હું શોધું છું

હોમ  |

માલ વાહન લારી ( લોડીંગ રીક્ષા ) / રીક્ષા અંગેના સુ
Rating :  Star Star Star Star Star   

માલ વાહન લારી ( લોડીંગ રીક્ષા ) / રીક્ષા અંગેના સુચનો :  

 

            વાહનોનું કરેલ નિયત મુજબનો સામાન ભરવો, તેમજ નિયંત્રણ કરેલ માલ કેટલી ઉંચાઈએ છે તેની કાળજી રાખવી.

  • પ્રદુષણ ફેલાય તેવો બળતણનો ઉપયોગ કરવો નહી.
  • નિયમિત સવિર્સ કરાવવી, વાહનની સાચવણી જાળવવી.
  • વાહનમાં માલ ભરેલ તે અંગેનું પરમીટ તેમજ ભરેલ માલના બિલો / ચલણો સાથે અવશ્ય રાખવા.
  • વાહનમાં વાહનની કેપેસીટી મુજબ માલ ભરવો અને અકસ્માત ન સર્જાય તેની કાળજી રાખવી.
  • અધિકૃત નિમેલ ગેરેજવાળા પાસે વાહનની યાંત્રિક તપાસણી કરાવી પી.યુ.સી. સર્ટી મેળવી અવશ્ય સાથે રાખવુ.
  • આર.ટી.ઓ. લગતના કાગળો અવશ્ય સાથે રાખવા.
  • માલ વાહક વાહનોમાં પેસેન્‍જર લઇ જવા નહી.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 01-08-2015