હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી જી ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે (૧) કાન્તીલાલ વાલારામ પ્રજાપતી રહે.દુધવાળી ચાલી બહેરામપુરા દાણીલીમડા, તથા (૨) કાન્તીલાલ તલારામ કુંભાર રહે.દુ.નં-૧૮ સિધીવિનાયક કોમ્પ્લેક્ષ સેંટમેરીસ્કુલ પાસે નવા નરોડા નાઓ પાસેથી હોમથીયેટર, ઇસ્ત્રી, એસી, એલઇડી, ડીવીડી, સીલીંગ ફેન, સ્પીકર, મિક્ચર જેવી ઇલેક્ટ્રોનીક વસ્તુઓ મળી કુલ્લે રૂપિયા ૩,૧૨,૮૭૫/- નો મુદ્દામાલ કબ્જે કરી નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૪૨/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાનો ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સાથે મુદામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામા આવેલ છે, તથા બાતમી આધારે રાહુલ રતીલાલ ભગોરા રહે.ગામ-ધોરાવારી તા.ભીલોડા જી.અરવલ્લી નાની પાસેથી તા:૭/૮/૨૦૧૫ ના કલાક ૦૧/૩૦ વાગ્યે જયેશ એજ્યુ.સ્કુલ સામે ઠક્કરનગર રોડ ઉપર તેઓના કબ્જાની ગાડીનં.GJ-01-HL-1313 મા ઇંગ્લીશદારુ નાની બોટલ-૨૮૮ તથા બીયર નંગ-૧૬૮ બન્નેની કિ.રૂ. ૬૦,૦૦૦/- તથા ગાડી કિ.રૂ.૨,૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. તથા તા.૪/૮/૨૦૧૫ ના રોજ નરોડા પો.સ્ટે.ના અધિકારી તથા માણસોએ બાતમી આધારે સારથી બંગલોઝના કંમ્પાઉન્ડ માથી ³1´ કવરરામ દેવારામ ચૌધરી મારવાડી (૨) પુરારામ દેવારામ ચૌધરી (મારવાડી) બન્ને રહે.મ.નં.૬, સારથી બંગલોઝ, હરીદર્શન ચાર રસ્તા પાસે કઠવાડા નરોડા  નાઓને સોનાટા કાર નં.GJ-1-HQ-5184 તથા મારૂતી રીટ્ઝ કાર નં.GJ-27-AH-6631 માં વિદેશીદારૂની બોટલ નંગ-૮૩૪ કિ.રૂ.૪,૧૧,૬૦૦/- તથા બન્ને ગાડીની કિ.રૂ.૧૧,૦૦,૦૦૦/- તથા મો.ફોન-૩ કિ.રૂ.૬,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧૫,૧૭,૬૦૦/- મુદ્દામાલ જમા લઇ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એચ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ બાપુનગર પોલીસ સ્ટેશનના હે.કો.દિનેશકુમાર જીવીજી તથા લોકરક્ષક સુરેશભાઇ ભેમાભાઇ તથા લોકરક્ષક ક્રિપાલસિહ અજીતસિહ નાઓની બાતમી આધારે તા.૫/૮/૨૦૧૫ ના રોજ (૧) વિજયપ્રકાશ ઉર્ફે તુલસી S/O તુંગનાથ ઉર્ફે ધની સોની ઉ.વ.૨૦ રહે, રીલાયન્સ પેટ્રોલપંપ ગરીબનગર ચાર રસ્તા બાપુનગર તથા (૨) આબીદ કરીમભાઇ ભાડભુજા ઉ.વ.૨૬ રહે.મ.નં.૨૧૩ મણીલાલ મથુરદાસની ચાલી પન્ના એસ્ટેટ બાપુનગર (૩) સુરપ્રતાપ ઉર્ફે લવલી વિજયકુમાર મિશ્રા ઉ.વ.૩૦ રહે, અકબરનગરના છાપરા બાપુનગર અમદાવાદ નાઓને ચોરી કરેલ રૂ.૩,૫૦૦/- સાથે પકડી અટક કરી બાપુનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૫૬/૨૦૧૫ ઇપીકો કલમ ૩૮૧, ૧૧૪ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તા.૫/૮/૨૦૧૫ ના રોજ નિકોલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી તથા સર્વેલન્સ સ્કોડના તથા માણસો મિલ્ક્ત સબંધી ગુના શોધી કાઢવા સારુ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાથેના મ.સ.ઇ.રાકોશભાઇ ત્રીભોવનદાસ તથા લોકરક્ષક ગોવિંદસિહ વિજયસિહ નાઓની સંયુક્ત બાતમી આધારે નીકોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૨૫À૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજ્બના ગુનામા સંડોવાયેલ આરોપી પ્રવિણસિહ ઉર્ફે પિંટુ ગણપતસિંહ ચૌહાણ તથા નીલેશ ભૂપતભાઇ ચુડાસમા નાઓ તેઓની કબજાની મો.સા.ન.જી.જે.૧ એ.કે ૭૫૨૧ ની લઇ પરસોતમનગર થઇ જનાર હોવાની બાતમી આધારે પંચો તથા સ્ટાફના માણસો સાથે વોચમા હાજર રહી રોકી લઇ તેઓની ઘનિષ્ટ પુછપરછ કરી ચોરીએ ગયેલ રોકડ રુ.૨¸૦૦¸૦૦૦À- રીકવર કરી મિલકત સંબંધી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઈ. શ્રી જે.પી.રોઝીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પાસેથી  આરોપી અક્ષય @ ચકો નટવરલાલ પંચાલ રહે.હરજીભાઇની ચાલી નાઓને રોકી તેની અંગ ઝ્ડતીમાથી એક દેશી તમચો કિ.રુ.૨,૦૦૦/- (૨) જીવતો કારતુસ-૧, કિ.રુ.૧૦૦/- મળી કુલ્લે કિ.રુ.૨,૧૦૦/- નો મુદામાલ કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઈ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કર્મા મદિર પાસેથી ભરતભાઇ પ્રલાદભાઇ પટેલ રહે.ધરતી એપા. ન્યુ રાણીપ, અમદાવાદ નાઓને બાતમી આધારે રોકી તેની અંગ ઝડતીમાથી ઇન્ટેક્ષ કપનીનો આલ્ફા મોડલનો મોબાઇલ ફોન કિ.રુ.૧,૫૦૦/- પોકેટ ડાયરી, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવીગ લાયસન્સ ન.૧૯૯૪૦૦૪૫૪૩૯, તથા રોકડા નાણા  રૂ.૧૩,૨૨૦/- મળી કુલ્લે રુ.૧૪,૭૨૦/- નો મુદ્દામાલ કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે, (૩) પો.સ.ઈ. શ્રી આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે  મોહેમમદઆરીફ અયુબભાઇ રહે. કસાઇની ચાલી રાયપુર ભજીયા હાઉસ અમદાવાદની પાસેથી એક હોન્ડા એકટીવા નં.GJ 1 AK 7408 કિ.રુ. ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ ડીસીબી પોસ્ટે. સ્ટે.ડા.ન.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ જમા લઇ સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સ.ઈ.શ્રી સી.બી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે  અજય @ અજુ ગોપાલભાઇ છારા રહે.ફી કોલોની છારાનગર અમદાવાદ નાઓની અંગઝ્ડ્તીમાથી રુ.૫૦૦/- ના દરની ચલણી નોટો કુલ- ૬૦ કિ.રુ.૩૦,૦૦૦/- રોકડા તથા મો.સા.નબર GJ-1-PL-8031 કિ.રુ.૩૫,૦૦૦/- મલી કુલ્લે રુ.૬૫,૦૦૦/- નો મુદ્દામાલ ડીસીબી પો.સ્ટે. સ્ટ.ડા.નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ જમા લઇ સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઈ.શ્રી સી.બી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે શૈલેન્દ્ર વિજય બહાદુર જયસ્વાલ રહે.બચુભાઇનો કુવો ધર ન.૯૩ રમેશ પટેલના મકાનમાં નાને રોકી તેની પાસેથી એક હીરો હોન્ડા મો.સા. ન.GJ-1-BS-3561 કિ.રુ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા.ન ૧૪/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ જમા લઇ સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સ.ઈ.શ્રી જે.એમ.ઝાલા   તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગોરવ તોમર ની અંગઝ્ડ્તીના નાણા રૂ.૧,૦૨૦/- તથા ચુટણી કાર્ડ, રેલ્વેની ટીકીટ, સ્પાઇસ કપનીનો મોબાઇલ  ફોન કિ.રુ.૩,૦૦૦/- તથા આસુ કપનીનો મોબાઇલ ફોન કિ.રુ.૩,૦૦૦/- (૧) દેશી પિસ્તોલ કિ.રુ.૨૫,૦૦૦/- (૨) દેશી પિસ્તોલ કિ.રુ.૨૫,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૧૬ કિ.રુ.૧,૬૦૦/- તથા જીયોની મોબાઇલ ફોન -૧ કિ.રુ.૨,૦૦૦ મળી કુલ કિ.રુ ૬૦,૬૨૦/- ઉપરોકત તમામ મુદ્દામાલ જમા લઇ ડીસીબી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.ન. ૩૦૯૦/૨૦૧૫ આર્મ્સ એકટ ૨૫(૧)બી મુજબ કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સ.ઈ.શ્રી એસ.એન.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જ્યનિપસિહ @ લાલો @ જીતેન્દ્ર ભુપતસિહ ચાવડા રહે. ૪૦૬/૭ પીળી ચાલી  વિજય પંપ પાસે  રખિયાલ અમદાવાદ નાઓ પાસેથી એચ.ટી.સી. જી.એસ.એમ. મોડ્લ ના મોબાઇલ ફોન-૫૯ મળી કુલ્લે રૂ.૧૧,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ ડીસીપી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૧૦/૨૦૧૫ CRPC કલમ ૪૧(૧)ડી, (૧૦૨) મુજબ જમા લઇ સારી કામગીરી કરવામાં આવેલ છે.

           આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 11-08-2015