હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “આઈ” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સશ્રી નિકોલ પો.સ્ટે.નાઓની સુચનાથી ગઇ તા.૧૪À૦૨À૧૬ ના રોજ શ્રી આર.જી.ખાટ સર્વે.સ્કોડ પો.સ.ઇ તથા સ્ટફાના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો.ધર્મેન્દ્રસિંહ હાલુસિંહ નાઓની બાતમી આધારે  ન્યુ ઇન્ડીયા કોલોની દેવસૃષ્ટી ફલેટ ચાર રસ્તા પાસેથી એક ઇસમ નામે વિજય ઉકાભાઇ રંગાની ઉવ.૩૫ રહે.૧૯ ખોડીયાર દર્શન સોસા.અંકુર રો હાઉસ ન્યુઇન્ડીયા કોલોની નિકોલને એક મો.સા.સાથે રોકી તેની અંગજડતી કરતાં તેની પાસેથી એક કટાર તથા મો.ફોન મળી આવતાં જે અંગે પુછપરછ કરતાં ગઇ તા.૧૩À૨À૧૬ ના રાતી ના ક.૩À૦૦ વાગેના સુમારે સદર મો.સા.લઇ ન્યુ ઇન્ડીયા કોલોની શ્રીરામ સોસા.ના મ.નં.૧ ના બંધ દરવાજાનો નકુચો ડીસમીસ થી તોડી અંદર પ્ર્રવેશ કરી ચોરી કરેલાનુ જણાવતાં આ કામે નિકોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૬À૧૬ ઇપીકો ક.૪૫૪.૪૫૭.૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેના કામે સોની કંપનીનુ એલ.ઇ.ડી ટી.વી કિ.રુ.૩૧૦૦૦À- ની રીકવર કરી તા.૧૪À૨À૧૬ ના ક.૧૩À૦૦ વાગે આરોપીને અટક કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે

મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન  (૧) પો.સબ.ઇન્સ.આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે હંજર સીનેમા સરસપુરપાસેથી ફુલદિપસિંહ બલજીરસિંહ ગુર્જર રહે. મ.ન.૬૬/૮૮ ચંદુલાલની ચાલી બાપુનગર,અમદાવાદનાઓની પાસેથી  એક હીરો હોન્ડા સ્પેલેન્ડર GJ 14 LS 2655 ચેચીસ નં.EJCHE-74092 એન્જી નંબર.MBCHA10ALCHE-68314 જેની કિ.રુ. ૪૦,૦૦૦/-ગણી તા.૮/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૦/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી રાજસ્થાન ના માલવીનગર,જયપુર પુર્વ પો.સ્ટે ૧૮૮/૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સબ.ઇન્સ. સી.બી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે મહાલક્ષ્મી ચાર રસ્તાપાસેથી સંતપાલસિંગ ઉર્ફે ફોજી ઉર્ફે ઉસ્તાદ ઓમપાલસિંગ ચોહાણ રહે.કસનલાલ તા.મનેશ્વર,જી.ગુણાવ હરિદ્વાર,નાઓની પાસેથી માંથાની વીક કિ.રુ. ૦૦/૦૦ (૨) સોનાની ચેઇન. ૨૫.૨૧૦ ગ્રામ જેની કિ.રુ.૭૦,૦૦૦/-(૩) એક નંબર વગરની નવી સફેદ કલરની હિરો મેસ્ટ્રો મોપેટ ગાડી જેનો એન્જી નબર NBWF33 AAAFA4M 00434 તથા ચેચીસ નંબર JF33AAF4F4L 17029 નાની જેની કિ.રુ. ૫૦,૦૦૦/-નગણી તા.૯/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૮/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પાલડી પો.સ્ટે ફ ગુ.ર.ન ૬/૧૬ ઇ.પી.કો કલમ ૪૫૪,૩૮૦ વિ. મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (3) પો.સબ.ઇન્સ. પી.બી.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે અંબર ટાવર સામે જુહાપુરાપાસેથી અબ્દુલ અઝીઝ શેરમહમદ મેવ રહે., ગામ : અડબર તા. નુહુ જી.મેવાત. હરિયાણાનાઓની પાસેથી એક આયસર ગાડી જેનો આર.ટી.ઓ નંબર જોતા GJ 1 BT 8961  નો વંચાય છે. જેનો એન્જી નંબર E483CD74176101  ચેચીસ નંબર 17CE71K 61787 જેની કિ.રુ. ૧,૭૫,૦૦૦/-, તથા એક માસ્ટર કી (ચાવી) જેની કિ.રુ. ૦૦/૦૦ ગણી તા.૧૧/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૭/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી દાણીલીમડા.પો.સ્ટે. ફ ગુ.ર.ન ૧૧/૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ વિ. મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. () પો.સબ.ઇન્સ. પી.બી.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે મીરા સીનેમાં ચાર રસ્તાપાસેથી જાફર અબ્બાસખાન પઠણ રહે. ધર.ન.૧૯૪ મિલન નગરના છાપરા ચંડોળા તળાવ, દાણીલીમડા,અમદાવાદનાઓની પાસેથી એક સેમસગ કપંની નો મોબાઇલ ફોન જેનો IMEI NO.355427/06/0683331/1 જેની કિ.રુ. ૨૦,૦૦૦/-ગણી તા.૧૧/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. () પો.સબ.ઇન્સ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે ઝમાલપુર ચાર રસ્તાપાસેથી ધીરજકુમાર ઉર્ફે રાજા વાસુદેવ યાદવ રહે. અડાસર નવાગામ પો.સ્ટે. તા.જી. ખેડા-નડીયાદનાઓની પાસેથી એક હીરોહોંડા ની ગેલેમર મો.સા  જેનો આર.ટી.ઓ નંબર જોતા GJ-1-JC-6591 નો વંચાય છે. જેનો એન્જી નંબર 07KASM3124  ચેચીસ નંબર 07KAWC12756 જેની કિ.રુ. ૩૫0૦૦/-ગણી તા.૧૧/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૧૮/૧૬ C.R.P.C.૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી અસલાલી પો.સ્ટે. ફ.ગુ.ર.ન ૧૯/૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ વિ. મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. () પો.સબ.ઇન્સ.ડી.એસ.ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા પાટીયા અંબે માતાનામંદિર પાસેથી પવન ઉર્ફે શેરુ શંકરશ્રીરામ સુકલા રહે.રામપીરની મંદિર પાછળ કાળુ ગેરેજના મકાનમાં સુભાષનગર, સરદારનગર, અમદાવાદનાઓની પાસેથી એક સી.એન.જી.ઓટોરીક્ષા જેનો આર.ટી.ઓ.નંબર જોતા લગાડેલ નથી.જેનો એન્જી નંબર AZZWFF 80937  ચેચીસ.નંબર.MD2A25A26F75629 જેની કિ.રુ. 1,00,0૦૦/-, (૨) એક લેપટોપ જેનો સર્વીસ નં 1921177809 જેની કિ.રુ. ૧૫૦૦૦/- (૩) એક લીનોવા ક્પંનીનુ લેપટોપ જેના ઉપર કોઇ મોડલ નંબર નથી જેની કિ.રુ. ૧૫૦૦૦/-  અસુસ કપની નુ કાળા કલરનુ લેપટોપ જેના ઉપર મોડલ નંબર બી B 06803932  કિ.રુ. ૧૫૦૦૦/- (૪) રોકડા નાંણા ૧૫૦૦૦/- પરચુરણ કાગળો કિ.રુ. ૦૦/૦૦, થેલો કિ.રુ. ૦૦/૦૦ ગણી તા.૧૪/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે ચાંદખેડા પો.સ્ટે. ફ ગુ.ર.ન ૧૮/૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯, ૪૬૧ મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

           આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ક્યા કામ માટે કોને મળવું?
ફોર્મ્સ
તસવીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 19-02-2016