હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ વી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ તરફ જતા બરફની ફેકટરી સામે જાહેર રોડ પાસેથી ફૈજલ ઉર્ફે રફીકભાઇ શેખ રહે.વોર્ડ ન-૧ મ,ન આઇ/૭૨ સકલીતનગર જુહાપુરા, અમદાવાદ નાઓની પાસેથી એક મો.સા હીરો હોન્ડા આર.ટી.ઓ નબર  GJ 1  Pग़ 4034  ચેસીસ ન.24176 તથા એન્જી નં.55936  કિ.રુ. ૩૫,૦૦૦/- તથા સોનાની ચેન  કિ.રુ.૨૭,૦૦૦/-ના મુદ્દામાલ સાથે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૪/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી પાલડી પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૧૪/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઇ.ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કુબેરનગર રેલ્વે ફાટક પાસેથી રાહુલ રતનભાઇ માછી રહે.૪૦, મકાન સોસા, છારાનગર સરદારનગર અમદાવાદ નાઓની પાસેથી એક સેમસગ ફોન કાળા કલરનો મોડલ ન.૭૧૦૨ IMEI NO 353203/06/353213/06/522505/7 જેવો વંચાય છે. કિ.રુ.૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૫/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન ૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સ.ઇ જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સી.એન.જી.પેટ્રોલપંપ સામે દાણીલીમડા પાસેથી ઐઝાજખાન ઉર્ફે ફૈયાજ શેરખાન પઠાણ રહે.નવાબનગર છાપરા, ચંડોળા, અમદાવાદ નાઓની પાસેથી એક સી.એન.જી. ઓટો રીક્ષા આર.ટી.ઓ નબર નથી ચેસીસ ન.52600 તથા એન્જી નં.032796  કિ.રુ.૬૦,૦૦૦/- તથા રોકડા નાણા ૧,૨૦૦/- મુદ્દામાલ સાથે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૫/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વાડજ પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૩૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૪૫૪ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સ.ઇ એસ.એન.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે હરીયાળી પાન સેન્ટર પાસે રોડ પાસેથી મેહુલ ઉર્ફે કાળા દિપકભાઇ માકરેકર રહે.સિગલચાલી સાઇબાબા ફલેટની પાછ્ળ છારાનગર, અમદાવાદ નાઓની પાસેથી એક મોબાઇલ SMG 35541 DS IMEI NO 357926064849628  કિ.રુ.૬,૦૦૦/- મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૬/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન ૬/૨૦૧૫  CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૧૬૫/૧૫ ઇ.પી.કો. કલમ ૩૫૬,૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) મ.સ.ઇ. રમેશકુમાર કાળુસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોલ બેઠક ત્રણ રસ્તા પાસેથી હરીશભાઇ દત્તાણી સિલ્પી મરાઠી રહે.બી-૫૦૫, શ્રી નીધી એપાર્ટમેન્ટ નવા નિકોલ, અમદાવાદ નાઓની પાસેથી એક મો.સા પલ્સર DTS નબર GJ-1-DG-4010  ચેસીસ ન.13213 તથા એન્જી નં.60668 કિ.રુ.30,૦૦૦/- સાથે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૬/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૧૦/૨૦૧૫  CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી નિકોલ પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સ.ઇ એલ.ડી.વાધેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે માણેકચોક ગીરીશ કોલડ્રીક પાસેથી  સુનીલ કિશનભાઇ દતાણી રહે.૨/૪૯ ઓડાના મકાનમા, ગીરીશનગર, વાસણા અમદાવાદ નાઓની પાસેથી ચાંદીના સીક્કો નંગ-૨ કિ.રુ.૩,૦૦૦/- સાથે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૭/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૦૮/૨૦૧૫  CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સ.ઇ જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કાલુપુર રેવડી ચાર રસ્તા પાસેથી રાજ ઉર્ફે શજીવો મમતાજી ભાટ્ટી રહે.મોચીવાડ છાપરામાં કુબેરનગર અમદાવાદ નાઓની પાસેથી એક મોબાઇલ નોકીયા કપનીનો IMEI NO 357166713060 (2) 357168096713078 કિ.રુ.૧૫,૦૦૦/- સાથે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૭/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ચાદખેડા પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૯૬/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૮) પો.ઇન્સ જે.પી.રોઝીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નવરપુરા કોર્મસ છ રસ્તા પાસેથી રાજેશભાઇ શાંન્તીલાલ શાહ રહે.આઇ-૨૦ અક્ષત એપાર્ટમેંડ પુજન પાર્ટી પ્લોટ, ભુયર્ગદેવ, અમદાવાદ નાઓની પાસેથી ૪ ઇચની કુલ -૨૯ યુ.કોર્મ શીટ તથા ફેવિકોલ ટીન નગ-૨0  કિ.રુ.૫૭,૩૦૦/- સાથે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૮/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન ૧૦/૨૦૧૫  CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૯) હેડ કો. વિરેન્દ્રસિહ કેશરસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા રીગ રોડ સર્કલ પાસેથી મોહલેન રફીકમીયા કુરેશી રહે.નરોડા ગામ પંચાયતની પાછ્ળ મુસ્લીમ મહોલ્લો હુસેની ચોક નરોડા, અમદાવાદ નાઓની પાસેથી બજાજ પલ્સર મો.સા. નબર GJ-1-LP-3751 છે. તથા એં.ન.DHGBSM 51237 ચે.નબર.MDZDHZZ5CM 63097  કિ.રુ.૧,૫૦૦/- તથા યામાહા મો.સા આર.ટી.ઓ નબર  GJ 18 AK 2324  જેનો એંજી ન.21C5016165 ચેસીસ નબર. ME121CO58 A2015402  કિ.રુ.૧,૫૦૦/- તથા કોમ્પુટરના સામાન સાથે કુલ કિ.રુ.૪૪,૦૦૦/- તપાસ અર્થે કબજે કરી તા.૧૯/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૧૮૮/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૦) પો.સ.ઇ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સી.ટી.એમ. ચાર રસ્તા પાસેથી પ્રેમસિહ ફુલસિહ રહે.પુરાના નોરતા રોડ, બીલવાડા, જાલોર, રાજસ્થાન+૨=૩ નાઓની પાસેથી સેમસગ મોબાઇલ ફોન IMEI NO 357926/6/27/06/318089109 કિ.રુ.૪,૦૦૦/- છે. તથા સેમસગ મોબાઇલ ફોન IMEI NO 354080/6/437908/4 AND 354790/6/437908/2 કિ.રુ.૧,૦૦૦/- તથા લાયસન્સ  તાલીમનાડુ રાજયનુ લા.ન.૦૪૪/૯૦૧૪૬૭/૨૦૦૯ નો લખેલ છે. ચુટણી કાર્ડ, રોકડા નાણા રુ.૪૫૦/- સ્ટીપ કાર્ડ રીડર રાયડર, સફેદ કલરનુ આઇ ફોન, લાવા કપનીનુ મો.ફોન. IMEI NO ૯૧૧૪૨૪૩૫૭૦૦૧૭૮૩૨ તથા ૯૧૧૪૨૪૩૫૭૦૦૧૭૯૧ પેન ડ્રાયવ, સર્ટી કાર્ડ, કો.પો.બેંક નુ કાર્ડ,  કુલ્લે મળી રુ.૮૭,૨૦૦/- નો તપાસ અર્થે કબજે કરી તા.૨૦/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૭/૨૦૧૫  CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૧) પો.સ.ઇ. બી.એચ. કોરટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જેતલપુર ચાર રસ્તા ઓવરબીજ પાસેથી સમસદખાન કિલ્લાખાન ગલીખાન પઠાણ રહે.બી- ૨૩, ઝુલવન મકા મસ્જીદ પાછ્ળ અમદાવાદ નાઓની પાસેથી વેબકેન કેબલ સાથે રુ.૩,૫૦૦/- નો તપાસ અર્થે કબજે કરી તા.૨૦/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૮/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 23-09-2015