૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન(૧)પો.સ.ઇ.જે.એન.ગોસ્વામીતથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે સી.ટી.એમ. બરોડા એકસપ્રેક્ષ વે પાસેથી સદાબાલમ બાજુદીન અંસારી રહે.અંબર ટાવર સામે કેનાલ રોડ, મિસીરભાઇની ચાલી સામે ચોથા માળ અમદાવાદનાઓની પાસેથી (૧) ગળામાં પહેરવાનો સોનાંનો હાર કિ.રુ.૧,૨૫,૦૦૦/-,(૨) સોનાનો પાતળી પટ્ટીનો હાર કિ.રુ. ૭૫,૦૦૦/-(૩) સોનાનો હાર ત્રણ મોટા દાતાં ગોળ ટીકાવાળો સફેદ-૧ (૪) સોના ટીકો ગોળ જેમા સફેદ લાલ લીલા નંગ વાળો દોરી સાથેનો કિ.રુ.૩૫,૦૦૦/-(૫) ચાંદીના સાકળ કિ.રુ.૫,૦૦૦/- (૬) એક સ્ટીલ ડબ્બો કિ.રુ.૫૦/- (૭) મીણીયાની થેલી તથા (૮) ટવેરા ગાડી સફેદ રંગની આર.ટી.ઓ. નંબર GJ-1-DX-6400 એન્જી નંબર MA6ABCASAF 13725 ચેચીસ નંબર- 3KHP187889 કિ.રુ.૩,૦૦,૦૦૦/- ગણી તા.૧૧/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૦/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પાલનપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૩/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ ગુનાના કામે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૨) પો.સ.ઇ.જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે દુધેશ્વર વોટર વર્કસ, ત્રણ રસ્તાપાસેથી બુધારામ નાથુરામ શર્મા રહે.પોપટલાલની ચાલી, સત્યમનગર શાક માર્કટ,અમરાઇવાડી,અમદાવાદનાઓની પાસેથી (૧) એક ટ્રક ટ્રેલર જેનો આર.ટી.ઓ. નંબર GJ-1-BV-1430 જેનો એન્જી. નંબર 6207348 અને ચેચીસ નંબર- 116975 જેની કિ.રુ.૫,૦૦,૦૦૦/- તથા ટ્રક ઉપર એક હિટાચી મશીન એન્જી નંબર તથા ચેચીસ નંબર ૧૧૦૧૦૭૪૭ નો લખેલ છે, જેની કિ.રુ.૮,૦૦,૦૦૦/-ગણી તા.૧૧/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૬/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૩) પો.સ.ઇ.એ.વાય.બલોચ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તાપાસેથી સાબીર ઉસ્માનગની રંગરેજ રહે.વટવા સૈયદવાળીની પાછળ જહાગીરનગર અમીના મસ્જીદની પાસે વટવા,અમદાવાદનાઓની પાસેથી (૧) એક સી.એન.જી રીક્ષા જેનો આર.ટી.ઓ. નંબર GJ-1-DX-4358 એન્જી નંબર 23564 ચેચીસ નંબર- 87010 જેની કિ.રુ.૫૦,૦૦૦/- (૨) સેમસંગ કપની મો.ફોન-૧, મોડલ નંબર G6360H/DS જેનો IMEI NO 357386069996660 (2)357387069996668 કિ.રુ.૪,૦૦૦/- (૩) કાનની બુટ્ટીની જોડ-૧, કિ.રુ.૧૦,૦૯૦/- (૪) કાનની બુટ્ટી જોડ-૧, વજન ૪.૭૯૦ મીલીગ્ર્રામ કિ.રુ.૧૦,૧૨૫/-ગણી તા.૧૩/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૨૯/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૪) પો.સ.ઇ. જે.પી.રોઝીયા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે બાપુનગર દિનેશ ચેમ્બર્સની પાસેથી (૧) વિજય કાંતીભાઇ ચુનારા રહે.ઠકકરનગર વસંતનગરના છાપરા, જુલેલાલના મદિરની બાજુમા,અમદાવાદ તથા (૨) સંજય ઉર્ફે સોનુ જયંતીભાઇ ચોહાણ રહે.ઠકકરનગર, વસંતનગરના છાપરા મહાલક્ષ્મી ટી.વી.એસ.શોરૂમની પાછળ અમદાવાદનાઓની પાસેથી (૧) એક સોનાંની ચેઇન રસ્સી ભાતની, વચ્ચેના ભાગેથી તુટેલ છે, વજન ૧૦.૫૨૦ મી.ગ્રામ, કિ.રુ.૩૯,૫૦૦/-, (૨) એક સોનાની ચેઇન પટ્ટીભતની, ટુટેલી છે. વજન ૧૦.૫૧૦ ગ્રામ, કિ.રુ.૨૭,૩૦૦/-(૩) એક સોનાંની પટ્ટીભાતની ચેઇન, વજન ૧૨.૫૧૦ ગ્રામ, કિ.રુ.૩૨,૮૦૦/- ગણી તા.૧૫/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૬/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૫) પો.સ.ઇ.જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે વિસાલા સર્કલ પાસેથી જૈમીન ઉપેન્દ્રભાઇ વાધેલા રહે.બી/૭૯ ભાવના ટેનામેન્ટ વાસણા, બેરેજ રોડ,અમદાવાદનાઓની પાસેથી (૧) એક મો.સા. આર.ટી.ઓ. નંબર GJ-1-NM-7445 એન્જી નંબર 29475 ચેચીસ નંબર 22351, કિ.રુ.૩૦,૦૦૦/- ગણી તા.૧૫/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૮/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી વેજલપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ ગુના ના કામે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે.(૬) પો.સ.ઇ.જે.એન.ગોસ્વામી તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે વિશાલા સર્કલ પાસેથી જૈમીન ઉપેન્દ્રભાઇ વાધેલા રહે.બી/૭૯ ભાવના ટેનામેન્ટ વાસણા, બેરેજ રોડ,અમદાવાદનાઓની પાસેથી (૧) એક એકટીવા જેનો આર.ટી.ઓ. નંબર GJ-4-BF-8707 એન્જી નંબર 139273 ચેચીસ નંબર 8281801 જેની કિ.રુ.૪૦,૦૦૦/- ગણી તા.૧૫/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૮/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પાલડી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૪/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ ગુનાના કામે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી.પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|