હું શોધું છું

હોમ  |

કાર્યો કરવા માટેના નિયમો/વિનિયમો/સૂચનાઓ/નિયમસંગ્રહ
Rating :  Star Star Star Star Star   

નિયમ સંગહ નં.(પ) કાકાર્યો કરવા માટે તેમણે તથા તાબા હેઠળ અથવા તેમના કાર્મચારીઓ ઘ્વારા જાળવેલા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગહો અને રેકર્ડઃ-

અનું નં.

નિયમો/વિનિયમો/ સુચના/નિયમસંગહ / રેકર્ડની વિગત

કોના નિયંત્રણ માં રહે છે?

ટેલીફોન નંબર (T)

ફેકસ નંબર (F)

મેળવવાનું સ્થળ તથા કાર્યપઘ્ધતિ

ડોમીસાઈલ સટિફિર્કેટ

મેળવવા માટેના ફોર્મ (ગુજરાત રાજયના અધિનિવાસી)

સંયુકત પો. કમિ

વિશેષ શાખા, અમદાવાદ

૨૫૬૩૩૪૦૦

૨૫૬૨૨૯૨૯

T

F

અરજદારે પો.કમિ.ની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની હોય છે. ત્યાર બાદ રજુ કરેલ દસ્તાવેજો જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ સટિફિર્કેટ મેળવી શકાશે.

પરદેશથી આવતા દચય ને વિઝા વધારવાના ફોર્મ

સંયુકત પો. કમિ

વિશેષ શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૦૦

૨૫૬૨૨૯૨૯

T

F

અરજદારે પો.કમિ.ની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં અસલ પાસપોર્ટ સાથે આવી જરૂરી નિયત કરેલ ફોર્મ ભરવાના હોય છે

રીટર્ન વિઝા માટેના ફોર્મ

સંયુકત પો. કમિ

વિશેષ શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૦૦

૨૫૬૨૨૯૨૯

T

F

અરજદારે પો.કમિ.ની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં અસલ પાસપોર્ટ સાથે આવી જરૂરી નિયત ફોર્મ ભરવાના હોય છે

રીલેવન્ટ એકસટેકટ ફોર્મ (વિઝા- પાસપોર્ટની વિગતો ભરવાનું ફોર્મ)

સંયુકત પો. કમિ

વિશેષ શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૦૦

૨૫૬૨૨૯૨૯

T

F

અરજદારે પો.કમિ.ની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં અસલ પાસપોર્ટ સાથે આવી જરૂરી નિયત ફોર્મ ભરવાના હોય છે

હથિયાર પરવાના મેળવવા માટેના ફોર્મ

અધિક પોલીસ

કમિશ્નર, ટાફિક શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૩૨

૨૫૬૩૦૬૦૦

T

F

અરજદારે પો.કમિ.ની કચેરી ખાતેની લાયસન્સ બાન્ચમાં ક..............દરમ્યાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે આવી નિયત ફોર્મમાં વિગતો ભરી સબમીટ કરવાનું હોય છે ત્યાર બાદ રજુ કરેલ દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જણાયે પરવાનો આપવામાં આવે છે.

સાંસ્કૃતિક કાર્યકમો કરવા માટેના પરવાના મેળવાના ફોર્મ

અધિક પોલીસ

કમિશ્નર , ટાફિક શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૩૨

૨૫૬૩૦૬૦૦

T

F

અરજદારે પો.કમિ.ની કચેરી ખાતેની લાયસન્સ બાન્ચમાં ક..............દરમ્યાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે આવી નિયત ફોર્મમાં વિગતો ભરી સબમીટ કરવાનું હોય છે ત્યાર બાદ રજુ કરેલ દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જણાયે પરવાનો આપવામાં આવે છે.

સ્ફોટક પદાર્થોના વેચાણ માટેના પરવાના મેળવવાના ફોર્મ

અધિક પોલીસ

કમિશ્નર , ટાફિક શાખા, અમદાવાદ

૨૫૬૩૩૨૩૨

૨૫૬૩૦૬૦૦

T

F

અરજદારે પો.કમિ.ની કચેરી ખાતેની લાયસન્સ બાન્ચમાં ક..............દરમ્યાન રૂબરૂમાં જરૂરી દસ્તાવેજો સાથે આવી નિયત ફોર્મમાં વિગતો ભરી સબમીટ કરવાનું હોય છે ત્યાર બાદ રજુ કરેલ દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરવાની કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જણાયે પરવાનો આપવામાં આવે છે.

પોલીસ બેન્ડ મેળવવા માટેનુ ફોર્મ

સંયુકત પો. કમિ મુખ્યમથક, અમદાવાદ

૨૫૬૩૩૧૩૧

૨૫૬૩૦૬૦૦

T

F

પોલીસ મુખ્યમથક ખાતે પોલીસ બેન્ડની કચેરીમાં કચેરી સમય દરમ્યાન અરજદારે રૂબરૂમાં જઈ અગાઉથી તારીખ/ સમય સાથે બુકીંગ કરાવી નિયત રકમ જમા કરાવવાની હોય છે.

ભારતીય પાસપોર્ટ, મેળવવા માટેના ફોર્મ

સંયુકત પો. કમિ વિશેષ શાખા, અમદાવાદ

૨૫૬૩૩૪૦૦

૨૫૬૨૨૯૨૯

T

F

ટૂંક સમયમાં શરૂ આ કામગીરી શરૂ થનાર છે.

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 27-12-2006