૪
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ. એ.કે.વડીયા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે શ્રીનાથ ચાર રસ્તા નવા વાડજ પાસેથી આરોપી તેજસ જીતેન્દ્રભાઇ પંચાલ રહે.જી.૬૯/૮૧૮ શીવમ એપાર્ટ. નવા વાડજ નાઓ પાસેથી મોટર સાયકલ કાળા કલરનુ લાલ પટ્ટા વાળુ જેનો નબર પ્લેટ આગળ GJ-1-JQ-8399 લખેલ છે. ચે.ન.MBLHA 10 EJ 8G 01245 તથા એ.નં. વાચી શકાતો નથી, કિ.રુ.૨૫,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૦/૮/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડાયરી નં.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી નારણપુરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન. ૪૧૦/૨૦૧૨ ઇપીકો ૩૭૯ મુજબનો વાહન ચોરીનો ગુનો શોધી કાઢેલ છે, (૨) પો.સ.ઇ.શ્રી ડી.એસ.ગોહીલ તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે હીરાવાડી અદાણી પેટ્રોલ પંપ પાસેથી આરોપી અનીલકુમાર ગોરેલાલસિગ ભદોરીયા રહે ૧, અમરુત ફલેટ હીરાવાડી નાઓ પાસેથી દેશી બનાવટની રીવોલ્વર -૧, કિ.રુ.૫,૦૦૦/- તથા નાના મોટા કારતુસ નગ-૫ કિ.રુ.૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫,૫૦૦/- મત્તાના મુદ્દામાલ સાથે તા.૧૦/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૦૯૧/૨૦૧૫ આર્મ્સ એકટ ૨૫(૧)બી,એ મુજબ પકડી અટક કરી ગુનો શોધી કાઢેલ છે. (૩) પો.સ.ઇ.શ્રી જે.એમ.જાડેજા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પાલડી ચાર રસ્તા પાસેથી આરોપી ગોવિદભાઇ ગિરધરભાઇ પ્રજાપતિ રહે પ્રજાપતિવાસ ગામ- બોરુ તા. માણસા જી: ગાધીનગર નાઓની પાસેથી સોનાની કિમતી ચીજ વસ્તુઓ બગડી, પાટલા, ચેઇન, બુટ્ટી તથા સોનાનો સેટ મળી કુલ્લે રુ.૧,૯૮,૪૮૦/- મત્તા સાથે તા.૧૧/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એ.નં.૧૪/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ધાટલોડીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨૩/૨૦૧૫ ઇપીકો ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી મુદ્દામાલ ગુનાના કામે સોપી સારી કામગીરી કરવામા આવેલ છે. (૪) પો.સ.ઇ. પી.બી.દેસાઇ તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સરખેજ ચાર રસ્તા પાસેથી આરોપી મનોજ પ્રતાપભાઇ જાદવ કોળી રહે.ગામ-ચિપાલા, કોળીપટેલ વાસ, બાવળા નાની પાસેથી દેશી બનાવટની રીવોલ્વર-૧, કિ.રુ.૨,૦૦૦/- તથા કારતુસ નગ-૧ કિ.રુ.૧૦૦/- મળી કુલ્લે રૂ.૨,૧૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૨/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૦૯૨/૨૦૧૫ આર્મ્સ એકટ ૨૫(૧)બીએ મુજબ પકડી અટક કરી ગુનો શોધી કાઢેલ છે. (૫) પો.સ.ઇ.શ્રી સી.બી.ચોધરી તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે આનંદનગર ચાર રસ્તા પાસે જાહેરમા આરોપણ બાઇ દરસનાબીન જયેશભાઇ પ્રજાપતિ રહે. આર્ય એવન્યુ ફ્લેટ એ/૫૦૧, આનદનગર નાઓની પાસેથી મહીન્દ્રા કપનીનુ મેસ્કો મોપેડ જેનો નબર પ્લેટ આગળ GJ-1-PM-9635 લખેલ છે. ચે.નં.AADGC 13332 તથા એ.નં.વાચી શકાતો નથી, કિ.રુ.૨૫,૦૦૦/- તથા સુઝુકી કપનીનુ એક્સેસ મોપેડ GJ-1-PM-7563 લખેલ છે. ચે.નં.f48650476 તથા એ.નં.821985 છે, કિ.રુ. ૨૫,૦૦૦/- મળી કુલ્લે રુ.૫૦,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે તા.૧૨/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૯/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૬૨/૨૦૧૫ ના કામે સોપી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૬) પો.સ.ઇ.શ્રી સી.બી.ગામીત તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી આરોપી મોસમ મુન્નાભાઇ રગરેજ રહે.એમ,એસ ડુપ્લેક્ષ, સઓએભાઇના મકાનમા શાહાઆલમ નાઓ પાસેથી દેશી બનાવટની રીવોલ્વર-૧, કિ.રુ.૨,૦૦૦/- મત્તાના મુદ્દામાલ સાથે તા.૧૨/૫/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૦૯૩/૨૦૧૫ આર્મ્સ એકટ ૨૫(૧)બીએ મુજબ પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૭) પો.સ.ઇ.શ્રી જે.એમ.જડેજા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કાલુપુર દરવાજા ચાર રસ્તા પાસેથી આરોપી ઇરફાન ઉર્ફે મારવાડી ખીરુભાઇ શેખ રહે.અરબાજાની ચાલી ચદન તલાવડી દરીયાપુર નાઓની પાસેથી સોનાની ચેઇન નંગ-૨, કિ.રુ.૬૦,૦૦૦/- તથા યામાહા મો.સા. જેનો આર.ટી.ઓ. નબર નથી, ચે.નં.ME121 COH4 D 2011425 એ.નં. 2KH011357 નો છે. કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે રુ.૧,૧૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૩/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી શાહીબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૦૪/૨૦૧૫ ઇપીકો ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ સોનાની ચેઇન નંગ-૧ કિ.રુ.૩૦,૦૦૦/- તથા મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૫/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯, ૩૫૬ મુજબના કામે સોપી મણીનગર પો.સ્ટે.નો ગુનો શોધી કાઢેલ છે. (૮) પો.સ.ઇ.શ્રી જે.એસ.ગેડમ તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નગરી હોસ્પી.ના ગેટ સામેથી આરોપી હેમત નવીનચંદ મરાઠા રહે.૫૫ આઝાદ સોસા, સહજાનંદ ફલેટ પાસે નાઓની પાસેથી જીઓના G-2 EMIE NO 862782027381490 (2) 862782027881499 તથા સેમસગનો મોબાઇલ એસ-૪ emei no 352951060013149 ના મળી બે મોબાઇલ કુલ્લી કિ.રુ.૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ડીસીબી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૬/૨૦૧૫ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૧, ૧૨૦બી, આઇ.ટી.એકટ ૬૫, ૬૬(સી)(ડી) મુજબ આરોપીને અટક કરી ગોનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૯) પો.સ.ઇ.શ્રી બી.એચ.કોરટ તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગેબંશાહ દરગાહ વટવા પાસેથી આરોપી આસીઓઅ ઉર્ફે અલગશે રુસ્ત્મભાઇ શેખ રહે.ગડકરનગર ચાર માળીયા ક્રોસીગ, વટવા નાઓની પાસેથી પલ્સર મો.સા.નં.GJ -1-HS-2114, જેનો ચે.નં.57018 એ.નં.35678 નો છે. કિ.રૂ.૪૦,૦૦૦/- તથા સોનાની ચેઇન પેન્ડલ સાથેની કિ.રુ.૩૦,૦૦૦/- મળી કુલ્લે રૂ..૭૦,૦૦૦/- ની મત્તા સાથે તા.૧૪/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વટવા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૦૭/૨૦૧૫ ઇપીકો ૩૯૨, ૧૧૪ મુજબના કામે મુદ્દામાલ સોનાની ચેઇન-૧, કિ.રૂ. ૩૦,૦૦૦/- સોપી સારી કામગીરી કરેલ છે. (૧૦) પો.સ.ઇ.શ્રી જે.એન.ગોસ્વામી તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર સ્ટાફ કવાટર્સ પાસેથી આરોપી વિજય મહેશભાઇ પ્રજાપતી રહે.ગોકુલ પેલેશના ધાબા ઉપર મણીનગર નાઓની પાસેથી લીનોવા-એ/૭૦૦૦એ, માઇક્રોમેક્સ એ-૯૯, માઇક્રોમેક્સ એ-૧૦૨ મળી મોબાઇલ નગ-૩, કુલ રૂ.૧૮,૦૦૦/- મત્તા સાથે તા.૧૪/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૧૧/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૩૭/૨૦૧૫ ઇપીકો ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ સોપી સારી કામગીરી કરેલ છે. (૧૧) પો.સ.ઇ.શ્રી જે.પી.રોઝીયા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઓઢવ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસેથી આરોપી સત્યપ્રકાસ ઉર્ફે રાજુ અરચીદાનંદ મિશ્રા રહે.૪૫૯, જલપરી સોસાયટી, ઓઠવ નાઓની પાસેથી સેમસગ મોબાઇલ-૧ કિ.રૂ.૩૦૦૦/- તથા સી.એન.જી. ઓટોરીક્ષા ન.GJ-1-BZ-7283 જેનો ચે.નં.md2aa 2422 twa 10577 તથા એ.નં.24 MBTA 72741 છે. કિ.રૂ.૫૦,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે તા.૧૪/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી સ્ટે.ડા.નં.૧૩/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઓઠવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૮૯/૨૦૧૫ ઇપીકો ૩૭૯ મુજબના કામે મુદ્દામાલ સોપી સારી કામગીરી કરેલ છે. (૧૨) પો.સ.ઇ.શ્રી વિ.એચ.જાડેજા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે બી/૨૦૨ ઇસ્વર રેસીડન્સી સામે સોલા ભાગવત ખાતે રેઇડ કરી પૈસા પાનાથી જુગાર રમતા આરોપી રમેશભાઇ લલ્લુભાઇ ચોકસી રહે.૯, પરમાત્મા સોસાયટી, નારણપુરા + ૮ = ૯ નાઓને જુગારના દાવના નાણા તથા અંગજડતીના નાણા મળી કુલ્લે રૂ.૨,૩૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૫/૮/૨૦૧૫ ના રોજ પકડી ડીસીબી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૦૯૪/૨૦૧૫ થી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે. (૧૩) હેડ કોન્સ. નારસિહ રામસિહ તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રખિયાલ ચાર રસ્તા પાસેથી આરોપી મોહમદ યાસીન ઉર્ફે મુલ્લા આબીદભાઇ શેખ રહે. લલ્લુરામની ચાલી, મીરઝાપુર, નાઓને યામાહા મો.સા.આર.ટી.ઓ.નં.GJ-1-LC-5919 ચે.નં.MEI2ITC 0249210342 એ.નં.2K 2010462, છે, કિ.રુ.૧૫,૦૦૦/- સાથે તા.૧૫/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં. ૧૧/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી આનદનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૧૯/૨૦૧૫ ના કામે સોપી સારી કામગીરી કરેલ (૧૪) પો.સ.ઇ.શ્રી ટી.આર.ભટ્ટ તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અખબારનગર ચાર રસ્તા પાસેથી આરોપી અમરત ઉર્ફે ટેનીયો જીવણભાઇ ઠાકોર રહે.ભગવતીનગર વડ વાડા ચોક, વસંતનગર, ઓગણેજ, ગોતારોડ નાઓને એકટીવા જેનો આર.ટી.ઓ.નં.GJ-1-FB-420 છે, ચે.નં.ઘસી નાખેલ છે, એ.નં. 8376673 કિ.રૂ.૩૦,૦૦૦/- સાથે તા.૧૫/૮/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૧૫/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સોલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૮૩/૨૦૧૫ ના કામે સોપી સારી કામગીરી કરેલ છે. (૧૫) પો.સ.ઇ.શ્રી જે.એન.ઝાલા તથા સ્ટાફ્ના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઓઠવ રાજેન્દ્દ્રપાર્ક કેનાલ પાસેથી આરોપી મહેશભાઇ નેમીચંદભાઇ મારવાડી રહે.મ.નં.૩૨૫, ઉમીયાનગર, ઓઠવ નાઓની પાસેથી અલગ અલગ કાપડના તાકા નંગ-૬૧, જે ૩૧૦૭ મીટર છે, કિ.રૂ.૭૭,૬૭૫/- તથા રોકડા નાણા મળી કુલ્લે રૂ. ૮૫,૭૪૫/- ની મત્તાના મુદ્દામાલ સાથે તા.૧૬/૮/૨૦૧૫ ના રોજ પકડી ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ અટક કરી મિલ્કત સબંધી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|