હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ‘કે’ ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા કાગડાપીઠ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચનાથી કાગડાપીઠ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૯૨/૨૦૧૫ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીએ ગયેલ જોલો કંપનીનો મોબાઈલ કિ.રૂ.૭,૦૦૦/- ની ઘનિષ્ઠ તપાસ આદરી આરોપી પ્રકાશ ઉર્ફે પકીયો S/O હરીચન્દ્ર રાજારામલ હખેરનાર ઉ.વ.૨૩ રહે.મોહનલાલની ચાલી ગોમતીપુર અમદાવાદ શહેર નાઓની પાસેથી ત.ક. અધિ. જેશીંગભાઈ મોતીભાઈ નાઓએ કબ્જે કરી આરોપીને તા.૧૯/૧૧/૨૦૧૫ ના કલાક ૧૮.૦૦ વાગ્યે પકડી અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ. એસ.પી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રાયખંડ ચાર રસ્તા પાસેથી દયાપાલ્ભાઇ દામોદરભાઇ બારોટ રહે.બ્લોક નં.૧૮/૨૬૩ શહેરી ગરીબ આવાસ જીવન જયોત સોસા.ની પાસે, ઓઢવ, અમદાવાદ નાઓની પાસેથી એક લીનોવા કપની નો k50940 મોડલનો મોબાઇલ ફોન જેનો  IMEI NO 867970021458993 (2) 867970021459009 છે. કિ.રુ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૮/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી માધુપુરા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૫૧/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઇ. જે.એ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રીલીફ રોડ, રતનપોળ પાસેથી મુકેશ હમાભાઇ ચોહાણ રહે.બી/૧૪ સ્વસ્તીક બંગલો રાયપુર મીલ ચાર રસ્તા ગોમતીપુર, અમદાવાદ નાઓની પાસેથી સેમંસેગ કપંનીનો કાળા કલરનો ગેલેક્ષી ઇ-૭ મોડલનો મોબાઇલ ફોન-૧, જેનો  IMEI NO 358185063899970/01 છે. કિ.રુ.૨૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૮/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સ.ઇ. જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મેમનગર મીનબજાર ચાર રસ્તા સ્વામીનારાયણ મંદિર પાસેથી કિરણકુમાર ધર્મરાજ મોર્ય રહે. ૧૦૧/૧૭૭૩ ગુ.હા.બોર્ડ પો. ચોકી સામે નરોડા કુષ્ણનગર અમદાવાદ નાઓની પાસેથી (૧) રોકડા નાણાં રુ. ૧,૮૭૦/- (૨) એપલ કંપની આઇફોન-૧, જેનો IMEI NO 22838007250637 છે, કિ.રુ.૧૫,૦૦૦/- (૩) સેમસેગ કપંનીનો આઇફોન-૧, જેનો  IMEI NO 3561500531630470 (2) 35620105316304801 છે, કિ.રુ.૧૦,૦૦૦/- (૪) જીયોની કપંનીનો મોબાઇલ ફોન-૧, જેનો ML IMEI NO (1) 865346027838995 (2) 865346028838994 છે, કિ.રુ. ૫,૦૦૦/- (૫) એક સ્ક્રુ ડ્રાઇવર બ્લ્યુ કલરના હાથાવાળુ જેની કિ.રુ.૧૦૦/- (૬) બજાજ કપંનીનુ પલ્સર મો.સા.-૧, આર.ટી.ઓ. નં.GJ-01-PE-4582, એંજી.નંબર DH2CC26198 ચેચીસ નબર MDZAITCZCCF 27347 કિ.રુ. ૩૦,૦૦૦/- (૭) લાલ નંગવાળી સોનાની વિટી-૧, કિ.રુ.૨૫,૦૦૦/- (૮) ચિતન લખેલ સોનાની વિટી-૧, કિ.રુ. ૮,૦૦૦/- (૯) સોનાની મોટી વિટી નંગ-૧ કિ.રુ.૧૪,૦૦૦/- (૧૦) સોનાની નાની વિટી નંગ-૧, કિ.રુ.૧૩,૦૦૦/-(૧૧) સોનાની પટ્ટા ચેઇન નગ-૧ કિ.રુ.૭૫,૦૦૦/- (૧૨) સાકડા પ્રકારની ચેઇન નંગ-૧ કિ.રુ.૩૬,૦૦૦/- મળી  કુલ મુદ્દામાલની કિ.રુ.૨,૩૩,૧૭૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૯/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી અ.નુ.૧, ૩, ૪, ૫, ૬, ૭ મા જણાવેલ મુદ્દામાલ સબંધેનો સાબરમતી પો.સ્ટે. નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સ.ઇ. જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએથી કિશન ધર્મરાજ મોર્ય રહે.૧૦૧/૧૭૭૩ ગુ.હા.બોર્ડમાં સામે નરોડા કુષ્ણનગર અમદાવાદ નાઓની પાસેથી (૧) સોનાની બંટ્ટી એક જોડ, કિ.રુ.૫,૦૦૦/- (૨) સોનાની બુટ્ટી એક જોડ, કિ.રુ.૭,૬૦૦/- (૩) ચાંદીના સાંકડા બે ટુકડા કિ.રુ. ૧૫૦/- (૪) ચાંદીની નાની લકી કિ.રુ.૧૩૫/- (૫) ચાંદીની વીટી નંગ-૨ કિ.રુ.૧૮૦/- (૬) ચાદીના સાંકળ એક કિ.રુ.૫૦૦/- (૭) ચાંદીની લકી એક જોડ કિ.રુ.૪૦૦/- (૮) ચાંદીની પેન્ડલ એક કિ.રૂ.૭૦/- (૯) ચાંદીના જુડો એક કિ.રુ.૭૫૦/- (૧૦) ચાંદીના આકડા એક જોડ કિ.રુ.૬૦૦/- (૧૧) ચાદીના સાંકડ એક જોડ કિ.રુ.૨૨૦/- (૧૨) ચાદીની કડલી એક જોડ કિ.રુ.૧૮૦/- મળી કુલ કિ.રુ.૧૭,૨૦૫/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૧૯/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઇ. આર.કે.ચોહાણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મસ્તાના બાબાની દરગાહ પાછ્ળ સરખેજ અંબર ટાવર પાસે  અયુબખાન ઉર્ફે સમીર  અબ્દુલ રહેમાન પઠાણ રહે.સૈયદની વાળી, મસ્તાના બાબાની દરગાહ, સરખેજ અમદાવાદ નાઓની પાસેથી અંગ ઝડતીના નાણાં રુ.૧૧,૦૦૦/- તપાસ અર્થે કબજે કરી તા.૨૦/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) હેડકો ઇશ્વરભાઇ સોમાભાઇ  તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ચડોળા તળાવ પાસેથી તાલીમ ઉર્ફે તલ્લુ ઉર્ફે સમીર ઉર્ફે ભાલુ સમીરખાન પઠાણ રહે ૧૩, સાઇ ડુપ્લેક્ષ પાસે, વટવા, અમદાવાદનાઓની પાસેથી એક સી.એન.જી.ઓટોરીક્ષા, આર.ટી.ઓ. નં.GJ-27-V-5139, એંન્જી નંબર- ACMD2A27 AZXPWL 47436  ચેચીસ નંબર  AZZWFC 73701 કિ.રુ.૧,૨૦,૦૦૦/- ગણી  તપાસ અર્થે કબજે કરી તા.૨૦/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૪/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સ.ઇ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મેમ્કો ચાર રસ્તા પાસેથી સુલાન ઇશાકભાઇ અંસારી રહે.૯, નેજરે ઇબાદપાર્ક વિ-૨ ઝલક ફલેટ સામે વેજલપુર અમદાવાદ નાઓની પાસેથી સી.એન.જી. ઓટોરીક્ષા, આર.ટી.ઓ.નંબર GJ-27-AX-6787 એંન્જી નં.AEMBMLO2609  ચેચીસ નંબર MD2AA24 ZZMWL 17589 કિ.રુ.૬૦,૦૦૦/- (૨) રીક્ષાના સ્પેર પાર્ડસ તથા બોડી જેનો આર.ટી.ઓ નબર નથી  રીક્ષાના બોડી ચે.ન.MD2AA24ZZVWA06638, કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી  તપાસ અર્થે કબજે કરી તા.૨૩/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 24-11-2015