બાતમી આધારે પંચો તથા સ્ટાફના માણસો સાથે વોચમા હાજર રહી કોર્ડન કરી રોકી લઇ નામ ઠામ પુછતા (૧) મયુર ઉર્ફે કાલુ સÀઓ ગોવિન્દસિંહ લાલસિંહ સોલંકી ઉ.વ.૧૭ રહે.નવોવાસ રખીયાલગામ અમદાવાદ નુ જણાવેલ જેની અંગ ઝડતી કરતા તેની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવેલ જેનુ બીલ અથવા કોઇ આધાર પુરાવો માંગતા નહી હોવાનુ જણાવતા અને (૨) કેતન ઉર્ફે જયંતી સÀઓ પ્રવિણભાઇ મંગળદાસ પરમાર ઉ.વ.૧૭ રહે.૯À૯૯ રાજીવનગર જનરલ હોસ્પીટલની બાજુમા બાપુનગર અમદાવાદનુ જણાવેલ તેની અંગ ઝડતી માથે કંઇ ગુનાહીત મળી આવેલ નહી અને સદરી ઇસમોને મોબાઇલ ફોન બાબતે પુછતા કોઇ સંતોષકારક જ્વાબ નહી આપતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજ્બ મુદામાલ કબજે લઇ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજ્બ બન્ને ઇસમો જુવેનાઇલ હોય તેઓના વાલીને બોલાવી તેઓના નિવેદનો મેળવી જરુર પડે રજુ કરવાની શરતે બન્ને બાળકોનો કબજો તેઓના વાલીને સોપી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘કે’ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ દાણીલીમડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ તા.૨૩/૦૭/૨૦૧૫ ના રોજ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. આર.એમ.વસાવા તથા એ.એસ.આઇ.સુરેન્દ્રસિંહ ગણપતસિંહ તથા સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો.કાનજીભાઈ અમીભાઈ તથા પો.કો. સુરેશભાઇ જીવણભાઇ નાઓએ આપેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ગનીમેમણની ચાલી સામે ખુલ્લી જગ્યામાંથી રેઇડ કરી (૧) ROYAL STAG CLASSIC  WHISKY ની બોટલ નંગ-૯૫, કિ.રૂ.૯,૫૦૦/- (૨) BLUE HEAVEN BLENDED AND FINEST GRAIN WHISKY ની બોટલ નંગ-૨૩, કિ.રૂ.૯,૨૦૦/- (૩) HAYWARD 5000 STRONG BEER ની બોટલ નંગ-૭૨ ટીન કિ.રૂ.૭,૨૦૦/- (૪) ARISTOCRAT PREMIUM WHISKY ની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪,૮૦૦/- (૫) HAYWARD 5000 STRONG BEER ની બોટલ નંગ-૪૮ ટીનની કિ.રૂ.૪,૮૦૦/- તથા CNG ઓટોરીક્ષા નં.GJ-1-BT-1420 ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬૦,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી, આરોપી આબીદ ઉર્ફે ડાંગો ઈકબાલભાઈ લુહાર રહે,ગનીમેમણની ચાલી, શાહઆલમ દાણીલીમડા અમદાવાદ નાનો મુદ્દામાલ મુકી નાસી ગયેલ હોય તેના વિરુધ્ધમાં દાણીલીમડા પો.સ્ટે.પ્રોહિ ગુ.ર.નં.૫૧૮૧/૨૦૧૫ પ્રોહિ કલમ ૬૬(બી), ૬૫(એ)(ઈ), ૧૧૬(બી)  મુજબ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘એલ’ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપી (૧) સુરેન્દ્રસિહ ઉર્ફે સુરીયો ઉર્ફે માયા પૃથ્વીસિહ ઝાલા ઉ.વ.૧૯, રહે.૧૦, શાલીગ્રામ બંગલોઝ, આશારામ આશ્રમ રોડ, ચાર રસ્તા પાસે, મોટેરા, અમદાવાદ મુળગામ- મગુના, તા.જી.મહેસાણા નાઓ વિરૂધ્ધ પાસા અટકાયતી પગલા લઇ પાસા હેઠળ કેદ રહેવા સારૂ સૂરત જેલ ખાતે તથા આરોપી (૨) ભરત ઉર્ફે સુલતાન ઇશ્વરજી ઠાકોર ઉ.વ.૨૩, રહે.ખેમા વણઝારાની ચાલી, ગાંધીવાસ પાસે, સાબરમતી, અમદાવાદ મુળગામ- પાંથાવાડા, તા.ડીસા, જી.બનાસકાંઠા નાઓ વિરૂધ્ધ પાસા અટકાયતી પગલા લઇ પાસા હેઠળ કેદ રહેવા સારૂ વડોદરા જેલ ખાતે મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ હતા દરમ્યાન (૧) પો.સ.ઈ.શ્રી આર.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગોમતીપુર કાલીદાસ ચાર રસ્તા પાસેથી સલીમમીયા હુસેનમીયા રાઠોડ રહે.પઠાણ વાળા, પ્રાતીજ જી.સાબરકાંઠા પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ સોનાની મોટી કળી નંગ-૪, કિ.રૂ.૬,૦૦૦/- તથા સેંટ્રો ગાડી આર.ટી.ઓ.નં.GJ-01-HF-7676 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- કુલ્લે કિ.રુ.૧,૦૬,૦૦૦/-ની મત્તા સાથે તા.૨૧/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, (૧૦૨) મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે ગાંધીનગરના સેકટર-૨૧ પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં.૧૪૨/૨૦૧૫ ઈપીકો કલમ ૩૯૪, ૩૬૫ મુજબના કામનો મુદ્દામાલ સેક્ટર-૨૧ ગાંધીનગરના ગુનામાં સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઈ.શ્રી બી.એચ.કોરાટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રાયખંડ ચાર રસ્તા પાસેથી રણજીત ઉર્ફે કાળીયો ઇશ્વરભાઇ ચુનારા રહે ગામ વણજારા ઉજાલા પાછળ સરખેજ અમદાવાદ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ નોકીયા મોબાઇલ નંગ-૧, કિ.રૂ.૧૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૨/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૦૯/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, (૧૦૨) મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે ચાંગોદર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૨/૨૦૧૫ ઈપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજબના કામે મુદ્દામાલ તથા આરોપીને સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે, (૩) પો.સ.ઈ.શ્રી જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મેમ્કો પ્રેમનગર ગોપી સીનેમા પાસેથી રાહુલ ઉર્ફે ગાંડીયા રામનીવાસ ભદોરીયા રહે.અનિલ વકિલની ચાલી પ્રેમનગર મેમ્કો અમદાવાદ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ બજાજ પ્લસર મો.સા. જેનો આર.ટી.ઓ.નં.GJ-27-AJ-1162 કિ.રૂ.૭૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૨/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૧/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે રખીયાલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સ.ઈ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ હનુમાન મંદીર પાસેથી રાજેશ દશરથભાઇ શ્રીમાળી ઉ.વ.૧૭ રહે.સરણીયાવાસ ના છાપરા નારોલ ગામ અમદાવાદ પાસેથી ચોરી અગર છળકપટથી મેળવેલ હિરો હોન્ડા સ્પેલન્ડર મો.સા. જેનો આર.ટી.ઓ.નં.GJ-01-DG-7871 કિ.રૂ.૧૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૩/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૦૭/૨૦૧૫ CRPC કલમ ૧૦૨ મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે શાહીબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૬/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઈ.શ્રી જી.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઢાળની પોળ પાસેથી ઇમરાન ઉર્ફે ભાગલો ઉસ્માનભાઇ વોચ રહે. ઇસ્માઇલનગર ભાલેજ રોડ તા.જી.આણંદ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ સોનાનો દોરો કિ.રૂ.૩૪,૮૦૦/- ની મત્તા સાથે તા.૨૪/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૦૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી (૧૦૨) મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૧૦/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) હે.કોન્સ.હર્ષદભાઇ વિરમભાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સી.ટી.એમ.ચાર રસ્તા પાસેથી જયદીપસિંહ ઉર્ફે જતીન અર્જુનસિંહ રાણા રહે.પ્રજાપતી જેઠાભાઇની ચાલી અંબીકા હોટલ પાછળ ચંન્દ્રનગર અમદાવાદ +૧=૨ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ ટી.વી.એસ.સ્ટાર મો.સા. જેનો આર.ટી.ઓ. નં.GJ-01-Q-8433 કિ.રૂ.૧૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૪/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૦૭/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી(૧૦૨) મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે ગાંધીનગર સેકટર-૭ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૮૨/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) એ.એસ.આઇ.રમેશભાઇ કાળુભાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જનતાનગર કોસીંગ પાસેથી શીવાજી ઉર્ફે શીવા નંદલાલ સરીયામ રહે.૩, લક્ષ્મીનગર સોસાયટી સર્વોદય સ્કુલની સામે, કે.કે.નગર પાસે ઘાટલોડીયા અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ હીરોહોન્ડા મો.સા.જેનો આર.ટી.ઓ.નં.GJ-18-CE-8454 કિ.રૂ.૧૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૪/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૧૩/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૮) પો.સ.ઈ.શ્રી એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સરસપુર ચાર રસ્તા હરીભાઇ ગોદાણી સર્કલ પાસેથી ધવલ કુશાજી સોલંકી રહે.૭/૧૫ સતવાણીની ચાલી ચમનપુરા અમદાવાદ પાસેથી ચોરીથી મેળવેલ એકટીવા જેનો આર.ટી.ઓ.નં.GJ-01-SO-1111 કિ.રૂ.૫૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૨૫/૭/૨૦૧૫ ના રોજ જા.જો.એ.નં.૦૬/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, (૧૦૨) મુજબ પકડી અટક કરી મુદ્દામાલ સાથે શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૧૨/૨૦૧૪ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ પરત સોંપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

              આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 30-07-2015