હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ નિકોલ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી આર.જી.ખાંટ તથા મ.સ.ઇ.ગણપતસિંહ બબાજી તથા મ.સ.ઇ.રાકેશકુમાર ત્રિભોવનદાસ તથા અ.પો.કો.ધર્મેન્દ્રસિંહ હાલુસિંહ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શુકન બંગ્લોઝ ચાર રસ્તા પાસે આવતાં મળેલ હકિકત આધારે મનિષકુમાર નટવરલાલ પટેલ રહે.બીÀ૩૩ પ્રેરણા બંગ્લોઝ બાપા સિતારામ ચોક પાસે નવા નરોડા અમદાવાદને મારુતી એસ્ટીમ ગાડી નં.જીજે.૦૧.બી.કે.૯૯૧૧ સાથે રોકી લઇ ગાડી બાબતે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ નહી આપતાં નિકોલ પો.સ્ટે.જા.જોગ નં.૬૮À૨૦૧૫ સીઆરપીસી કલમ ૪૧(૧)(ડી) મુજબ કલાક ૧૮À૩૦ વાગે અટક કરી ગાડી બાબતે ઘનિષ્ઠ પુછપરછ કરતાં ઉપરોક્ત એસ્ટીમ ગાડી તથા અન્ય એસ્ટીમ ગાડી-૧ તથા એકટીવા-૨ તથા મો.સા.-૧ પણ અલગ અલગ જગ્યાઓએથી ચોરી કરેલાની કબુલાત કરતાં અને આ બાબતે તપાસ કરતાં નિકોલ પો.સ્ટે., આનંદનગર પો.સ્ટે. તથા નરોડા પો.સ્ટે. ખાતે ગુના દાખલ થયેલાનુ જણાયેલ, અને આ ગુનાઓમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલના વાહન કુલ- ૫, તમામની કિ.રુ.૩¸૦૩¸૦૦૦À– ની મતાના સાથે કબજે કરી ઉપરોક્ત ગુનાઓ શોધી કાઢી સારી  અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી જે ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી એ.બી.ભટ્ટ તથા પો.સ.ઇ.શ્રી એચ.સી.ઝાલા તથા સાથેના સ્ટફના માણસો સાથે તા.૧/૧૦/૨૦૧૫ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન રોપડા ચાર રસ્તા પાસે આવતા બાતમી આધારે આરોપીઓ (૧) કિશન પ્રેમસિંહ અહેલાવત ઉ.વ.૨૧ રહે.ગામ ડીગલ તા.બેરી જી.જજજર હરીયાણા (૨) ભાગી જનાર વોન્ટેડ આરોપી દિપક ધુપસિંહ રહે.સદર નાઓએ પોતાના કબ્જાની એસેન્ટ ગાડી નં.જીજે-૧-એચએ-૮૪૨૦ કિં.રૂ.૮૦,૦૦૦/- ની અંદર વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની સિલબંધ અલગ અલગ બ્રાન્ડની બોટલો કુલ્લે નંગ-૨૩૨, કિં.રૂ.૧,૩૨,૫૦૦/- ની મત્તાનો વિદેશી દારૂ ભરી રાખી લઇ આવી કુલ્લે રૂ. ૨,૧૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં.૧ નાનો પકડાઇ જતા તા.૧/૧૦/૨૦૧૫ ના કલાક ૧૭.૩૦ વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી કે ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા નાઓને પો.કો.રસીકકુમાર કાળાજી તથા પો.કો. સમીઉલ્લા યાવરમીયા નાઓની સંયુકત આધારે તા.૩/૧૦/૨૦૧૫ ના રોજ કાંકરીયા પારસી અગીયારી ત્રણ રસ્તા પાસેથી (૧) નિમેષ રાજેન્દ્રભાઈ પટેલ ઉ.વ.૨૪ રહે-બી/૮૬ ભગવતીનગર અશ્વમેધ સ્કુલની સામે રામોલ અમદાવાદ (૨) હાર્દિક નરેન્દ્રભાઈ શુકલ ઉ.વ.૨૧ રહે-૨૯/૩૪૪ વૃદાવંદ એપાર્ટમેન્ટ ખોડીયાર માતાના મંદિર પાસે હાટકેશ્વર અમદાવાદ નાઓને એસેન્ટ ગાડીમાં અલગ-અલગ બ્રાન્ડની પરપ્રાંતની વિદેશી દારુની બોટલ નંગ-૬૭, તથા બિયર નંગ-૨૪ મળી કુલ્લે રુ.૨૩,૭૦૦/- ની મત્તાનો વિદેશી દારૂ વગર પાસ પરમીટે મળી આવતા બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી એસેન્ટ ગાડી તથા વિદેશીદારૂ અને બિયર મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી એલ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ માધુપુરા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એમ.બી. ખિલેરી નાઓ તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ કર્મચારીઓ તા:૩/૧૦/૨૦૧૫ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન કલાક ૧૭/૪૫ વાગે શાહીબાગ રોડ નમસ્તે સર્કલ પાસે આવતાં સર્વેલન્સ સ્કોડના પો.કો. દિપકકુમાર સાગરદાન બ.નં.૭૭૧૩ તથા પો.કો.વખતસિંહ વાધસિંહ બ.નં.૬૫૪૬ નાઓએ સંયુકત બાતમી આધારે એક ઇસમ રામવરનસિંગ જલસિંગ રાજાવત ઉ.વ.૪૦ રહે.ગામ:કિશોરસિંહ કા પુરા, પોસ્ટ:ઢોચરા જી:ભીડ મધ્યપ્રદેશ હાલ રહે.:રીયલ સીક્યુરીટી સર્જન શોપીગ સેન્ટર પાશ્વનાથ નરોડા અમદાવાદનાની અંગજડતીમાંથી હથિયાર પરવાના વગર ગેરકાયદેસરનું દેશી કટ્ટુ(રીવોલ્વર) કિ.રૂ.૨,૦૦૦/- ની મતાનું મળી આવતા તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી સરાહનીય કામગીરી કરેલ છે

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે એસ.પી.રીગ રોડ, ભાડજ સર્કલ ઉપર્ થી બદારામ લુકારામ મેધવાલ રહે ગામ-પાથેડી જી.ઝાલોર રજસ્થાન નાઓની પાસેથી એક મહેન્દ્રા બોલેરો ગાડી આર.ટી.ઓ GJ-03-BT-0716 ચેસીસ ન.૧૧૬૬૨ તથા એન્જી નં.૭૩૮૭૬ કિ.રુ.૫,૫૧,૦૦૦/- મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૮/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ટંકારા પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૭૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઇ જે.પી.રોજીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જયમાલા ચાર રસ્તા ઇસનપુર પાસેથી ધારાબેન દિલીપભાઇ પટેલ સી/૨૦૪ સેમુધામ એપાર્ટ. ઇસનપુર અમદાવાદ નાઓની પાસેથી એક આઇફોન એપલ કપનીનો જેનો IMEI NO 359286060472810 કિ.રુ.૫,૦૦૦/- મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૩૦/૯/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૧૩/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી  સોલા પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૮૨/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સ.ઇ એ.પી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ભીમજીપુરા ચાર રસ્તા પાસેથી મેહુલ પરશોતમભાઇ પરમાર રહે.૨૨૫, સુભાષનગર અભિનંદન ફલેટની સામે જુનાવાડજ, અમદાવાદના પાસેથી સેમસગ કપનીનો ફોન-૧ જેનો IMEI NO 35274206676885 (2) 35274206676856 કિ.રુ.૫,૦૦૦/- મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૯/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વાડજ પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૬/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સ.ઇ એચ.પી.કરેન તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ફતેવાડી સરખેજ ચાર રસ્તાથી ઇમરાન મહેમુદભાઇ શેખ રહે.ડી/૭ અમીના પાર્ક, ઇબ્રાહીમ મસ્જીદ પાછળ ફતેવાડી, સરખેજ અમદાવાદ નાઓની પાસેથી એક મહેન્દ્રા કાર આર.ટી.ઓ.GJ-02-AC-7866 ચેસીસ ન.૮૨ડી-૩૦૩૭૩ તથા એન્જી નં.ડી-૨૫૦૬૦ કિ.રુ.૨,૫૦,૦૦૦/- મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૧૧/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી નરોડા પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૩૯૮/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯, મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) એ.એસ.આઇ. રમેશકુમાર કાળુસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મેમ્કો ચાર રસ્તા પાસેથી મયુર ઉર્ફે નિકી સતોષભાઇ સોરીયા રહે.બી/૩ પારસનગર બજરંગ આશ્રમની સામે ઠકકરનગર અમદાવાદ નાઓની પાસેથી બજાજ પલ્સર મો.સા.-૧ આર.ટી.ઓ. GJ-01-LJ-949  ચેસીસ ન.22SCF 86378 તથા એન્જી નં.DHGBSD 792 કિ.રુ.૨૫,૦૦૦/- તથા બજાજ પલ્સર મોસા  આર.ટી.ઓ GJ 01 JL 2151  ચેસીસ ન.22PCF 09766 તથા એન્જી નં.BPF 48900 કિ.રુ. ૨૫,૦૦૦/- મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૪/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી  બાપુનગર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૨૦૧/૨૦૧૫ તથા ૨૦૨/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 08-10-2015