હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ. પી.બી.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મકરબા ત્રણ રસ્તા ઉપરથી  મો.સફવાન મો.શકીલ શેખ રહે મ.ન.૨૦૧ આર્શીવાદ ફલેટ  કેનાલ પાછળ ફતેવાળી, અમદાવાદ નાઓની પાસેથી એક મો.સા. આર.ટી.ઓ. નંબર વગરની જેનો ચેસીસ નં.૮૦૦૪૫૭૦ તથા એન્જી નં.૮૦૦૭૧૭૪ કિ.રુ. ૯૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૧/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી એલીસબ્રિજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૭૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઇ. ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રબારી કોલોની ચાર રસ્તા પાસેથી શૈલેન્દ્રસિહ શિવરાજસિહ ઠાકુર  રહે.કર્મયોગ પાર્ક સામ્રાજ્ય ટેનામેંટ વસ્ત્રાલ, અમદાવાદ નાઓની પાસેથી મોબાઇલ ફોન-૧ વીવા કપનીનો જેનો  EMEI NO 867408029254791 (1) 867408029254783 કિ.રુ.૧૦,૦૦૦/- તપાસ અર્થે કબજે કરી તા.૨૨/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૫૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સ.ઇ. ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે બહેરામપુરા મેલડી માતાના મદિર પાસેથી ધ્રુવકુમાર નટવરલાલ કાવડીયા રહે.૪, માત્તુમિલન સોસા, અંકુર ચાર રસ્તા, નારણપુરા અમદાવાદ નાઓની પાસેથી સપ્લેન્ટર મો.સા.-૧, આર.ટી.ઓ. નંબર તથા ચેસીસ નંબર નથી તથા એન્જી નં. ૩૦૪૬૦  કિ.રુ.૨,૦૦૦/- ની તપાસ અર્થે કબજે કરી તા.૨૨/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૨૧/૨૦૧૫  CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી રાજકોટ પ્રગતિનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૯૭/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સ.ઇ. આર.એસ. સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વેજલપુર APMC માર્કેટ ત્રણ રસ્તા પાસેથી હાલુભા પવનસિહ વાધેલા રહે.આશા સોસાયટી, સાણંદ પો.સ્ટેશનની બાજુમા અમદાવાદ નાઓની પાસેથી મારુતી સ્વિસ્ટ વી.ડી.આઇ. કાર જેનો આર.ટી.ઓ. નંબર નથી ચેસીસ ન.બી ૧૫૦૦૪૩૦૦૦૫ તથા એન્જી નં.એ ૧૨૧૯૩૨૧ કિ.રુ.૩,૦૦,૦૦૦/- ની તપાસ અર્થે કબજે કરી તા.૨૩/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વેજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૪૮૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઇ જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વેજલપુર APMC માર્કેટ ત્રણ રસ્તા પાસેથી નાસીરખાન સઇદખાન પઠાણ રહે.૬, અલહિલાલ આસિયાના સોસાયટી, વેજલપુર, અમદાવાદ નાઓની પાસેથી ડુપ્લીકેટ અલગ અલગ સીરીયલ અલગ અલગ ઇસમોના ફોટા, અલગ અલગ નામ, સરનામા વાળા કુલ -૪૮ ચુટણી કાર્ડ તેમજ લેટર પેટ લખાણ વાળા કુલ-૧૯, એક સ્કુટર આર.ટી.ઓ. નબર જીજે-૧ એસ.એફ ૬૬૦૨ ચેસીસ નં.૮૨૧૨૮૬ એન્જી.નં.૪૮૬૮૪૬૧૧૯૪ કિ.રુ.૩૦,૦૦૦/- નો તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા. ૨૩/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સ.ઇ. જે.પી.રોઝીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી સાકિયા ગુલામજહુસેન પંજા( મુસ્લીમ) રહે.જલારામનગર ચાર રસ્તા વેરાવળ, જી.ગીર, સોમનાથ નાઓની પાસેથી પ્લાસ્ટીક ૫૦ મીટર લબાઇનુ જેની કિ.રુ.૧૪,૦૦૦/- મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૩/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ઇસનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૬૨/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સ.ઇ. આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રાજવીર સર્કલ કુબેરનગર પાસેથી ગબ્બર ઉર્ફે રાબર્ડ રુપાજી કાનાજી સોલકી રહે. ગોપીનગરના છાપરા, સરદારગ્રામ રેલ્વે સ્ટેશન સરદારનગર નાઓની પાસેથી રોકડા નાણા કિ.રુ.૧,૭૫,૦૦૦/-, માઇક્રોમેકસ ફોન-૧, જેનો IMEI NO 911326555117701 (2) 911326555117719 કિ.રુ.૫૦૦/- મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૪/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૯૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૮) પો.સ.ઇ. જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સાબરમતી ડી માર્ટ પાસેથી જનક ઉર્ફે જયેસ અમ્રતલાલ રહે.૧, લક્ષ્મી નારાયણ સોસા કેશવનગર સાબરમતી, અમદાવાદ નાઓની પાસેથી રોકડા નાણા કિ.રુ.૫૦૦/-, સોનાની ચેન કિ.રુ.૧૮,૦૦૦/-, સોનાની મગમાળા કિ.રુ.૪૪,૦૦૦/- તથા પલ્સર મો.સા. આર.ટી.ઓ. નબર જીજે-૨૭-જે-૨૭૧૮ ચેસીસ નં. ૩૪૪૩૯  એંન્જીન નં.૧૮૫૬૪ કિ.રુ.૩૦.૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૬/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી રખીયાલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન. ૧૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 29-09-2015