 |
|
૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “આઇ” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ (૧) ઓઢવ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચનાથી તા.૮À૧૦À૨૦૧૫ ના રોજ પો.સ.ઇ.શ્રી આર.એન.ખાટ તથા સ્ટાફના માણસો ઓઢવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.3૨૫/૨૦૧૫ ઈપીકો કલમ ૩૮૦, ૧૧૪ મુજબના કામના ગુનાની તપાસમા હતા તે દરમ્યાન આ કામના આરોપી ઇન્દ્રરસિગ સલતાનસીંગ રણાવત ઉવ.૨૩ રહે.ઓમ મહાદેવની દુકાન પાર્થ પાર્ક સોસાયટી સામે ઠકકરનગર મેઈન રોડ અમદાવાદ નાને આ ગુનામા ચોરીમાં ગયેલ સેમસંગ કંપનીનો મો.ફોન-૧, કી. રૂ.૨૧,૫૦૦/- ની મત્તાનો આરોપી પાસેથી કબજે કરી આરોપીને ઉપરોક્ત ગુનામાં તા.૮.૧૦.૨૦૧૫ ના રોજ પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. (૨) પો.ઇન્સ.શ્રી રામોલ પો.સ્ટે.ની સુચનાથી તા.૬À૧૦À૨૦૧૫ ના રોજ પો.સ.ઇ.શ્રી સર્વે.સ્કોડ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સુરેલીયા સર્કલ આવતા એક બેન શંકાસ્પદ જણાતા તેઓને પંચો રુબરુ રોકી લઇ નામ ઠામ પુછતા પોતાનુ નામ લાભુબેન નાનજીભાઇ લવજીભાઇની વિધવા રહે.ખેંગારભાઇની ચાલી લીલાનગર નિકોલનુ જણાવતા તેઓની હાથમાના થેલાની વસ્તુઓ બહાર કાઢી જોતા અલગ-અલગ કપડા બીલ વગર અગર લખાણ વગરના મળી આવતા આ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહી આપતા તથા કોઇ પુરાવા રજુ નહી કરતા સદર કપડાની કિ.રુ.૪,૩૯૦À- ગણી રામોલ પો.સ્ટે. જા.જોગ નંબર ૫૬À૨૦૧૫ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી), ૧૦૨ મુજ્બ કબજે લઇ કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે, તથા (૩) તા.૭À૧૦À૨૦૧૫ ના રોજ પો.સ.ઇ.શ્રી સર્વે.સ્કોડ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન નિરાત ચાર રસ્તા આવતા સાથેના પો.કો.શીવપ્રકાશ શેષમણી નાઓએ બાતમી હકીકત આપેલ કે પીળી ધાતુના સોના જેવા નકલી સીક્કા રાખી તેને અસલી તરીકે ઓળખાવી માણસોને વિશ્વાસમા લઇ છેતરપીંડી કરવા રામોલ પો.સ્ટે. વિસ્તારમા એક મહીલા તથા એક પુરૂષ ફરી રહેલ છે, જે આધારે વોચમા રહી તેઓને વિસ્તારમાંથી શોધી કાઢી પંચો રુબરુ રોકી નામ ઠામ પુછતા રાજુભાઇ લાલુભાઇ બાવળી રહે.સંજયનગર ઇન્દીરાનગર નરોડા તથા મણીબેન મોહનભાઇ મારવાડીની વિધવા રહે.સંજયનગર ઇન્દીરાનગર નરોડા નાઓની અંગઝડતી કરતા બન્નેની અંગ ઝડતી માથી પીળી ધાતુના કુલ ૨૦૦ સીક્કા મળી આવેલ જે સીક્કા રાખવા બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ નહી આપતા તથા સદર સીક્કા સોનીને બતાવી ખરાઇ કરાવતા નકલી હોવાનુ જણાવતા પંચો રુબરુ કબજે કરી રામોલ પો.સ્ટે. જા.જોગ નં.૫૭À૨૦૧૫ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી), ૧૦૨ મુજ્બ કબજે લઇ પકડી અટક કરી રામોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૨૦૬À૨૦૧૫ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજ્બનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
|
૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “કે” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા કાગડાપીઠ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૬૫/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૩૭૯, ૪૬૭, ૪૬૮ મુજબના કામે ત.ક. અધિકારીશ્રી પો.સ.ઈ.શ્રી એન.કે.ડાભી નાઓએ ગુનાના કામે આરોપી સંજય ઘનશ્યામભાઈ ખસીસા ઉ.વ.૩૫ ધંધો-છુટકમજુરી, રહે.ગામ-બરવાળા મહાવીર જીવન પાસે રોજીદ દરવાજા તા.બરવાળા જી.અમદાવાદ નાને તા.૮/૧૦/૨૦૧૫ ના કલાક ૦૦/૩૦ વાગે પકડી અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલ સોની કંપનીની સી-૩ મોડલનો મોબાઈલ ફોન-૧, કિ.રૂ.૧૯,૨૦૦/- ની રીકવર કરી ગુનો શોધી કાઢેલ છે. તથા (૨) કાગડાપીઠ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૮૨/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬(બી), ૬૫(એ),(ઈ), ૧૧૬(બી), મુજબના કામે પો.કો. રસીકકુમાર કાળાજી તથા પો.કો.સમીઉલ્લા યાવરમીયા નાઓની સંયુકત બાતમી આધારે આરોપી લુમ્બસીંગ હિમ્મતસિંગ રાવત ઉ.વ.૨૮, રહે.૮૩, રમણભાઈની ચાલી, કેવડી ફળીયા સોમનાથ મંદીર દમણનાની પાસેથી પરપ્રાતની ઈગ્લીશ દારૂના કવાટર કુલ્લે નંગ-૯૦, કિ.રૂ.૧૦,૩૫૦/- ની સાથે વગર પાસ-પરમીટે લઇ આવતા મળી આવતા તા.૯/૧૦/૨૦૧૫ ના રોજ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એન” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.યુ.મસી તથા પો.સબ.ઇન્સ. સી.બી.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સેટેલાઇટ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૬૯/૨૦૧૫ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કામના ફરિયાદીશ્રીના મકાનમાંથી સોનાના તથા ડાયમંડના દાગીના તથા રોકડા રુપિયા મળી કુલ્લે રુ.૪૮,૦૫,૦૦૦/- ની મત્તાની ઘરફોડ ચોરી થયેલ જે તપાસના કામે ફરિયાદીના ઘરમાં ઘરઘાટી તરિકે રહેતા કિશોર સંગ્રામસીંગ કાનસીંગ ચૌહાણ ઉ.વ.૧૫ રહે.૨૬ પ્રાર્થનાં વિહાર સોસાયટી માણેકબાગ પો.સ્ટે. ઓફીસની સામે આંબાવાડી સેટેલાઇટ અમદાવાદ મુ.ગામ ચીકલવાસ થાણા બાવળવાડા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનના મોબાઇલ ફોનમાંથી આઉટ ગોઇંગ તથા ઇનકમીંગ કોલની ડીટેઇલનુ વિશ્લેષણ તથા ફોનમાં રહેલ ફોટાનુ વિશ્લેષણ કરી કાયદાના સંધર્ષમાં આવેલ બાળકની યુકતી પ્રયુક્તિથી પુછપરછ કરી વિશ્વાસમા લઇ ગુનો ડીટેક્ટ કરવામાં ખંતપુર્વક મહેનતથી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તથા (૨) તા.૧૦/૧૦/૨૦૧૫ ના કલાક ૧૬/૩૦ વાગે હેડ.કોન્સ. નથ્થુભાઇ દેવાયતભાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન કલાક ૧૭/૦૦ વાગે ઇસ્કોન ચાર રસ્તા ખાતે આવતા સાથેના પો.કોન્સ. સંજયભાઇ માલજીભાઇ બ.નં.૬૯૮૩ તથા અ.પો.કો. ભરતભાઇ છનાભાઇ બ.નં.૪૮૮૪ નાઓને ખાનગી બાતમી હકીકત આધારે આરોપી મુસ્તકીમ ઉર્ફે મોહસીન અનવરભાઇ ખોખાવાલા(છીપા) ઉ.વ.૩૦ રહે.એરોમા એસ્ટેટની સામે ખુલ્લા મેદાનમાં આવેલ મકાનમાં, સમ્રાટ હોટલની પાછળ, સરખેજ અમદાવાદનાને ગ્રે કલરનું ચોરીનું એક્ટીવા નં.જી.જે.-૦૧-એમ.એન.-૭૭૦૭ ની કિ.રુ.૧૫,૦૦૦/- સાથે પકડી અને સેટેલાઇટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૭૮/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજ્બ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા (૩) તા.૦૭/૧૦/૨૦૧૫ ના કલાક ૧૯/૦૦ વાગે પો.સબ.ઇન્સ.સી.બી.જાડેજા તથા હેડ.કોન્સ.નથ્થુભાઇ દેવાયતભાઇ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કલાક ૧૯/૩૦ વાગે શીવરંજની બ્રીજ આઇ.ઓ.સી. પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે આવતા સાથેના હેડ કોન્સ. નથ્થુભાઇ દેવાયતભાઇ તથા રાકેશભાઇ ગોવિંદભાઇ નાઓએ આરોપી હર્ષદ ઉર્ફે ગજની કનુભાઇ વાઘેલા ઉ.વ.૨૦ રહે.સત્યમ કોમ્પલેક્ષના ધાબા ઉપરની સિક્યુરીટીની ઓરડીમાં, જવાહર ચોક, મણીનગર અમદાવાદ મુળ રહે.ગામ-લાલીયાદ, તા.ચુડા, જી.સુરેન્દ્રનગરનાની પાસેથી મોબાઇલ ફોન (૧) એપલ કંપનીનો સિલ્વર મેટાલીક કલરનો આઇફોન ૬ મોડલનો જેનો આઇએમઆઇ નં.૩૫૯૨૪૨૦૬૪૨૬૦૭૫૦ કિ.રુ.૨૫,૦૦૦/-, (૨) સોની કંપનીનો બ્લેક કલરનો સી-૬૮૦૨ સોની ઝેડ અલ્ટા મોડલનો આઇએઇઆઇ નં. ૩૫૭૬૫૬૦૫૩૮૫૮૨૮૬ નો કિ.રુ.૧૦,૦૦૦/-, (૩) મોટોરોલા કપનીનો સફેદ કલરનો એક્ષટી જેનો ૧૦૬૮ મોડલ નો જેનો આઇએમઇઆઇ નં.૩૫૩૩૨૬૦૬૬૮૮૧૯૫૬ તથા ૩૫૩૩૨૬૦૬૬૮૮૧૯૬૪ નો છે, કિ.રુ.૪,૦૦૦/- તથા (૪) માઇક્રોમેક્ષ કંપનીનો સફેદ કલરનો એ.૧૧૦ મોડલનો જેનો આઇએમઇઆઇ નં.૯૧૧૨૩૯૨૫૩૮૯૭૦૬૨ તથા ૯૧૧૨૩૯૨૫૪૦૫૦૦૬૭ ની કિ.રુ.૩,૦૦૦/- ના કુલ્લે ૪ મોબાઇલ મળી આવેલ અને પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરેલ અને યુક્તી પ્રયુક્તીથી સઘન પુછપરછ કરતા ઉપરોક્ત મોબાઇલ ફોન બે મહિના પહેલા સેટેલાઇટ, સો ફુટ રોડ ઉપર આવેલ ટાઇટેનિયમ સીટીમાં આવેલ અલગ-અલગ ઓફીસોમાંથી ચોરી કરેલાનું જ્ણાવેલ જેથી તમામ મોબાઇલો ચોરીના હોય સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ તા:૭/૧૦/૨૦૧૫ ના કલાક ૨૦/૪૫ વાગ્યે અટક કરી સારી કામગીરી કરેલ છે.
|
૫
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ. જે.એન.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે આસ્ટોડીયા દરવાજા ત્રણ રસ્તા પાસે ઉપરથી જેતાજી હતાજી મારવાડી રહે.મ.ન.૩૯૪ સામ વસાહત મહીસાગર મદિર પાછળ જસોદાનગર ટેકરા, અમદાવાદ નાઓની પાસેથી સોનાના મણકા નંગ-૮ કિ.રુ.૪,૬૫૦/-, સોનાની ચેન કિ.રુ.૧૬,૮૦૦/-, મંગળસુત્રનુ સોનાનુ પેડલ કિ.રુ.૭,૪૦૦/- સોનાની કાનમા પહેરવાની કડી કિ.રૂ.૨,૧૦૦/- તથા સપ્લેન્ટર મો.સા. આર.ટી.ઓ. નં. જી.જે-૨૭-એફ-૮૯૨૭ એન્જી. નં.૭૫૧૪૫ડી ચેચીસ નં.૫૬૫૮૭ કિ.રુ.૩૫,૦૦૦/- મળી કુલ્લે રૂ.૬૫,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૫/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એ.નં. ૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી નારણપુરા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન.૨૭૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૧૭૦ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (2) પો.સ.ઇ. ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પુનિતનગર ફાટક, વટવા પાસેથી કૈલાસકુમાર ઉર્ફે પ્રેમ મફાજી ઠાકોર રહે.બ્લોક નં.૧૨ મ.નં.૩૭૧ ત્રીજો માળ વટવા, અમદાવાદ નાઓની પાસેથી મો.સા. હોન્ડા સ્ટનર જેનો આર.ટી.ઓ નબર નથી એન્જી નબર ૯૦૨૦૪૨૨ ચેચીસ નબર ૮૮૦૧૩૭૦૭ કિ.રૂ.૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તપાસ અર્થે કબજે કરી તા.૫/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન.૧૫૮/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સ.ઇ. એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા ગામ, નરોડા દેહગામ રોડ ઉપરથી અશ્વિનકુમાર કાનસિહભાઇ ઝાલા રહે.ગામ-અંગુઠલા તા.દહેગામ. જી.ગાધીનગર નાઓની પાસેથી મો.સા. હોન્ડા સપ્લેન્ડર આર.ટી.ઓ. નબર નથી જેનો એન્જી નબર ૩૨૩૨૦ તથા ચેચીસ નબર ૩૨૫૭૮ કુલ.રૂ.૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૦૭/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં. ૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી દેહગામ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૮૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૧૭૦ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (4) એ.એસ.આઇ. રમેશકુમાર કાળુભસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે દાણીલીમડા ખોડીયારનગર ચાર રસ્તા પાસેથી નદીમ અબ્દુલ સૈયદ રહે. પી.ડબલ્યુ.ડી. ના છાપરા બોમ્બે હોટલની બાજુમા ન્યુ ઇન્દીરા નગર પાસે ચડોળા તળાવ નારોલ નાઓની પાસેથી HTC કપનીનો મોબાઇલ ફોન-૧, જેનો IMEI NO 358285064971126 (2) 358286064371134 કિ.રૂ.૧૭,૬૦૦/- તથા કાળા કલરનો એપલ કપનીનો આઇફોન-૧, જેનો IMEI NO.012431003553578 કિ.રુ.૧૬,૦૦૦/- મળી કુલ્લે રૂ.૩૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૦૯/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી દાણીલીમડા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન.૧૧૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઇ. બી.પી.રોઝીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નાના ચિલોડા જયતિ હોલ પાસેથી પ્રશાંત ઉર્ફે પંકજ અમ્રતલાલ વાધેલા રહે.ઓમકારા કોમ્લે. સુખસાગર બાજુમા ગોમતીપુર અમદાવાદ નાઓની પાસેથી અલગ-અલગ લોખડનો ભંગાર તથા વાંદરી પાના જેવા સાધનો મળી કુલ્લે રુ.૩૭,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા. ૧૦/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૪/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સ.ઇ. ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રાજેન્દ્ર પાર્ક ઓઠવ, પાસેથી વિક્રમ ઉર્ફે વિક્કી ભરતભાઇ વટીયા રહે.એ/૫૨ અમરનગર સોસા. માતુછાયા સ્કુલની બાજુમાં રબારી વસાહત, અમદાવાદ નાઓની પાસેથી સફેદ કલરનો એમ.આઇ-૪ કપનીનો મોબાઇલ ફોન-૧, જેનો IMEI NO 86707920044687 કિ.રૂ.૧૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૦/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૧૩/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ખોખરા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન. ૧૧૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સ.ઇ ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અંજલી ચાર રસ્તા પાસેથી ગોતમ ભુરાલાલજી પટેલ રહે.ગામ-ઓડવાડીયા, રામગઢ તા.ડુગરપુર, રાજસ્થાન નાઓની પાસેથી જીઓની કપનીનો મોબાઇલ ફોન-૧, જેનો IMEI NO.866392025668249 and (2) 866392025668256 કિ.રૂ.૫,0૦૦/- ના મુદ્દામાલ તથા રોકડા નાણા રુ.૩,૦૦૦/- સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૦/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં. ૧૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી પાલડી પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન.૨૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૮) પો.સ.ઇ. એસ.ડી.વાધેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સાલીમાર સિનેમા પાસેથી અકબરાલી ગુલામહુસેન મોમીન રહે.ગામ.વાદરપુર, જી. મહેસાણા પાસેથી મો.સા.-૧, આર.ટી.ઓ.નબર GJ-18-R-9342 ચે.નં.09847 તથા એન્જી.નં.06186 કિ.રૂ.૧૦,0૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૧/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી કાંરજ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન.૬૫/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૦) એ.એસ.આઇ. રમેશકુમાર કાળુસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે દરીયાપુર દરવાજા બહાર ખોડીયાર નગર પાસેથી સંદિપ ઉર્ફે સેન્ડી ચમનલાલ પરમાર નાઓ પાસેથી ડેલ કપંનીનુ લેપટોપ-૧, સીરીયલ ન.439NONI4030 કિ.રૂ.૩૦,૦૦૦/- તથા સેમસંગ મોબાઇલ ફોન-૧, IMEI.NO.356631054188992 (2)356632054188990 કિ.રુ.૨૧,૦૦૦/-, કાળા કલરનો મોબાઇલ ફોન-૧ ઇન્ટેલ કપનીનો IMEI NO.357870062869040 (2) 35787006+2869057 કિ.રુ.૧૯,૦૦૦/- મળી કુલ્લે રૂ.૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૧/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.નં.૧૩/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|
|
|
|
|
|