૨
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સબ. ઇન્સ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે ચડોળા તળાવ ત્રણ રસ્તા પાસેથી આસીફ ઉફે ગાંડો ફરીદખાન પઠાણ રહે.સોનીનુ ખેતર, ઇસનપુર પો.સ્ટે. સામે સુફીનગર ગેટ નં-૨ ની પાસે નાઓની પાસેથી (૧) માઇક્રોમેકસ મોબાઇલ ફોન મોડ્લ એકસ ૨૫૪ નો IMEI NO 911330107042870, 9113301107042888 કિ.રુ.૨,૦૦૦/- (૨) વિડીયો કપનીનો મોબાઇલ ફોન IMEI NO 911340501239725, 911340501089724 કિ.રુ.૧,૦૦૦/- (૩) નોકીયા કપનીનો ફોન IMEI NO 3514807029876, 355148052029884 કિ.રુ.૧,૦૦૦/- (૪) નોકીયા કપનીનો મોબાઇલ ફોન સી-૨, IMEI NO 350776050788712, 351675050788730 કિ.રુ.૮૦૦/- (૫) માઇક્રોમેકસ ૫૩૦ મોડલનો મોબાઇલ IMEI NO 351508043397469 (૬) IMEI NO 355925041086659 નો મો.ફોન કિ.રુ.૧,૦૦૦/- (૭) સેમસેગ કંપનીનો ૩૮૫૦ મોડલનો મો.ફોન, IMEI NO વંચાતો નથી, કિ.રુ.૨,૦૦૦/- (૮) બ્લેક બેરી કાળા કલરનો મો.ફોન, IMEI NO 357696042201552 કિ.રુ.૨,૦૦૦/- (૯) સેલફોન કપનીનો મોબાઇલ, IMEI NO વચાતો નથી, કિ.રુ.૫૦૦/- (૧૦) લાવા કપનીનો મો.ફોન IMEI NO 911253500249365, 911253500329365, કિ.રુ.૫૦૦/- (૧૧) ડીસ્કો કપનીનો મો.ફોન, IMEI NO 358851030927838 કિ.રુ.૧,૦૦૦/- (૧૨) એમ.ટી.એસ. કપનીનો મો. ફોન, IMEI NO 26843546101453395 કિ.રુ. ૩૦૦/- (૧૩) સ્પાઇસ કપનીનો મો. ફોન, IMEI NO 911347455875044, 911347455835051 કિ.રુ.૧,૦૦૦/- (૧૪) રોક કપનીનો મોબાઇલ ફોન, IMEI NO 353365045033750, 353365045033768, કિ.રુ.૧,૦૦૦/- (૧૫) બેટાફોન કપનીનો ૨૨૩૨ મોડલનો મો. ફોન IMEI NO 354689086658919, 354689056658919, કિ.રુ.૫૦૦/- (૧૬) એકસ્ટ્રીમ કપનીનો મોબાઇલ ફોન જેનો IMEI NO 352643049559637, 352643049559645, કિ.રુ.૧,૦૦૦/- તથા જુદા જુદા ડેટા કેબલ નંગ-૫, કિ.રુ.૪૦૦/- તથા જુદા જુદા મોબાઇલ ચાર્જર નગ-૨, કિ.રુ.૨૦૦/- મળી કુલ્લે રુપિયા ૧૭,૨૦૦/- ગણી તા.૨૬/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૬/૧૬CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી દાણીલીમડા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન.૦૬/૨૦૧૬ ઘરફોડ ચોરીના ગુનાના કામે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સબ.ઇન્સ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે ચડોળા તળાવ ત્રણ રસ્તા પાસેથી આસીફ ઉફે ગાંડો ફરીદખાન પઠાણ રહે.સોનીનુ ખેતર, ઇસનપુર પો.સ્ટે સામે સુફીનગર ગેટ નં-૨ ની પાસે નાઓની પાસેથી સિગાપુરની -૫, કુવેતની -૧, કેનેડાની -૧, ઓમાનની -૧ , સાઉથઆફ્રીકાની -૧ ની ચલણી નોટો તથા અગઝડતી માથી પીળી ધાતુ નંગ -૩, કિ.રુ.૧,૨૦,૦૦૦/- ગણી તા.૨૬/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો. સ્ટે. સ્ટે. ડા. એન્ટ્રી નં.૬/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સબ.ઇન્સ. જે.એ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે દરિયાપુર દરવાજા પાસેથી મનોજ ઉર્ફે મેંડો અમરતભાઇ પરમાર રહે.લક્ષ્મીચંદ ધાચીની ચાલી, ડી-૮ દવાખાનાની બાજુમા દરીયાપુર દરવાજા બહાર અમદાવાદ નાઓની પાસેથી એમ.આઇ. કપનીનો મોબાઇલ ફોન, સ્ક્રીન તુટેલ છે, મોડલ નં.૨૦૧૪૭૧૨ નો છે, IMEI NO 865980022334780 છે, કિ.રુ.૫,૦૦૦/- ગણી તા.૨૬/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૯/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી માધપુરા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન.૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૯૪, ૨૯૪ખ, ૩૨૩, ૧૧૪ મુજબના કામે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સબ.ઇન્સ. એ.વાય.બલોચ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે સારગપુર પાસેથી બાબુ મારપ્પા નાયટુ રહે.છારાનગર ભીસવાસ સાબરમતી, અમદાવાદ નાઓની પાસેથી રોકડા નાણા રુ.૧,૮૬,૪૦૦/- તથા તેની પાસેથી કાળા કલરની હીરોહોંડા GJ-1-NF-1791 ચેચીસ નં.12025 એન્જી નં.06599, કિ.રુ.૪૦,૦૦૦/- નો મુદ્દામાલ તા.૨૭/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૧/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ડાકોર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન.૮/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામે સોપી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સબ.ઇન્સ. જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે જમાલપુર ચાર રસ્તા પાસેથી ચિરાગઅલી હનીફભાઇ શેખ રહે.એ/૧૦ સામીયાર રેસીડંટસી, વેજલપુર, અમદાવાદ નાઓની પાસેથી માઇક્રોમેકસ મો.ફોન નંગ-૧ IMEI NO 911429302475370 (2) 911429302677371 કિ.રુ.૫,૦૦૦/- (૨) IMEI NO 352112075012994 (3) મોટરોલા કપનીનો મો. ફોન IMEI NO 35211207501299 કિ.રુ.૫,૦૦૦/- (3) પેનાસોનીક મો.ફોન IMEI NO353326061069250 કિ.રુ.૫,૦૦૦/-(૪) ઝોલા કપનીનો મોબાઇલ ફોન IMEI NO 91145650110409 (૧) સોની કપનીનો મોબાઇલ ફોન IMEI NO 351832060769987 ગણી તા.૩૧/૧/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૮/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|