હું શોધું છું

હોમ  |

નિર્ણય લેવાની કાર્યપઘ્ધતિ
Rating :  Star Star Star Star Star   

 

નિયમ સંગહ નં.(3) દેખરેખ અને જવાબદારીઓ ચેનલો સહિત નિર્ણય-પકિયામાં અનુસરવાની કાર્યપઘ્ધતિઓઃ-

  • ટ્રાફિક ને લગતા કામને માટે - પો.સ.ઈ.- પો.ઈન્સ્પેકટર- મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક - અધિક પોલીસ કમિશ્નર, ટ્રાફિક.

    હથિયાર પરવાના/હોટલ-રેસ્ટોરંટ પરવાના/લકજરી બસને શહેરમાં પવેશવા અંગેના પરવાના/ સ્ફોટક પદાર્થના વેચાણ માટેના પરવાનાની માહિતી માટે પોલીસ ઈન્સ્પેકટર, લાયસન્સ બાન્ચ તથા અધિક પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખાનાઓનો સંપર્ક કરવાનો રહે છે.

 

  • કાઈમ બાન્ચને લગતા કામને માટે- કાઈમ બાન્ચના સંબંધિત પો.ઈન્સ. - એ.સી.પી. કાઈમ- ડી.સી.પી. કાઈમ અને સંયુકત પોલીસ કમિશ્નરશ્ર્ી કાઈમ બાન્ચનો સંપર્ક કરવાનો રહે છે.

 

  • પોલીસ મુખ્યમથકને લગતા કામને માટે - પોલીસ બેન્ડ મેળવવા માટે પો.ઈન્સ. બેન્ડ તથા ઘોડેશ્વાર તાલીમ મેળવવા માટે પો.ઈન્સ. ઘોડેશ્વાર , ઉપરાંત અન્ય કામને માટે મદદનીશ પોલીસ કમિશ્નર, મુખ્યમથક - સંયુકત પોલીસ કમિશ્નરશ્ર્ી મુખ્યમથકનો સંપર્ક કરવાનો રહે છે.

 

·         કંટ્રોલરુમને લગતી કાર્યવાહી ની માહિતી જાહેર જનતાને તાત્કાલિક પોલીસ મદદ મળે તે માટે પોલીસ કંટ્રોલરુમ ૨૪ કલાક કાર્યરત છે. પોલીસ મદદ એટલેકે કોઇ જગ્યાએ બખેડો થયો હોય ઝગડો થયો હોય આગ લાગી હોય અકસ્માત થયા હોય, વાહન અકસ્માત થયા હોય તેવા સ્થળે તથા અન્ય કોઇ બાબતે ત્વરીત પોલીસ મોકલવા કંટ્રોલરુમમાં ટેલીફોન નં ૧૦૦ ઉપર જાણ થયેથી પોલીસ વ્યવસ્થા બાબતે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે છે.

-          પોલીસ કંટ્રોલરુમમાં કોઇ પ્રજાજન તરફથી કચેરી સમય બાદ અરજી રજુઆત કરવા માટે આવે તો તેઓની અરજી રજુઆત અંગે લેખીતમાં મેળવી ખુલતી કચેરીએ સબંધીત શાખા કચેરીની મોકલવામાં આવે છે.

-          પોલીસ કંટ્રોલરુમમાં ટેલીફોન નંબર ૧૦૦ સીવાય અન્ય ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૩૦૨૦૦, ૨૫૬૩૦૩૦૦ ઉપલબ્ધ છે. જયાં આ નંબર ઉપર પોલીસ અધિકારી ની વ્યવસ્થા છે. તદ ઉપરાંત ટ્રાફીક હેલ્પલાઇન ૧૦૯૫ તથા સીનીયર સીટીઝન હેલ્પલાઇન ૧૦૯૬ કાર્યરત છે.

-          અધિકારીશ્રીઓના વાહનોમાં તથા પોલીસ સ્ટેશનોની મોબાઇલોમાં સંદેશા વ્યવહાર અંગે વાયરલેસને લગતી પાંચ ચેનલો કાર્યરત છે.

-          કંટ્રોલરુમ માં મીસીલયન્સ અને વહીવટી કામગીરી માટે ત્રણ શાખાઓ છે.

1. કંટ્રોલ રીડર શાખા જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ જયારે જયારે સરકારી કે બિનસરકારી કે તહેવારો સબંધે જયારે જયારે બંદોબસ્ત માટેની ખુટતી જરુરીયાતની માંગણી થયેથી બંદોબસ્તની ખુટતી વ્યવસ્થાની કામગીરી કરવામાં આવે છે. તેમજ નાઇટ રાઉન્ડ સમીક્ષા, સરકારશ્રી તરફ સ્વયં સંચાલીત ફરીયાદ સેલની અરજીઓ અંગે કાર્યવાહી કરાવી અહેવાલ મોકલવા બાબત, અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે બહારથી આવતા ફોર્સ માટે રહેવાની તથા વાહનોની વ્યવસ્થા ની કાર્યવાહી કરવામાં આવે છે.

2. એકાઉન્ટ શાખા માં પોલીસ કંટ્રોલરુમમાં ફરજ બજાવતા અધિકારી તથા પોલીસના માણસો ના નાણાકીય બીલો અંગેની તથા રજાઓ સબંધે રેકર્ડ નીભાવવાની કાર્યવાહી થાય છે.

3.મીસીલીયન્સ શાખા જેમાં પોલીસ કંટ્રોલરુમને લગતા સંદેશાની સ્લીપો છપાવવી, લખવામાં આવનાર સ્લીપો જમા તેમજ કચેરી ખાતે આવતી ટપાલો ને સ્વીકારી તે અંગેની કાર્યવાહી કરવા તેમજ કંટ્રોલરુમમાં નિભાવવામાં આવતા રજીસ્ટરો આપવા તેમજ સ્વીકારવા અંગેની કાર્યવાહી તથા આર.ટી.આઇ ને લગતી અરજીઓ સબંધે કાર્યવાહી કરવામાં આવેલ છે. 

·         વિશેષ શાખાને લગતા કામને માટે નીચે મુજબની વ્યવસ્થા ગોઠવેલ છે.

 શેકશન

ઈન્ચાર્જ

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર, વિ.શા.

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

ઓ/એસ

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર, વિ.શા.

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

પી

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર, વિ.શા.

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

આર

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર, વિ.શા.

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

એલ

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર, કોમસેલ

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

એચ

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર, કોમસેલ

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

એમ

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર, કોમસેલ

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

પોટ-1

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર, કોમસેલ

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

પોટ-ર

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર, કોમસેલ

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

ફોરેનર્સ

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર ઈમીગેશન

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

ઈમીગેશન

પોલીસ ઈન્સ્પેકટર

મદદનીશ પોલીસ કમિશ્નર ઈમીગેશન

સંયુકત પોલીસ કમિશ્નર વિશેષ શાખા

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 19-07-2012