હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “એલ” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ માધુપુરા પો.સ્ટે.ના અધિકારી તથા મ.સ.ઇ. વિક્રમસિંહ હિંમ્મતસિંહ, તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન અ.હે.કો. વિનુભાઇ હરજીવનદાસ નાઓની બાતમી આઘારે આરોપી નરેશ ઉર્ફે ચચુ ગોવિંદભાઇ બુરવટ ભીલ ઉ.વ.૨૦ તથા વિકી ઉર્ફે બોચો જીતેન્દ્રભાઇ સોલંકી ભીલ ઉ.વ.૨૩ બન્ને રહે.કુબેરપુરા ભીલવાસ અસારવા બ્રીજ નીચે શાહીબાગ અમદાવાદ નાઓને માઘવપુરા પો.સ્ટે. ફસ્ટ ગુરનં.૧૭૫/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનામાં તા.૪/૧૧/૨૦૧૫ ના કલાક ૧૩/૪૦ વાગે પકડી અટક કરી ગુનો શોઘી કાઢી સારી અને સરાહનીય કામગીરી કરેલ છે.

તથા ચાંદખેડા પો.સ્ટે. ના પો.ઇ.શ્રી કે.કે.દેસાઇ તથા બીજા સ્ટાફના માણસોએ ચાંદખેડા પો.સ્ટે. ફસ્ટ ગુરનં.૧૯૮/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૬, ૩૨૩ જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં ફરીયાદીશ્રીએ આરોપી તરીકે કોઇ અજાણ્યા માણસો લખાવેલ હતા જે ગુનાની ખંત પુર્વક ઘનિષ્ઠ તપાસ કરી આ ગુનામાં મરણ જનારને માર મારનાર આરોપીઓ (૧) ગોપાલ સુરેન્દ્રભાઇ દત ઠાકુર ઉ.વ.૨૦ રહે.મુળવતન દહેરાદુન ઉતરાચલ રાજ્ય (૨) તિલકરાજ વિશ્ર્વમ્ભરસીંગ ઠાકુર ઉ.વ.૧૯ રહે.મુળવતન ગડાઇ ગામ પીપરખાંડ મહોલ્લો તા.સરઇ જીલ્લો સીંરૌલી મઘ્યપ્રદેશ (૩) લલીત સુરજમલજી પાંચુલાલજી વાડીયા બેરવા ઉ.વ.૨૨ રહે.મુળવતન રામગંજ મંડી ગામ ભીમશંકર કોલોની હનુમાન મંદિર પાસે તા.રામગંજ મંડી જીલ્લો કોટા રાજ્સ્થાન નાઓના નામ નમુદ કરી તેઓ પોતાની ઘરપકડ ટાળવા સારૂ નાસી ગયેલ તેઓને શોઘી કાઢી ગુનાના કામે અટક કરી ખૂનનો ગુનો ડીટેકટ કરી જે સારી અને સરાહનીય કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી આઇ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ નિકોલ પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ઝોન-૫ સ્ક્વોડના પો.કોન્સ. સંદીપ કિશનભાઇ નાઓની બાતમી આધારે સરદાર મોલ પાસે મનીષ ઉર્ફે ટોલો દિનેષભાઇ ચૌહાણ રહે.મ.નં.બી/૮, નેતલદે પાર્ક સોસાયટી, ચાંદલોડીયા અમદાવાદ નાઓને ચોરીના મો.ફોન સાથે તા.૬/૧૧/૨૦૧૫ ના રોજ CRPC ૪૧(૧)(ડી), મુજબ પકડી અટક કરી બાપુનગર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૬૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ. જે.એલ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે હાટકેશ્વર રસ્તા પાસેથી જનક બળદેવભાઇ ઠકકર રહે.સી-૬, મુદ્દાવન સોસા. દુધસીત કેન્દ્રને બાજુમાં મહેસાણા હાઇવે હરિજ જી.પાટણ નાઓની પાસેથી એક સ્વીફટ ડીઝાયર ગાડી જેનો આર.ટી.ઓ.નં. GJ-12-CD-7652 તથા એન્જી નં.48801 ચેસીસ નં.45928900 નો છે કિ.રુ. ૬,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨/૧૧/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઇ. જે.એ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સારગપુરની પાણીની ટાંકે પાસેથી યાસીરાની ઉર્ફે રાજુ ઉર્ફે ઝાલા પાયલ દેવપરા રહે.મહેમદાવાદ રેલ્વે સ્ટેશની સામે ખેડા નાઓની પાસેથી તાંબાના લોટા નંગ- ૬ કિ.રૂ.૬૦૦/- તથા બગસરાના દાગીના અલગ અલગ ડીઝાઇન વાળા  કિ.રુ.૧૬૫૦/-, સેમસંગ કપનીનો મોબાઇલ ફોન જેનો  IMEI NO ૩૫૬૫૫૫/૦૬/૪૩૬૪૭૦/૯ કિ.રુ.૧૩,૦૦૦/-તથા રોકડા નાણા રુ.૯,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨/૧૧/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી શહેરકોટડા પો.સ્ટે ફસ્ટ.ગુ.ર.ન.૩૮૧/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સ.ઇ. જે.એ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના સામે આવેલ ખુલ્લા મેદાનમાથી જનક બળદેવભાઇ ઠકકર રહે.સી-૬, મુદ્દાવન સોસા. દુધસીત કેન્દ્રને બાજુમાં મહેસાણા હાઇવે હરિજ જી.પાટણ નાઓની પાસેથી એક હુન્ડાઇ વર્ના કાર  આર.ટી.ઓ નં. GJ-12-CD-9818 તથા એન્જી નંબર 283265 ચેસીસ નંબર 117255 નો છે કિ.રુ.૭,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨/૧૧/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) એસ.ઓ.જી. ના હેડ કોન્સ. પ્રફુલભાઇ રામજીભાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઉજાલા સંર્કલ બસ સ્ટેન્ડ માંથી ગુલ્ફામ કલામુદીન કુરેશી રહે.ઇલાદી સોસા, ચંમન પ્લાઝાની વટવા, અમદાવાદ નાઓની પાસેથી એક મો.સા આર.ટી.ઓ નંબર GJ-1-JB-7862 તથા એન્જી નંબર 78008598 ચેસીસ નંબર 0087766 નો છે કિ.રુ.૧૨,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૪/૧૧/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સાણંદ પોલીસ સ્ટેશાન ખાતે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઇ. એલ.ડી.વાધેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઇસનપુર બસ સ્ટેન્ડ પાસેથી મોહમદહુસેન ઉર્ફે મામુ મકીરહુસેન સૈયદ રહે.જાવેદ સોસાયટી કેનાલ પાસે અલીફનગર વટવા, અમદાવાદ નાઓની પાસેથી વિડીયોકોન કપંનીના એલ.ઇ.ડી. નગ-૧, કિ.રુ.૫,૦૦૦/- એક્ષટચ કપનીનુ ટેબલેટ જેની કિ.રુ.૧,૦૦૦/-, સ્પીકર નગ-૩ કિ.રુ.૯૦૦/- આઇપેટ નંગ-૫ કિ.રુ.૫૦૦/- મોબાઇલના કવર નંગ-૨૫ જે તમામની કિ.રુ.૨,૫૦૦/- મોબાઇલ ચાર્જર નગં-૧૫ કિ.રુ.૧,૫૦૦/- મોબાઇલની બેટરી નંગ-૩, કિ.રુ.૩૦૦/- તથા ડેલ કપંનીનુ લેપટોપ સીરીયલ નબર- H8CMXMI કિ.રુ.૨૫,૦૦૦/-, કોમ્પેક્ષ કપનીનુ લેપટોપ જેનો સીરીયલ નં.CNF 71333OH  કિ.રુ.૧૫,૦૦૦/- કોમા કપંનીનુ ટેબલેટ જેનો IMEI NO 911314200064684/ 91131420010064692 કિ.રુ.૪,૫૦૦/-  લેપી માસ્ટર કપનીનો એલ.ઇ.ડી.મોનિટર-૧, કિ.રુ.૪,૦૦૦/- મળી કુલ્લે કિ.રુ.૬૦,૨૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૫/૧૧/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સાંણદ પોલીસ સ્ટેશન ખાતે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સ.ઇ. આર.એસ.સુંવેરા તથા સ્ટાફના માંણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે હાટકેશ્વર સંર્કલ પાસેથી વિનોદ પરમસીવા નાયડુ રહે.ગામ- નવાપુરા, પો.સ્ટ.તહેસીલ, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર નાઓની પાસેથી ચાંદીની પાયલ કિ.રુ.૧,૩૦૦/-, સોનાની કાંટી-૨ તથા સોનાની કડી નંગ-૧, કિ.રુ.૨,૪૦૦/-, સોનાનુ ડોકીયુ, કિ.રૂ.૨૦,૪૦૦/- તથા સોનાની બુટ્ટી જોડી નંગ-૧ કિ.રુ. ૯,૭૦૦/- મળી કુલ્લે કિ.રુ.૩૩,૮૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૬/૧૧/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સાંણંદ પોલીસ સ્ટેશન ખાતે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સ.ઇ. દે.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અબિકાંબ્રિજ થઇ બંચુભાઇના કુવા પાસેથી રવિકુમાર બલવીરસિંગ પટેલ રહે.બગવાનનગર પાણીની ટાંકી પાસે બચુંભાઇનો કુવો વટવા, અમદાવાદ નાઓની પાસેથી એક હીરોહોન્ડા મો.સા. જેનો આર.ટી.ઓ નંબર.GJ-27-P-0346  ચે.ન.11569 એંજી.ન.0010664 કિ.રુ.૨૦,૦૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૬/૧૧/૨૦૧૫ ના રોજ ડી.સી.બી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સાણંદ પોલીસ સ્ટેશન ખાતે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 16-11-2015