હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) (૧)પો.સ.ઇ જે.એમ.જાડેજા  તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મેમ્કો ચાર રસ્તા પાસેથી સુલાન ઇશાકભાઇ અંસારી રહે.૯, નેજરે ઇબાદપાર્ક વિ-૨ ઝલક ફલેટ સામે વેજલપુર અમદાવાદ નાઓની પાસેથી સી.એન.જી. ઓટોરીક્ષા-૧ આર.ટી.ઓ નંબર GJ-27-AX-6787 એંન્જી નં.AEMBMLO2609  ચેચીસ નંબર-MD2AA24 ZZMWL 17589, કિ.રુ.૬૦,૦૦૦/- (૨) રીક્ષાના સ્પેર પાર્ટસ આર.ટી.ઓ. નબર નથી  રીક્ષાની બોડીનો ચે.નં.MD2AA24ZZVWA06638 કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી તપાસ અર્થે તા.૨૩/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૬/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ કબ્જે કરી આરોપીને પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સ.ઇ. જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે લાભા ભમરીયા કુવા ચાર રસ્તા પાસેથી સની ઉર્ફે મનીષ પન્નાલાલ કોષ્ટી રહે.મ.ન.૩૯૯૫ વિ.-૨ ઇન્દીરાનગર લાભા તા.દસક્રોઇ અમદાવાદ નાઓની પાસેથી પલ્સર મોટર સાયકલ-૧, કાળા કલરનુ આર.ટી.ઓ. નંબર GJ-1-NF-4286 એન્જી નં-52102 તથા ચેચીસ નં.745684 નો છે. કિ.રુ.૫૦,૦૦૦/- ની તપાસ અર્થે તા.૨૩/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ કબજે કરી આરોપીને પકડી અટક કરી કુષ્ણનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૧૨૩/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) એ.એસ.આઇ. ભરતસિહ દોલતસિહ  તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વાસણા પી.એન.ટી કોલોની ત્રણ રસ્તા પાસેથી દાનીશ અબ્દુલ્લામીયા શેખ રહે. ૧૪, મંસુરી સોસા, ૧૩૨ રીગરોડ વેજલપુર, અમદાવાદનાઓની પાસેથી એક હોન્ડા એકટીવા જેનો આર.ટી.ઓ નંબર GJ – 1 –NS-554  એન્જી નં-5388683. તથા ચેચીસ નં- 7388596 નો છે. જેની કિ.રુ.25,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૩/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૮/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સ.ઇ. એચ.પી.કરેણ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ખોખરા સર્કલ પાસેથી સંતોષ કરશનભાઇ નાડીયા રહે.કુર્શવ મેમ્બરની ચાલી ડાહ્યાભાઇ હીરાભાઇના મકાનમાં નહેરુનગર, હાટકેશ્વર, અમદાવાદ નાઓની પાસેથી હોન્ડા એકટીવા-૧, આર.ટી.ઓ. નં. GJ-27-N-0312 છે, એન્જી નં.5606730 તથા ચેચીસ નં.760639 છે. કિ.રુ.૩૫,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે તા.૨૩/૧૧/૨૦૧૫ નારોજ ડીસીબી પો.સ્ટે સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ કબજે કરી આરોપીને પકડી અટક કરી રામોલ પો.સ્ટે ફ.ગુ.ર.ન.૨૪૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો સોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સ.ઇ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે દાણીલીમડા ઢોર બજાર ચાર રસ્તા પાસેથી મહમદરફીક ઉર્ફે તોશીફ ઉર્ફે હલવો ગુલામહમદ રહે.મ.ન.૩૩૬ જેઠાલાલની ચાલી મેલડીમાતા મંદિર પાસે દાણીલીમડા અમદાવાદ નાઓની પાસેથી રોકડા નાણા રુ.૧૦,૨૨૫/- (૨) સોનાટા કપનીનુ ઘડીયાળ કિ.રુ.૧,૦૦૦/- (૩) ટાઇટન કપંનીની લેડીઝ ઘડીયાળ કિ.રુ.૧,૦૦૦/- (૪) સેમસંગ કપનીનો મોબાઇલ-૧, જેજી.ટી.એસ.૭૫૬૨ મોડલનો IMEI NO 3566.337/05/2392171 છે, કિ.રુ.૪,૦૦૦/- (૫) માઇક્રોમેકસ કપંનીનો મોબાઇલ IMEI NO 917032801681037 (2) 91133280218636 છે, કિ.રુ.૨,૦૦૦/- મળી કુલ્લે રુ.૧૮,૨૨૫/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૪/૧૧/૨૦૧૫ નારોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી એલીસબ્રિજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૨૧૮/૨૦૧૫ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૬) પો.સ.ઇ. જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા ગેલેક્ષી સિનેમા આગળ રોડ ઉપરથી સુરજ ભીમાભાઇ પરમાર રહે.ભીલવાસ કોતરપુર જોગણી માતાના મદિર પાસે સરદારનગર, અમદાવાદ નાઓની પાસેથી (૧) સોનાની વિંટી-૧, કિ.રૂ.૬,૦૦૦/- (૨) સોનાની બુટ્ટી નંગ-૨ કિ.રુ.૫,૦૦૦/- મળી કુલ્લે રુ.૧૧,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૫/૧૧/૨૦૧૫ નારોજ ડીસીબી પો.સ્ટે સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી ગોમતીપુર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૧૫૦/૨૦૧૫ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સ.ઇ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે એસ.જી.હાઇસ્કુલ ઇસ્કોન મેગા મોલ પાસેથી ઇકબાલ સમસુદીન કુરેશી રહે.મ.ન.૨૭, આના-પારકાન સેરી, તા.મોતીનગર, મુરાદાબાદ નાઓની પાસેથી (૧) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, જેનો IMEI NO 358843052047793 છે, કિ.રુ.૫,૦૦૦/- (૨) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 35803005968898 છે, કિ.રુ.૫,૦૦૦/- (૩) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358843052047793 છે, કિ.રુ.૫,૦૦૦/- (૪) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358843052047793 છે, કિ.રુ.૫,૦૦૦/- (૫) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358030056068808 છે, કિ.રુ.૫,૦૦૦/- (૬) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 357558/06/63757/2 છે, કિ.રુ.૫,૦૦૦/- (૭) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO ૩૫૬૧૬૨૦૬૬૪૭૨૬૨ છે, કિ.રુ.૫,૦૦૦/- (૮) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, કિ.રુ.૫,૦૦૦/- (૯) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 356162066478353 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૦) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧ IMEI NO 356162066478262 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૧) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 357558066837572 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૨) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 359317069983869 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૩) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 356162066478783 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૪) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 352062061070383 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૫) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 352062061070383 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૬) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 352062061070383 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૭) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 352061067317896 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૮) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 352062061070383 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૯) સમસંગ ગેલેકક્ષી-૬ મોબાઇલ-૧, IMEI NO 013343002062273 છે, કિ.રુ.૫,૦૦૦/-(૨૦) એક થેલો જેમા જુદા જુદા સ્ટોરેજના જીબીના મેમરી કાર્ડ કુલ્લે નંગ- ૩૭૫, કિ.રુ.૩૭,૫૦૦/- (૨૧) એકટીવા આર.ટી.ઓ નં.RJ-36 SH 2239 છે, એંજી નં.JFASOE 82239  ચેચીસ નં.OME 4JF 50 IKD 85449510, કિ.રુ.૨૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રુ. ૧,૮૨,૮૬૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૫/૧૧/૨૦૧૫ નારોજ  ડીસીબી પો.સ્ટે સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૧/૨૦૧૫ CRPC  ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૮) પો.સ.ઇ. વી.કે.ખાંટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે પ્રહલાદનગર ગાર્ડન પાસેથી આબીદ ઉર્ફે સોનુ બુન્દુ કુરેશી રહે.મ.નં.૨૪, વેપાર આના-પારકાન સેરી, તા.મોતીનગર, મુરાદાબાદ નાઓની પાસેથી (૧) આઇ ફોન એ-૧૩૩૨ મોબાઇલ-૧, IMEI NO 380 BFFCCUDDCGE 2380 B IC 579E2380 B છે, કિ.રુ.૨૫,૦૦૦/- તથા રોકડા રુ.૧૬,૫૦૦/- તથા (૨) નાદીર રસીદ ઉર્ફે મલીકની અંગ ઝડતીના નાણાં રુ.૨૦૦/-( ૩) મંહમદ ફેઝલ રફીક કુરેશીની અંગઝડતીના નાણાં રૂ.૪,૧૩૦/- (૪) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358030059068808 છે, કિ.રુ.૫,૦૦૦/- (૫) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358843052047792 છે, કિ.રુ.૫,૦૦૦/- (૬) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358030050068806 છે, કિ.રુ.૫,૦૦૦/- (૭) આઇફોન ૫-એસ મોબાઇલ-૧,  IMEI NO 35803005968898 છે, કિ.રુ.૫,૦૦૦/- (૮) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358030059068898 છે, કિ.રુ.૫,૦૦૦/-  (૯) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 35300590068898 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૦) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358030059068808  છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૧) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358764058225615 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૨) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358843052047793 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૩) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358843052047793 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૪) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 358030059068898 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૫) આઇફોન ૫-એસ મોબાઇલ-૧ IMEI NO 352061067318996 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૬) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 3520620680730383 છે, કિ.રુ.૫,૦૦૦૦/- (૧૭) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 352062061070383 છે કિ.રુ.૫,૦૦૦/- (૧૮) આઇફોન ૫-એસ મોબાઇલ જેનો IMEI NO 35206206107083 છે, કિ.રુ.૫,૦૦૦/- (૧૯) આઇફોન ૫-એસ મોબાઇલ-૧, IMEI NO 352062061070383 છે, કિ.રુ.૫,૦૦૦/- (૨૦) સેમસંગ ગેલેક્ષી એસ-૬ મોબાઇલ-૧, IMEI NO 356162066479021 છે, કિ.રુ.૫,૦૦૦/- (૨૧) સેમસંગ ગેલેક્ષી એસ-૬ મોબાઇલ-૧, IMEI NO 356162066479021 છે, કિ.રુ.૫,૦૦૦/- (૨૨) સેમસંગ ગેલેક્ષી એસ-૬ મોબાઇલ-૧,  કિ.રુ.૫,૦૦૦/- (૨૩) સેમસંગ ગેલેક્ષી એસ-૬ મોબાઇલ-૧, IMEI NO 357558/06/68/683757/2 છે, કિ.રુ.૫,૦૦૦/- (૨૪) સેમસંગ ગેલેક્ષી એસ-૬ મોબાઇલ-૧, કિ.રુ.૫,૦૦૦/- (૨૫) સેમસંગ ગેલેક્ષી એસ-૬ મોબાઇલ-૧, IMEI NO 357558/06/683757/2 છે, કિ.રુ. ૫,૦૦૦/- (૨૬) થેલામાંથી જુદાજુદા સ્ટોરેજ મેમરીકાર્ડ કુલ નગ-૪૪૭, કિ.રુ.૪૪,૭૦૦/- (૨૭) એકટીવા આર.ટી.ઓ.નં.GJ-06-FR-1658 છે ચે.ન.ME 4JF 501 CD 7119872   એંજી નંબર- JF 50 E 70119961 છે, કિ.રુ.૨૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રુ.૨,૨૫,૫૩૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૫/૧૧/૨૦૧૫ નારોજ  ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૯) પો.સ.ઇ. સી.બી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વેજલપુર બુટભવાની માતાના મંદિર પાસેથી દિપક ઉર્ફે ભોલો જીતુભાઇ સેલાર રહે.લાભા ઇન્દીરાનગર મ.ન.૨૦૧૦ તા.દસક્રોઇ, અમદાવાદ નાઓની પાસેથી રોકડા નાણાં રુ.૮,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૫/૧૧/૨૦૧૫ નારોજ ડીસીબી પો.સ્ટે સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૩/૨૦૧૫ CRPC  ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૦) પો.સ.ઇ એસ.એન.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વાસણા બસ સ્ટોપ પાસેથી જયમીન ઉર્ફે જયરાજ ઉપેન્દ્રભાઇ દિલીપભાઇ વાધેલા રહે.બી/૭૯, ભાવના ટેનામેંટ, વાસણા, અમદાવાદ નાઓની પાસેથી મારુતિ ફન્ટી આર.ટી.ઓ. નંબર  GJ-1-HB-275 કિ.રુ.૫૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૬/૧૧/૨૦૧૫ નારોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં. ૦૨/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૧) પો.સ.ઇ. બી.કે.ખાંટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી મુકેશ ઉફે બલ્લુ બલરામ કવન્ડર રહે.પી.ડબ્લુ.ડી.ના છાપરામા ચડોળા તળાવ, અમદાવાદ નાઓની પાસેથી હોન્ડા એકટીવા આર.ટી.ઓ.નંબર GJ-1-JP-2167 કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૭/૧૧/૨૦૧૫ નારોજ  ડીસીબી પો.સ્ટે સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૭/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મણીનગર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન.૧૮૬/૨૦૧૫ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૧) પો.સ.ઇ. આર.આઇ. જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે આંબાવાડી સરદારનગર પાસેથી પારસ ઉર્ફે નરુણ વિહાભાઇ લુગાતર (ભીલ) રહે.ભીલ વાસ, પાણીની ટાંકી પાસે આબાવાડી અમદાવાદ નાઓની પાસેથી નોકીયા કપનીનો ૨૦૬ મોડલનો મોબાઇલ, IMEI NO 357998/05/821362 (2) 357998/05/821363/3 કિ.રુ.૧,૫૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૭/૧૧/૨૦૧૫ નારોજ  ડીસીબી પો.સ્ટે સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૪/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સરદારનગર પો.સ્ટે. ગુનાના કામે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૨) પો.સ.ઇ. એચ.એન.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે રખિયાલ ચાર રસ્તા પાસેથી મોહમદઅફઝ્લ મોહમદઇદરીયા રહે.૯૯૯૯ ખાનવાડીના છાપરા રામોલ, અમદાવાદ નાઓની પાસેથી જીઓ કપનીનો મોબાઇલ-૧, IMEI NO 911451001264749 (2) 911451001364747 કિ.રુ.૧૨,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તા.૨૮/૧૧/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૦/૨૦૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી કાલુપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૩/૨૦૧૫ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 09-12-2015