૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ(૧) હેડ.કોન્સ કિરીટસિંહ હરીસિંહ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે સિલ્વરસ્ટાર ચાર રસ્તાપાસેથી પારસ ભેરુજી કુંપાવત રહે ભાગ્યોધ્ય સોસા, બાપાસીતારામ સામે ગોતા,અમદાવાદનાઓની પાસેથી મો.સા હોન્ડા જેનો આર.ટી.ઓ નંબર GJ 01 ML 3304 જેનો ચેચીસ નંબર 8052423 એન્જીન નંબર 0080957 જેની કિ.રુ. ૩૦,૦૦૦/- ગણી તા.૨૮/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૮/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૨) પો.સ.ઇ.જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કાળીદાસ ચાર રસ્તાપાસેથી મ.રફીક અબ્દુલ મેમણીયા રહે. હરજીની ચાલી, ગોમતીપુર, અમદાવાદનાઓની પાસેથી સી.એન.જી.ઓટો રીક્ષા જેનો આર.ટી.ઓ નંબર GJ 01 DT 187 જેનો ચેચીસ નંબર 32231 એન્જીન નંબર 40894 જેની કિ.રુ. ૪૦,૦૦૦/- ગણી તા.૨૮/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૯/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી માધુપુરા પો.સ્ટે ફ.ગુ.ર.ન.૮૦/૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો ગુનો સોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૩) પો.સ.ઇ.કે.જી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ ગામ ત્રણ રસ્તાપાસેથી શાબાઝ મો.હામીન મહેબુબખાન કુરેશી રહે.વસ્વાનગર,પંપીગ સ્ટેશન પાછળ,વટવા, અમદાવાદનાઓની પાસેથી હોન્ડા એકટીવા જેનો આર.ટી.ઓ નંબર નથી જેનો ચેચીસ નંબર-366730 એન્જીન નંબર-2367598 જેની કિ.રુ.૪૫,૦૦૦/- ગણી તા.૨૮/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૦/૧૫ CRPC-૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી શાંહપુર પો.સ્ટે ફ.ગુ.ર.ન ૬૫/૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો ગુનો સોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૪) પો.સ.ઇ.સી.બી.ગામીત તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સોનલ ચાર રસ્તાપાસેથી ઇમરાન ઉર્ફે સુલતાન અલારખા શેખ,રહે અમીન પાર્ક મસ્તાન મજાદ પાસે,ફતેવાડી,અમદાવાદનાઓની પાસેથી સી.એન.જી.ઓટો રીક્ષા જેનો આર.ટી.ઓ નંબર લખેલ નથી જેનો ચેચીસ નંબર 31811 એન્જીન નંબર 12945X જેની કિ.રુ. ૫૦,૦૦૦/- તથા બેગ-૧ કિ.રુ. ૧૫૦/-, લેપટ્પબેગ નંગ-૧ કિ.રુ. ૫૦/- ,કાડા ધડીયાળ કિ.રુ. ૧૦૦૦/-, બેલ્ટ નંગ-૧ કિ.રુ. ૦૦/૦૦/- ગણી તા.૨૯/૧૨/૨૦૧૫ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૦/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાલુપુર પો.સ્ટે ફ.ગુ.ર.ન ૯૨/૧૫ ઇ.પી.કો. કલમ ૩૯૨ મુજબ નો ગુનો સોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૫) પો.સ.ઇ.આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા ચાર રસ્તાપાસેથી મુકેશ ઉર્ફે ટેક્ષી કિશનભાઇ વાધેલા રહે. નહેરુનગરના છાપરા, હનુમાન મંદિર પાસે, કુબેરનગર,અમદાવાદનાઓની પાસેથી નોકીયા કપની મો.ફોન જેનો IMEI NO 354575054321008 (2) 354575054321016 કિ.રુ. ૨૦૦૦/-, (૨) સેમસગ કપની નો મો.ફોન જે GTS8530 મોડલ નો છે જેનો IMEI NO 355082047191001 કિ.રુ. ૩૦૦૦/-ગણી તા.૧/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે.સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૨/૧૫ CRPC-૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સરદારનગર પો.સ્ટે ફ.ગુ.ર.ન ૨૫૩/૧૫ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ નો ગુનો સોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૬) પો.સ.ઇ.કે.જી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે સરદારબાગ સામે રોડ પાસેથી પ્રભાત ઉર્ફે ગોબો ગીરીશભાઇ દતાણી રહે. પ્રવિણભાઇની ચાલી શંકરબુવનનો છાપરા, શાહપુર,અમદાવાદનાઓની પાસેથી એક લેપટોપ જેનો સીરીયલ નં SA239154K ચાર્જર સાથેનો છે જેની કિ.રુ. ૨૦૦૦૦/-(૨) સેમસંગ કપની નો એમ.પી પ્લેયર જેની કિ.રુ. ૩૦૦૦/-, (૩) કાળા કલરનો કપડાનો બેગ જેની કિ.રુ. ૨૦૦/- (૪) સ્ટીલના વાસણો જેમા થાળી નંગ-૬, સ્ટીલ ના બાઉલ નંગ-૭,તપેલી નંગ-૩ જેની કિ.રુ. ૨૫૦૦/-(૫) ઇમીટેશન જવેલરી સેટ નંગ-૩ કિ.રુ. ૧૫૦૦૦/- (૬) આરોપી પંકજ લુલી કિશનભા સોલકી ના અંગ ઝડતીમા રોકડા નાણા રુ. ૧૧૦/- તથા ઝુમ્મર બુટી નંગ-૧ કિ.રુ. ૧૬૦૦૦/- કુલ. રુ.૬૭૯૫૦/- ગણી તા.૧/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૩/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સેટેલાઇટ પો.સ્ટે ફ.ગુ.ર.ન ૨૨૦/૧૫ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭, વિ.મુજબ નો ગુનો સોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૬) પો.સ.ઇ.આર.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે કુષ્ણનગર વિજય પાર્ક ત્રણ રસ્તાપાસેથી સતિષ ઉર્ફે સનિપો વિનુભાઇ માછરેકર રહે. સિંગલચાલી દાદાના મંદિર પાસે, છાપરામાં કુબેરનગર ,અમદાવાદનાઓની પાસેથી એક રોકડા નાણા રુ. ૧,૫૦,૦૦૦/- તથા આરોપી સતિષ લાલજી ઇન્દ્રેકર ની અંગ ઝડતીમાથી રોકડા રુ. ૧,૦૦,૦૦૦/- તથા એક કાલા કલરનુ યુનિકોન મોટર સાયકલ જેનો આર.ટી.ઓ નંબર GJ-1-SG-8253 ચેચીસ નંબર –8879529, એન્જી નંબર- 85689803 કિ.રુ. ૫૫,૦૦૦/- ગણી તા.૨/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૭/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ગાધીધામ એ ડીવીઝન પો.સ્ટે ફ.ગુ.ર.ન ૨૬૪/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો ગુનો સોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૬) પો.સ.ઇ.એ.વાય.બલોચ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ફુટબોલ ગ્રાઉન્ડની બાજુમાથી સુરેશ શંકરજી ઠાકોર રહે. અફઝલખાન નો ટેકરો ધંટાકર્ણ મહાદેવ સામે, સારગપુર,અમદાવાદનાઓની પાસેથી કપડાની ગાસડીઓ નંગ-૨ કપડાના તાંકા નંગ-૧૮ કુલ રુપિયા ૫૦,૦૦૦/- તથા લોડીગ રીક્ષા આર.ટી.ઓ નબર GJ-1-BX6870 ચેચીચ નંબર 76157 એન્જીન નંબર 624936 ની કિ.રુ. ૫૦,૦૦૦/-, ગણી તા.૩/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૬/૧૫ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાલુપુર પો.સ્ટે ફ.ગુ.ર.ન ૨/૧૬ ઇ.પી.કો કલમ ૪૫૪ વિ.મુજબ નો ગુનો સોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|