૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ. ટી.આર.ભટ્ટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઓઢવ સર્કલ પાસેથી આરોપી સુરેશ નાનુભાઇ ઠાકોર રહે.મોકમલાલની ચાલી હેમરાજ સ્કુલની સામે વિકાસગ્રુહ રોડ, પાલડી, અમદાવાદ નાઓની પાસેથી મો.સા. આર.ટી.ઓ. નં.GJ-1-PH-4482, ચેસીસ ન.MBLHA10ALCHM 03968, એન્જી નં.HA10EJCHM 293361 કિ.રુ.૪૦,૦૦૦/- તથા સેમસગ કપનીનો મો.ફોન-૧, IMEI NO.358302/05/835243/4 (2) 358303/05/ 835243/2 કિ.રુ.૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૭/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૪/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૮૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૬૫ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઇ.એ.પી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અવધેશ ઉર્ફે લલ્લો ઉર્ફે બાબુભાઇ સતરામપાલ રહે.શામળભાઇની ચાલી, લક્ષ્મીનગર સોસા. પાછ્ળ કાળીગામ સાબરમતી, અમદાવાદ નાને પકડી પુછપરછ દરમ્યાન એક લોડીગ ટેમ્પો આર.ટી.ઓ.નબર GJ-18-X-4561 ચેસીસ ન.445010BSZR10812 તથા એન્જી નં.નથી કિ.રુ.૧,૫૦,૦૦૦/- ની તથા સેમસગ કપનીનો ગ્રે-કલરનો પ્રીન્ટર જેનો સીરીયલ નં.Z6ZZB8KFCEGQV નો કિ.રુ.૫,૦૦૦/- એલ સેમસગ કપનીનો પ્રિંટર જેનો સીરીયલ ન.ZZ317Y કિ.રુ.૫,૦૦૦/-, લેપટોપ-૧, કાળા કલરનુ સીરીયલ ન. CHNOAS23333313157, કિ.રુ.૭,૦૦૦/-, CAILBAR કપનીનો એ-૫૫ મોડલનો ફોન-૧, જેનો EMIE NO 863965012767117 AND (2) 8639650127657125 કિ.રુ.૧,૦૦૦/-, CAILBAR કપની નો એ-૫૫ મોડલનો ફોન-૧, EMIE 5869511011031610 (2) 8869511011031628 કિ.રુ.૪,૦૦૦/-, INTEX મો.ફોન-૧, EMIE NO 911415557248893 (2) 91141557248901 કિ.રુ.૧,૫૦૦/-, માઇક્રો મેકસ GC222 મોડલનો મો.ફોન-૧, જેનો EMIE NO 911249801539546 કિ.રુ.૧,૦૦૦/-, માઇક્રો મેકસ X3203 મોડલનો મો.ફોન-૧, જેનો EMIE NO 911403351283431 (2) 91140335153351 કિ.રુ ૫૦૦/-, માઇક્રો મેકસ GTE1200 મોડલનો મો.ફોન-૧, જેનો EMIE NO 356162059240802 કિ.રુ.૧,૫૦૦/- તથા મો.ફોન ચાર્જર નગં-૧૭ કિ.રુ.૧,૭૦૦, મોબાઇલની બેટરી નગ-૫ કિ.રુ.૫૦૦/-, મો.ફોનના કવર નંગ-૧૪ કિ.રુ.૧,૪૦૦/- મેમરી કાર્ડ નગ-૬, કિ.રૂ.૩૦૦/-, મો.ફોનના ચાર્જર કનેકટર નગ-૨૦ કિ.રુ.૪૦૦/- ની મતાના મુદ્દામાલ સાથે તા.૭/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સાબરમતી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૨૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સ.ઇ. એ.પી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અવધેશ ઉર્ફે લલ્લો ઉર્ફે બાબુભાઇ સતરામપાલ રહે. શામળભાઇની ચાલી, લક્ષ્મીનગર સોસા. પાછળ, કાળીગામ સાબરમતી, અમદાવાદ નાઓને પકડી પુછ્પરછ દરમ્યાન તેના ધરમાંથી ઇન્ડીયન કપંનીનો રાધણ ગેસનો બાટલો જેની કિ.રુ.૨,૦૦૦/- તથા ફોર વ્હીલની બેટરી નંગ-૩ કિ.રુ.૧૨,૦૦૦/-, સ્ટેપરી સાથેના ટાયર નંગ-૩ કિ.રુ.૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૭/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સ.ઇ. બી.એમ.કોરટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વાડજ સર્કલ પાસેથી લાલજી ઉકાજી સોલકી રહે.જોગણીમાતાની ચાલી જુના વાડજ બસ સ્ટેન્ડ પાછળ વાડજ અમદાવાદ નાઓની પાસેથી મો.ફોન-૧ સોની કપનીનો IMEI NO 3518670660810240 (2) 35186706608103 કિ.રુ.૧૦,૦૦૦/- મુદ્દામાલ સાથે તા.૮/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૫/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૭૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઇ. જે.પી.રોજીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સુરેલીયા સર્કલ પાસેથી ગોપાલનાથ રહે ગામ.કાણીયાપોલ તા.દસકોઇ જી.અમદાવાદ નાઓની પાસેથી રોક્ડા નાણા રુ.૯,૦૦૦/- તથા મેકરી કાર્ડ નગ-૧ કિ.રુ.૨૦૦/- મુદ્દામાલ સાથે તા.૧૦/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૯૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૨૮ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સ.ઇ. એસ.એન.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી મકસુદ ઉર્ફે પપ્પુ ઉર્ફે ડોન હમીદભાઇ શેખ રહે ગામ.ધરમપુર, વડ વાળુ ફળીયુ, તા.ધરમપુર, જી.વલસાડ નાઓની પાસેથી મારુતી ઇકો ગાડી આર.ટી.ઓ. નબર લગાડેલ નથી ચેસીસ ન.395082 તથા એન્જી નં.371535 કિ.રુ.૩,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૦/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઇચ્છાપુર (સુરત) પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૨૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સ.ઇ. ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સી.ટી.એમ.ચાર રસ્તા પાસેથી મુનીર નેહાઝ શેખ રહે.મ.ન.૨૧ ઇસ્માઇલનગર ઉના પાટીયા, સુરત નાઓની પાસેથી સેમસગ કપનીનો ગ્રાંડ-૨ મોબાઇલ-૧ જેનો IMEI NO 373202068102164 (2) 3532030681023162 કિ.રુ.૯,૦૦૦/- મુદ્દામાલ સાથે તા.૧૧/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૯૪/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૫૪૭, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૮) પો.સ.ઇ. જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સી.ટી.એમ.ચાર રસ્તા પાસેથી અજય ઓમપ્રકાશ તિવારી રહે.વૈભવનગર, સી.ટી.એમ ચાર રસ્તા, અમદાવાદ નાઓની પાસેથી હોન્ડા એકટીવા આર.ટી.ઓ નબર નથી ચેસીસ ન.590418 તથા એન્જી નં.485747 કિ.રુ.૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૧/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૮/૨૦૧૫ CRPC ૪૧(૧) ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૯) પો.સ.ઇ.આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે હરીભાઇ ગોધાણી ચાર રસ્તા પાસેથી સાજીદખાન ઉર્ફે બાબુ કાણીયો રહીમખાન પઠાણ રહે.મણીલાલ મયુરદાસની ચાલી હસનસહીદની દરગાહ પાસે બાપુનગર, અમદાવાદ નાઓની પાસેથી મો.સા. આર.ટી.ઓ. નં.GJ-1-AJ-7068 ચેસીસ ન.22639 તથા એન્જી નં.22737 કિ.રુ. ૨૦,૦૦૦/- મુદ્દામાલ સાથે તા.૧૧/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૫/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી કારજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૬૦/૨૦૦૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૦) પો.સ.ઇ. એસ.એન.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઉજાલા સર્કલ પાસેથી મ.સલમાન જ્યાઉદીન શેખ રહે.રોયલ ટ્રાંન્સપોર્ટ, નર્મદા ચોકડી પાસે ને.હા.ન.૮. ભરુચ, નાઓની પાસેથી ટાટા ટ્રક નબર GJ-9-Z-4382 ચેસીસ ન.426031JRZ 738167 તથા એન્જી નં. 80JAZ 710661 કિ.રુ.૭,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૨/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી ભરુચ બી ડીવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૬૭/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૦૭ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૧) પો.સ.ઇ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઓઢવ રીગ રોડ પાસેથી વિજયભાઇ ફુલજીભાઇ પટણી રહે. ૧૭, બંસીભાઇના મકાન ઓડાના મકાનમા, વિજયમીલ, નોરોડા, અમદાવાદ નાઓની પાસેથી સી.એન.જી.રીક્ષા આર.ટી.ઓ. નબર લખેલ નથી, ચેસીસ ન.FD 39754 તથા એન્જી નં.24 A 203FWD 16255 કિ.રુ.૧,૦૦,૦૦૦/-ની મતાના મુદ્દામાલ સાથે તા.૧૨/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી ધાટલોડીયા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૪૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૨) પો.સ.ઇ. જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે બહેરામપુરા મેલડીમાતાના મદિર ચાર રસ્તા પાસેથી મહમદ જાવેદ ઉર્ફે ભુરો મહમદ કાસીમ કસારા રહે.પઠાણની ચાલી, છીપ્પા સ્ટોર્સ, દાણીલીમડા, અમદાવાદ નાઓની પાસેથી એલ.જી.ગોલ્ડ કપનીના બોકસમાં અલગ અલગ મોડલના ચાર્જર નંગ-૬૬ તથા મોબાઇલના હેડ સ્પ્રીગ નગ-૩૧, માઇક્રો મેકસ કપનીનો મોબાઇલ X243 જેનો IMEI NO (1) 911380607686528 (2) 911380608196527 ના મળી કુલ્લે કિ.રુ. ૧૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૨/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૯/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૬૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|