હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ડી” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ શહેરકોટડા પો.સ્ટે. ના અધિકારી કર્મચારીઓએ બાતમી આધારે સાગર ગણપતભાઈ દંતાણી ઉ.વ.૨૫ રહે.પતરાવાળી ચાલી, બાપાલાલ ક્ડીયાની ચાલી સામે, શૌચાલયની બાજુમાં મિલન સિનેમા ત્રણ રસ્તા સરસપુર અમદાવાદ શહેરને તા.૨૯/૯/૨૦૧૫ ના કલાક ૨૩/૫૫ વાગે ઓટોરીક્ષાના સ્ટાપડી સાથેના ટાયર નંગ-૩ કિ.રૂ.૩,૦૦૦/- તથા ઓટોરીક્ષા નં.GJ-27-T-4422 કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૮૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી શહેરકોટડા પો.સ્ટે. જા.જોગ.નં. ૯૫/૨૦૧૫ સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબના મુદ્દામાલ કબજે લઇ શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૯૨/૨૦૧૫ તથા શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯૩/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) આરોપી ઉમરભાઈ યુસુફભાઈ મેડીવાલા (છીપા) ઉ.વ.૩૬ રહે.મ.નં.૩૭૭૩ મોટા બંબા ચોક મ્યુનિ.ઓફીસ સામે છીપાવાડ જમાલપુર અમદાવાદ શહેરને તા.૮/૧૦/૨૦૧૫ ના રોજ સી.એન.જી. ઓટોરીક્ષાનં.GJ-01-BZ-1356 ની કિ.રૂ.૬૦,૦૦૦/- નો મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય શહેરકોટડા પો.સ્ટે. જા.જોગ.નં.૯૭/૨૦૧૫ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ કામે અટક કરી શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯૮/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના તેમજ અમદાવાદ શહેરના અન્ય પોલીસ સ્ટેશનના કુલ-૨૪ ગુન્હા શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) આરોપી (૧) મનીષકુમાર મદનલાલ મહાવર ઉ.વ.૨૬, રહે. બાઇ જીવીની ચાલી ઇટવાડા, કાલુપુર બ્રીજ નીચે અમદાવાદ (૨) અઝરુદ્દીન ઈસ્લામુદ્દીન ઉર્ફે લાલા કસાઈ કુરેશી ઉ.વ.૨૮ રહે.અબ્દુલશેઠની ચાલી, મસ્જિદ સામે, ઈંટવાડા સરસપુર અમદાવાદનાઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સેમસંગ મો.ફોન નંગ-૧, કિ.રૂ.૩૦૦૦/- રોકડા રૂપિયા ૧૦,૫૦૦/- તથા ઓટરિક્ષા-૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૧૩,૫૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી શહેરકોટડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯૯/૨૦૧૫ ઈ.પી.કો કલમ ૩૯૨, ૧૧૪ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. તથા (૪) આરોપી મનીષ S/O ભાનુપ્રતાપસિંગ ભદોરીયા ઉ.વ.૩૨ રહે.મ.નં.૩૦૮ અનિલ વકીલની ચાલી પ્રેમનગર નરોડા રોડ મેમ્કો અમદાવાદનાને તા.૧૮/૧૦/૨૦૧૫ ના રોજ મો.સા.નં.GJ-01-Q-256 કિ.રૂ.૨૫,૦૦૦/- નો મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય શહેરકોટડા પો.સ્ટે. જા.જોગ.નં.૯૮/ ૨૦૧૫ સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. તથા (૫) આરોપી સોયેબખાન કમાલખાન પઠાણ ઉ.વ.૨૦ રહે.મ.નં.૨૮૨ ચુનીલાલ દેવશંકરની ચાલી પન્ના એસ્ટેટ હસનશાહ દરગાહની બાજુમા રખિયાલ અમદાવાદનાને તા.૧૯/૧૦/૨૦૧૫ ના રોજ સુપર સ્પ્લેંડર મો.સા. નં.GJ-01-NF-6703 કિ.રુ.૩૫,૦૦૦/- નો મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય શહેરકોટડા પો.સ્ટે. જા.જોગ.નં. ૯૯/૨૦૧૫ સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી ઉપરમુજબના ગુનાઓ શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ખોખરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રીની સુચનાથી હે.કો.વિજયસિંહ અજીતસિંહ તથા સ્ટાફના માણસો સાથે તા.૧૮À૧૦À૨૦૧૫ ના રોજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન પો.કો.મંજુરહુસેન અસમતખાન નાઓની બાતમી આધારે હાટકેશ્વર સર્કલ પાસેથી લોડીંગ રીક્ષા નં.જી.જે.૨૭-યુ-૪૫૩૬ ની સંતોષભાઇ ગૌતમભાઇ સબકાલે ઉવ.૨૭ રહે.મ.નં.૩૨À૮૯ ઇન્દીરાનગર લાભાગામ તા.દસક્રોઇ જી.અમદાવાદનો પોતાના કબજામા રાખી લઇ આવતા પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ નહી આપતા તથા કોઇ પુરાવા રજુ નહી કરતા લોડીંગ રીક્ષા કિ.રુ. ૧,૦૦,૦૦૦À- ની માતાની ખોખરા પો.સ્ટે. જા.જોગ નં.૧૦૫À૨૦૧૫ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી), મુજ્બ કબજે લેવામા આવેલ અને તપાસ દરમ્યાન મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૭À૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજ્બના ગુનામાં ચોરીએ ગયેલ હોય મણીનગર પો.સ્ટે. નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તથા પો.ઇન્સ.શ્રી નિકોલ પો.સ્ટે.ની સુચનાથી તા.૧૮À૧૦À૨૦૧૫ ના રોજ પો.સ.ઇ.શ્રી આર.જી.ખાટ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન ખોડીયાર મંદીર ચાર રસ્તા પાસેથી બાતમી આધારે શીવા ઉર્ફે ધીરુ કીશનભાઇ સોનવણે ઉવ.૧૯ રહે.મોતીભાઇની ચાલી પંજાબી તાળાવાળાની ચાલી નાઓને મો.ફોન-૧ સાથે પકડી પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહી આપતા તથા કોઇ પુરાવા રજુ નહી કરતા સી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી). મુજ્બ કબજે લઇ તપાસ દરમ્યાન ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૮À૨૦૧૫ ઇપીકો કલમ ૩૯૨, ૧૧૪ મુજ્બનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એલ” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ માધવપુરા પો.સ્ટે. પો.ઇન્સ.શ્રી એમ.બી.ખિલેરી તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ કર્મચારીઓ તા.૧૬/૧૦/૨૦૧૫ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન મ.સ.ઇ.પ્રવિણસિંહ બળવંતસિંહ નાઓની બાતમી આધારે માધવપુરા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.ન.૧૬૨/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ચોરાયેલ મો.સા.નં.GJ-01-PJ-671 સાથે કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર જયદીપ ઉર્ફે રવિ અશોકભાઇ અરજણભાઇ ઠાકોર ઉ.વ.૧૫ વર્ષ ૯ માસ ૭ દિવસ રહે.રબારીવાસ જવાહરચોક સાબરમતીનાને પકડી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે, તથા ચાંદખેડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી કે.કે.દેસાઇ નાઓ તથા પો.સ.ઇ.એમ.કે.બંગા તથા બીજા સ્ટાફના માણસોએ ચાંદખેડા પો.સ્ટે.ફસ્ટ ગુરનં.૧૮૬/૨૦૧૫ ઇપીકો કલમ ૩૬૩ મુજબનો ગુનો તા.૧૧/૧૦/૨૦૧૫ ના રોજ કલાક ૦૧/૧૦ વાગે દાખલ થયેલ જે ગુનામાં ફરીયાદીશ્રીનો સગીરવયનો પુત્ર પ્રગ્નેશ ઉ.વ.૫ વર્ષ ૧૦ માસ નાનો તા.૧૦/૧૦/૨૦૧૫ ના કલાક ૧૯/૦૦ ના સુમારે પોતાના ધરેથી અપહરણ થયા બાબતે ફરીયાદ દાખલ કરાવેલ જે ગુના સબબ અપહરણ થયેલ બાળકની ભાળ મેળવવા તમામ પ્રયત્નો કરી કરાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુધી પહોચવા યુક્તિ પ્રયુક્તિ કરી આ ગુનામાં અપહરણ થયેલ બાળકની માતા આ ગુનાની ફરીયાદીબેન તથા તેનો પ્રેમી ભેગા મળી ગુમ થયેલ બાળક પ્રેમી-પ્રેમીકાના પ્રેમ વચ્ચે આડખીલી રૂપ હોઇ કાવતરૂ રચી ગુમ થયેલ બાળકને તેની માતા આ કામની ફરીયાદીબેન જાતે ગુમ થયેલ બાળકને પોતાના પ્રેમી આરોપીને સોપેલ જે પ્રેમીએ સદર બાળકને નર્મદા કેનાલમાં નાખી મોત નિપજાવેલ જે બાળકની લાશ ગાંધીનગર જીલ્લાના જાસપુર સાયફન ખાતેથી તા.૧૨/૧૦/૨૦૧૫ ના રોજ મળી આવતા બાળકની ઓળખવિધી કરતા મળી આવેલ બાળક પ્રગ્નેશ હોવાનું તેના પિતાએ ઓળખી બતાવતા ગુનાનો ભેદ ઉકેલવા તાત્કાલીક ઘનિષ્ટ તપાસ આદરી શક્ય તે તમામ પ્રયાસો અને ભારે જહેમત ભરી તપાસ કરી આ ગુનાના બન્ને આરોપીઓને પકડી ગુનામાં વપરાયેલ મારૂતિવાન તપાસ અર્થે કબજે કરી ગુનો શોધી કાઢી સારી અને સરાહનીય કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી મહીલા પો.સ્ટે. ના માર્ગદર્શન હેઠળ અને બાતમી આધારે તા.૧૩/૧૦/૨૦૧૫  ના રોજ મહીલા પો. સ્ટેશનના PSI જે.જી.ઓડ, LRD મેણસી આલાભાઇ, WLR દક્ષાબેંન કાંતિલાલ, તથા WLR દેવાગી કિશોરકુમાર નાઓ તથા સ્ટાફના માણસો સાથે સાયન્સ સીટી સોહમ રેસીડેન્સી મ.નં.૫૯ પાણીની ટાંકીની પાછળ સોલા અમદાવાદ ખાતે પહોચી (૧) રીટાબેન કિશોરકુમાર મપારા રહે.સાયન્સ સીટી સોહમ રેસીડેન્સી મ.નં.૫૯ પાણીની ટાંકીની પાછળ સોલા અમદાવાદ નાઓ પોતે ટીફીન સેવાનો વ્યવસાય કરતા હોય, આ કામ કરવા માટે સગીર બાળકી પાયલ D/O કાળાભાઇ બાબુભાઇ કેસરાણી ઉ.વ.૧૫ મુળ રહે.જામ ખભાળીયા રાવણીયો પારો, પોલીસ ચોકીની પાછળ બાપા સીતારામની મઢુલી તા.ખભાળીયા જી.દેવભુમી દ્રારકા નાઓને પોતાના ઘરે રાખી તેની પાસે રસોઇ કામની બાળ મજુરી કરાવી મળી આવતા બાળકી પાયલને આ કામમાથી છોડાવી ખાનપુર બાળ વિકાસગ્રુહ અમદાવાદ શહેર ખાતે મોકલી આપી તથા રીટાબેન કિશોરભાઇ મપારાનાઓ વિરૂધ્ધ મહિલા પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં.૩૦૦૮/ ૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૪ તથા જુવેનાઇલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેકશન ૨૦૦૧ ની કલમ ૨૩, ૨૬ મુજબ કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અકુર ચાર રસ્તા નારણપુરા પાસેથી સુનીલ કનુભાઇ રાઠવા રહે.મ.ન ૪૭ પુરુષાર્થનગર જુના વાડજ, અમદાવાદનાઓની પાસેથી સફેદ કલરનો સેમસગ  કપનીનો મોબાઇલ ફોન-૧, જેનો IMEI NOA 3580210576311321 કિ.રુ.20,000/-ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૨/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી નારણપુરા પો.સ્ટે ફ.ગુ.ર.ન.૮૩/૧૫ ઇ.પી.કો.કલમ ૩૮૦ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૨) પો.સ.ઇ જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અકુર ચાર રસ્તા નારણપુરા પાસેથી સુનીલ કનુભાઇ રાઠવા રહે.મ.ન.૪૭ પુરુષાર્થનગર જુના વાડજ, અમદાવાદ નાઓની પાસેથી સફેદ કલર નો સેમસગ કપનીનો મોબાઇલ ફોન-૧, જેનો IMEI NOA 3580210576311321 કિ.રુ.20,000/-ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૨/૧૦/૨૦૧૫ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી નારણપુરા પો.સ્ટે ફ.ગુ.ર.ન.૮૩/૧૫ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૩) પો.સ.ઇ આર.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ કચેરી ગાયકવાડ હવેલી પાસેથી જયેશભાઇ હીરાલાલ ઠકકર રહે.એ/૯૦ સતોષીનગર મહેસાણાનગર રોડ નિઝામપુરા વડોદરાનાઓની પાસેથી સિલ્વર કલરનો સેમસગ કપનીનો મોબાઇલ ફોન-૧, જેનો IMEI NO: 357686066364766 (2) 357687066364761 કિ.રુ. ૨,000/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૨/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન. ૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સિધ્ધપુર પો.સ્ટે ફ.ગુ.ર.ન.૧૬૮/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૪) હેડ કો.ધનશ્યામભાઇ હરસુખભાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પકવાન ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપરથી વેલજી ધુલજી પટેલ રહે.બ્લોક.ન.૧૦/૨૯૬ નર્મદા આવાસ ઓડાની મકાન સિધુભવન રોડ થલતેજ અમદાવાદ નાઓની પાસેથી પેશન મો.સા.-૧, આર.ટી.ઓ.નબર GJ.1.P.9383 ચે.ન.MBUAA10EWBHC46722 એન્જી ન.HA10EDBHC48950 કિ.રુ.૨0,000/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૨/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન. ૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સ.ઇ જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોલ સર્કલ હનુમાન મદિર પાસેથી મ.જાવેદ ઉર્ફે બિજમોરી મ.ઐયુબ અન્સારી રહે.૫, અલમદિના.રો.હાઉસ,વટવા, અમદાવાદનાઓની પાસેથી સોના નો દોરો-૧, કિ.રુ.૧૫,૦૦૦/-, સોનાનો દોરો-૧ કિ.રુ ૫૦૦૦/-, કાનના એરીગ-૧ કિ.રુ.૨૦૦૦/-, કાનના એરીગ  સોનાના-૨ કિ.રુ.૪૦૦૦/-, સોનાના એરીગ-૨ કિ.રુ.૪૦૦૦/-, સોનાની વીટી કિ.રુ.૩૦૦૦/-,  સોનાનુ પેટલ-૧ કિ.રુ. ૫૦૦૦/-, સોનાનુ પેટલ-૧ ૩૦૦૦/- તથા ઓટોરીક્ષા નબર GJ-1-DV-3439 એન્જી.૨૮૭૯૦ ચે.ન.૦૩૨૭૭ કિ.રુ.૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૨/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા.ન. ૦૯/૨૦૧૫ CRPC ૪૧(૧) ડી મુજબ પકડી અટક સાણંદ પોલીસ સ્ટેશન -૧૦૯/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૬) પો.સ.ઇ ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સરદારનગર કુબેરનગર રેલ્વે ફાટક પાસે ઉપરથી રોહીત ઉર્ફે કાળુ દલપત ધમંડ રહે.સીગલ ચાલી મોઢાવાણીના બગલાની સામે છારાનગર સરદારનગર અમદાવાદ નાઓની પાસેથી રોકડા નાણા રુ.૩,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૩/૧૦/૨૦૧૫ નારોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા.ન.૧૪/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક ડી.સી.બી. પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.ન. ૧૪/૨૦૧૫ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૭) મ.સ.ઇ રમેશકુમાર કાળુસિહ ૬૫૮૫ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જી વોર્ડ કુબેરનગર પાસેથી દિવશ ઉર્ફે ગુડુ ઉર્ફે રાજુભાઇ મુના (છારા) રહે.રાજધાની, છારાનગર, અમદાવાદ નાઓની પાસેથી લેપટોપ-૧ કિ.રુ.૨૦,૦૦૦/-, સેમસગ કપની ફોન-૧, IMEI NO:357262/04/427176/0 (2) 357263/04/727176/8 કિ.રુ.૫,૦૦૦/- તથા સેમસગ TEBLE-3-ફોન-૧, IMEI NO 0-357647/05/031919/0 તથા લેનોવા કપનીનુ લેપટોપ-૧, કિ.રુ.૧૫,૦૦૦/- મળી કુલ્લે રુ.૫૫,૦૦૦/- મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૪/૧૦/૨૦૧૫ નારોજ ડી.સી.બી.પો.સ્ટે. સ્ટે.ડા.ન. ૦૬/૨૦૧૫  CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક સોલા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૨૩૭/૧૫ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૮) અનાર્મ હેડ કો.ધનસ્યામભાઇ હરસુખભાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિરાટનગર ચાર રસ્તા સોનીની ચાલી પાસેથી અજયકુમાર રણવીરભાઇ ચોધરી રહે.ગામ-પંખી તા.સાચોર, જી.ઝાલોર, રાજસ્થાન નાઓની પાસેથી મો.સા. હીરો હોન્ડા-૧, GJ.5.HL.7765 ચે.ન.૨૮૭૬૮ એન્જી ન.૧૯૭૭૪ કિ.રુ.૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૪/૧૦/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા.ન.૧૧/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૨૧૫/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૯) પો.સ.ઇ જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઇસ્કોન બ્રિજ નીચે સરખેજ ગાધીનગર રોડ ઉપરથી લક્ષ્મણરામ વિરમારામ રબારી રહે.નાગોલડી, તા.સાચોર, જી.ઝાલોર, રાજસ્થાન નાઓની પાસેથી નોકીયા કપંનીનો મોબાઇલ-૧, જેનો EMII NO 358343/05/374374/0  કિ.રુ.૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૪/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.0૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી કચ્છના ભીમાસર પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.ન.૫૧૦૭/૧૪ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૦) પો.સ.ઇ જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ઓઠવ વિરાટનંગર રહે.મહેદ્ર ગીરીશભાઇ પંચાલ રહે.મ.ન.એ/૧૪ અંબીકા પાર્ક કેનાલ ઉપર એસ.આર.પી. કવાર્ટસ પાછળ, નરોડા નાઓની પાસેથી એકટીવા કાળા કલરનુ  આર.ટી.ઓ ન.GJ-1-SV 4464 ચે.ન.એવી૪૪૬૪ એન્જી.ન.૪૪ઇ ૨૧૩૯૭૩ કિ.રુ.૩૫,૦૦૦/- (૨) સિલ્વર કલરનુ એકટીવા આર.ટી.ઓ. નબર GJ-1-EL-716 C.NO JF080733811 ANG. NO 085C 58715744  કિ.રુ.૩0,૦૦૦/-  ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૫/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.0૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સરખેજ પો. સ્ટેશન ફ.ગુ.ર.ન.૧૪૮/૧૫ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૧) પો.સ.ઇ બી.એચ.કોરટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પાન કોર નાકા ચાર રસ્તા પાસેથી શબ્બીરહુસેન ઝહીરહુસેન શેખ રહે.ગલી ન.-૪ કુબેરનગર કવાટર્સ અમદાવાદ નાઓની પાસેથી સોનાની ચેન નગ-૨, સોનાની વીટી નગ-૭ સોનાનુ મંગળ સુત્ર નગ-૧, સોનાનુ પેન્ડલ નગ-૩ તથા સોનાની નાની બુટ્ટી નગ-૨ મળી કુલ કિ.રુ.૧,૩૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા ૧૫/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૧૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સરદારનગર પો. સ્ટેશન ફ.ગુ.ર.ન.૨૦૨/૧૫ ઇ.પી.કો ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૨) પો.સ.ઇ જે.એ.બારોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ગીતામંદિર ચાર રસ્તા ખાતેથી અમીતકુમાર જયંતીલાલ રર્હે.માહતીનગર, સાઇક્રુપા હોસ્પી પાછ્ળ, મહેસાણા નાઓની પાસેથી મો.સા. સપ્લેન્ડર આર.ટી.ઓ.નંબર GJ-1-JC-3756 ચે.ન.૩૭૫૬ એન્જી ન.૧૪૧૩૬ જેની કિ.રુ.૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૫/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૧૫/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૩) પો.સ.ઇ એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઇન્દીરાબ્રિજના છેડા પાસેથી પ્રકાશ ઉર્ફે સોનુ ભોજુમલ થેલરામણી કુબેરનગર અમદાવાદ નાઓની પાસેથી હુન્ડાઇ કાર-૧, આર.ટી.ઓ.નંબર લખેલ નથી જેનો ચે.ન.૧૬૪૬૮૨ એન્જી ન.એમ ૪૨૮૯૦૫, કિ.રુ.૮,૦૦,૦૦૦/- તથા રોકડા નાણા રુ.૩૯૦૦/- કુલ્લે મળી રુ.૮,૦૩,૯૦૦/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૬/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન.૦૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ખાતે મુદામાલ સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે (૧૪) પો.સ.ઇ જે.એન.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર બ્રિજ નીચેથી શરીફ ઉર્ફે કી માસ્ટર નેઝામૌદીન શેખ રહે.સુરીમઝીલ શાહ જમાલપુર, અમદાવાદ નાઓની પાસેથી મોબાઇલ ફોન-૧, EMEI NO 917372200617158 (2) 91137200617166  રુ.5000/- તથા રોકડા નાણા રુ.૧૦,૦૦૦/- મળી કુલ્લે રુ.૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તપાસ અર્થે કબજે કરી તા.૧૬/૧૦/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.ન. ૧૪/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી વટવા પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૨૭૩/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ના કામે મુદામાલ સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 20-10-2015