મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ.જે.આર.એસ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે આસ્ટોડીયા ઢાળની પોળ પાસેથી મુકેશ ઉફે લલ્લુ બલરામ નારણસ્વામી કડીન્ડર રહે BWD ના છાપરા, ઇન્દીરાનગર સામે ઇસનપુર અમદાવાદનાઓની પાસેથી સોનાનો દોરો ૨૬૦૦૦/- (૨) સોના નો મંગળ સુત્ર નંગ-૧ કિ.રુ. ૨૬,૧૧૦/- (૩) એક યામાહા કેસન મોડલ નુ મોપેડ જેનો આર.ટી.ઓ. નંબર નથી જેનો ચેચીસ નંબર ME1SE77FAF000698555 એન્જી નબર E3 N8E0120772 જે ની કિમત રુ ૪૫૦૦૦/- મળી કુલ કિ.રુ ૯૭૧૧૦/- ગણી તા.૧૫/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૬/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ઇસનપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૧૯૪/૧૫ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨) પો.સ.ઇ. આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે દાણીલીમડા મેલડીમાતા ચાર રસ્તાપાસેથી સુરજ અનિલ મંડલ રહે.ચંદન પાર્ક સોસા.અમદાવાદનાઓની પાસેથી એક એકટીવા જેનો આર.ટી.ઓ. GJ 01 LM 2232 જેનો ચેચીસ નંબર ME4JC445L98323408 એન્જી નબર JC44E 0373672 જે ની કિમત રુ ૪0,000/-(૨) એક એકટીવા જેનો આર.ટી.ઓ. GJ 01 LM 2611 જેનો ચેચીસ નંબર ME4J445M9833389648એન્જી નબર 98338525 જે ની કિમત રુ ૪0,000/- (3) એક એકટીવા જેનો આર.ટી.ઓ. લાગેલી જણાતી નથી જેનો ચેચીસ નંબર 98036573 એન્જી નબર 00367258 જે ની કિમત રુ 30,000/- (4) એક એકટીવા જેનો આર.ટી.ઓ. GJ 01 LS 9085 જેનો ચેચીસ નંબર 652006 એન્જી નબર 8213576 જે ની કિમત રુ ૪0,000/-(5) એક એકટીવા જેનો આર.ટી.ઓ. GJ 01 FC 1444 જેનો ચેચીસ નંબર 68249978 એન્જી નબર 8428838 જે ની કિમત રુ 30,000/- મળી કુલ કિ.રુ 1,80,000/- ગણી તા.૧૫/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૬/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી અ.નુ (૧)(૪) મા જણાવેલ મુદ્દામાલ વટવા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૩૧૫/૧૫ તથા ફ.ગુ.ર.ન ૩૧૬/૧૫ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩) અનાર્મ હેડ કોન્સ જયેન્દ્રસિહ નાથુસિહ બ.ન.૮૫૦૦ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સોનેરેયા બ્લોક, બાપુનગર પાસેથી જયંતિ ઉર્ફે બાલે ધીરુભાઇ ઝાલા રહે મ.ન ૧૮૭/૧૧૭૯ ગુ.હા.બોર્ડ બાપુનગર,અમદાવાદનાઓની પાસેથી એક લોપટોઅ લીનોવા કપંની નુ બ્લેક કલરનુ જેની પાછળ જોતા વાય ૫૦૭૦ મોડલ ૨૦૩૭૮ ચાર્જર સાથેનુ કિ.રુ. ૧૦,૦૦૦/- (૨) એક મોબાઇલ ફોન નોકીયા કપનીનો જેનો IMEI NO 354581050090647 જેની કિ.રુ. ૧૦૦/- (૩) માઇક્રોમેક્ષ કેનવાસ કપનેનો મોબાઇલ ફોન મોડલ એ-૧૧ IMEI NO 911307203154619 નો જેની કિ.રુ. ૫૦૦/- (૪) ઇન્ટેક્ષ કપની મો.ફોન IMEI NO 911403801612502 AND 911403801712500 કિ.રુ. ૨૦૦/- ગણી તા.૧૫/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૭/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪) પો.સ.ઇ.જે. બી.એચ.કોરેટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સોનીની ચાલી ચાર રસ્તા પાસેથી કિશન ચદનભાઇ ક્ષાનસિગ પજાબી રહે.સીતલ છાયા સોસા. સામે મ.ન -૨,રાજેન્દ્રપાર્ક ઓઢવ,અમદાવાદનાઓની રોકડા નાણા રુ. ૬૦૦૦/- લાવા કપંની નો મોબાઇલ જેનો IMEI NO ૯૧૧૪૦૯૦૦૦૦૯૬૬૧૧૦ જેની કિ.રુ. ૧૦૦૦- તથા એક સી.એન.જી.ઓટો રીક્ષા નબર GJ 27 U 1020 જે ચેચીસ નંબર ૦૯૫૬૦ એન્જી નંબર ૦૯૪૩૮ કિ.રુ. ૧,૦૦,૦૦૦/- ગણી તા.૧૫/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૫/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી (૧)(૨)(૩)નો મુદ્દામાલ નરોડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૧૯૪/૧૫ તથા અનુ. (૪) નો મુદ્દામાલ નરોડા પો.સ્ટે ફ.ગુ.ર.ન ૪૪૧/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫) પો.સ.ઇ.જે. વી.કે.ખાંટ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે શાહાઅલમ ચાર રસ્તાપાસેથી શરીફ ઉર્ફે ડ્રાન્સફર અકબરભાઇ શેખ રહે.તમીમ ફલેટ ઇલાહી મસ્જીદ ની બાજુમાં અમદાવાદનાઓની એક સી.એન.જી.ઓટો રીક્ષા નબર GJ 01 BY 1148 જે ચેચીસ નંબર 46812 એન્જી નંબર 42958 કિ.રુ. ૨૫,૦૦૦/- ગણી તા.૧૫/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૭/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી વેજલપુર પો.સ્ટે ફ.ગુ.ર.ન ૨૨૫/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૬) અ.હેડ.કો.યોગેન્દ્રસિહ દિલીપસિહ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ખુલ્લા મેદાન માથી અકબરઅલી મસ્જીદ ના ખુલ્લા મેદાનમાથી શરીફ ઉર્ફે ડ્રાન્સફર અકબરભાઇ શેખ રહે.તમીમ ફલેટ ઇલાહી મસ્જીદ ની બાજુમાં અમદાવાદનાઓની એક સી.એન.જી.ઓટો રીક્ષા નબર GJ 01 BZ 9411 જે ચેચીસ નંબર 13142 એન્જી નંબર 15013 કિ.રુ. ૩૫,૦૦૦/- (૨) સી.એન.જી.ઓટો રીક્ષા નબર GJ 01 BU 1592 જે ચેચીસ નંબર 57367 એન્જી નંબર 61566 કિ.રુ. ૨૦,૦૦૦/- (૩) સી.એન.જી.ઓટો રીક્ષા નબર GJ 01 XX 4046 જે ચેચીસ નંબર 02728 એન્જી નંબર 05732 કિ.રુ. 25,૦૦૦/-(૪) સી.એન.જી.ઓટો રીક્ષા નબર GJ 01 BC 816 જે ચેચીસ નંબર 06426 એન્જી નંબર 68304 કિ.રુ. ૨૫,૦૦૦/-ગણી તા.૧૬/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૭/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી અનુ (૨)(૩) મુદ્દામલ વેજલપુર પો.સ્ટે ફ.ગુ.ર.ન ૨૨૬/૧૫ તથા ૨૨૭/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૭) પો.સ.ઇ.આર.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તાપાસેથી સદામ ઉર્ફે બટકા જાકીર હુસેન શેખ રહે.અલ્લાનગર બહારના કાચા છાંપરામા મેલડીમાતાનામંદિર પાસે બહેરામપુરા,અમદાવાદ નાઓની આન્સરબુક નંગ-૨૯૯ કિ.રુ. ૧૬૪૪.૫૦/- ગણી તા.૧૬/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ગાયકવાડ હવેલી પો.સ્ટે ફ.ગુ.ર.ન ૧૧૮/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૮) પો.સ.ઇ.એ.વાય બલોચ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે વિશાલ સર્કલ પાસેથી સોએબાહેમદ ઉર્ફે પપ્પુ એજાજએહમદ સીદીકી રહે ૫૨/૧૮૮ ગુ.હા.બોર્ડન મકાન નુર મહેલ હોટલની પાસે રખિયાલ અમદાવાદ નાઓની મહીન્દ્રા પીકપ ગાડી જેનો આર.ટી.ઓ નબર જોતા GJ 17 X 8502 ચેચીસ નબર ૩૯૫૧૫ એન્જીન નંબર ૬૩૯૦૧ કિ.રુ. ૨,૦૦,૦૦૦/- ગણી તા.૧૬/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૨/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી હિમંતનગર બી ડીવીઝન પો.સ્ટે ફ.ગુ.ર.ન ૧૩૬/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૯) પો.સ.ઇ.એ.કે.વાડીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે જુહાપુરા એ.પી.એમ.સી માર્કેટપાસેથી ફઝલમોહમદ મીયામોહમદ શેખ રહે જે-૭૨ સકલિતનગર વેજલપુર પો.સ્ટ પાછળ, વેજલપુર,અમદાવાદનાઓની હીરો લ્પેલેન્ડર જેનો આર.ટી.ઓ નબર જોતા GJ 11 A 3512 ચેચીસ નબર MBLHA 10EE89 L 25878 એન્જીન નંબર HA10EA89L 3411 કિ.રુ. ૧૫,૦૦૦/- (૨) એક એકટીવા જેનો આર.ટી.ઓ. GJ 7 BA 4696 જેનો ચેચીસ નંબર ચેકી નાખેલ છે એન્જી નબર JF 08E 8870183 જેની કિમત રુ ૧૫,000/- ગણી તા.૧૭/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૭/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી અ.નુ (૧) નો મુદ્દામાલ અ.નુ (૧)સરખેજ પો.સ્ટે ફ.ગુ.ર.ન ૧૬૪/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૧૦) એ.એસ.આઇ બી.ડી.વાધેલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે હાજીપુરા ગાર્ડન માધપુરા પાસેથી પ્રવિણભાઇ માધવલાલ પટેલ રહે, કાલુપુર રેલ્વે સ્ટેશન ની વેટીગ રુમ માં,અમદાવાદનાઓની (૧) એક એકટીવા જેનો આર.ટી.ઓ. GJ 1 DN 9913 જેનો ચેચીસ 847001નંબર ચેકી નાખેલ છે એન્જી નબર 0418201 જેની કિમત રુ ૧૫,000/- ગણી તા.૧૯/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૭/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી અ.નુ (૧) નો મુદ્દામાલ કાલુપુર રેલ્વે સ્ટેશનપો.સ્ટે ફ.ગુ.ર.ન ૨૪૬/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૧૧) પો.સ.ઇ. જે.પી.રોઝીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કુબેરનગરના છાપરા પાસેથી નારણ ઉર્ફે ડડો મોહનભાઇ નાયભા (સોલકી) રહે. ૪૪૩ નહેરુનગરના છાપરા, ,અમદાવાદનાઓની (૧) સોનાની ચેઇન નંગ-૧ કિ.રુ. ૨૫૫૦૦/- (૨)એક જોડ સોનાની બુટ્ટી કિ.રુ. ૧૧૨૫૦/- (૩) બે જોડ ચાંદીની પાયલ કિ.રુ. ૩૨૫૦/- મળી કુલ કિમત રુ ૪૦,000/- ગણી તા.૧૯/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૮/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ સરદારનગર પો.સ્ટે નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૧૨) પો.સ.ઇ. આર.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ ની કચેરી ગા.હવેલી આરોપી રાજાભાઇ મુન્નાભાઇ સતુલભાઇ કેવર રહે પતરાવાળી ચાલી,રબારીના મકાનમા, ફૃડ માર્કેટ સામે મેમ્કો, નરોડા, અમદાવાદનાઓની પાસેથી એક એકટીવા જેનો આર.ટી.ઓ. GJ 1 SU 5103 જેનો ચેચીસ નબર 02LE 7289173 એન્જી નબર 7128914 જેની કિમત રુ 45,000/- ગણી તા.૧૯/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|