૧
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સ.ઇ. એ.કે.વડીયા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલપાસેથી ઇસ્માઇલખાન કબુખાન બલોચ, રહે. ગામ- બુડાસણા, તા.કડી. જી.મહેસાણા નાઓની પાસેથી સી.એન.જી. ઓટો રીક્ષા જેનો આર.ટી.ઓ નં.GJ-27-U-0389 જેનો ચેચીસ નં.30547 એન્જીન નં.39900 કિ.રુ.૭૫,૦૦૦/- ગણી તા.૨૯/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૮/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨) પો.સ.ઇ. વી.એ.ખાંટ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે સોલા ભાગવત ત્રણ રસ્તાપાસેથી જયરામ ઓધરભાઇ રબારી રહે.બી/૫ પક્ષપુરુષનગર, પંચદેવ મંદિર પાસે, ધાટલોડીયા, અમદાવાદ નાની પાસેથી ફોરચ્યુનર ગાડી જેનો આર.ટી.ઓ નંબર આરટીઓ નંબર લખેલ નથી જેનો ચેચીસ નંબર 6104046528 એન્જીન નંબર 795595 કિ.રુ.૨૫,૦૦,૦૦૦/- ગણી તા.૧/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૩/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) હેડકો જયેન્દ્રસિહ નાથુસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે કુબેરનગર રેલ્વે ફાટકપાસેથી હર્ષદ ઉર્ફે કાના નરેશભાઇ ગારંગે રહે. સંતોષીનગર, બળીયાદેવ મંદિરની બાજુમા, કુબેરનગર,અમદાવાદ નાઓની પાસેથી હોન્ડા સીડી મો.સા જેનો આર.ટી.ઓ નંબર લખેલ નથી જેનો ચેચીસ નંબર 19/LC/8076 એન્જીન નંબર 1998011/253 જેની કિ.રુ. ૭૦,૦૦૦/- ગણી તા.૧/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૩/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ સરદારનગર પો.સ્ટે ફ. ૩૩/૧૬ ઇ.પી.કો કલમ ૩૫૬,૩૫૭ મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સબ.ઇન્સ. જે.એન.ચાવડા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે મીઠાખડી છ રસ્તાપાસેથી જયેશ ઉર્ફ જય અશોકભાઇ પવાર રહે. બ્લોક સી/૪ શિવાલય એપાર્ટમેન્ટ, વેજલપુર,અમદાવાદ નાઓની પાસેથી એકટીવા જેનો આર.ટી.ઓ નંબર GJ-1-EW-0253 જેનો ચેચીસ નંબર 8735023 એન્જીન નંબર 807333820 જેની કિ.રુ. ૩૫,૦૦૦/- ગણી તા.૧/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૬/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ વેજલપુર પો.સ્ટે ફ. ૧૬૬/૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૫) પો.સબ.ઇન્સ.કે.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે બાપુનગર સ્ટેડીયમ મેન ગેટ સામેથી ઐહઝાઝ ઉકિઅજ્જુ અબ્દુલ જબ્બાર અંન્સારી રહે. પન્ના એસ્ટેટ,પન્નાલાલની ચાલી ધર.ન-૬૦,બાપુનગર અમદાવાદનાઓનીપાસેથી આઇબોલ મોબાઇલ ફોન જેનો IEMI NO 911306700150419 જેની કિ.રુ. ૧૫,૦૦૦/- ગણી તા.૨/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૩/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સબ.ઇન્સ. એચ.વી.સીશેરા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે રખિયાલ ગુજરાત બોટલીગ ચાર રસ્તા પાસેથી તોફીકખાન રિયાઝખાન પઠાણ રહે ૧૭/૨ દેવશંકર ચુનીલાલ ની ચાલી ગલી નં-૨ પન્ના એસ્ટેટ, બાપુનગર અમદાવાદનાઓનીપાસેથી એક સેમસંગ કંપની નો મોબાઇલ ફોન જેનો જેનો IMEI NO 35240306415091 કિ.રુ.૧૦૦૦/- ગણી તા.૨/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૬/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ રખિયાલ પો.સ્ટે ફ. ૪/૧૬ ઇ.પી.કો કલમ ૪૫૪ વિ. મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સબ.ઇન્સ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ કોર્ટની સામે અસલાલી પાસેથી દુર્ગા રામ ઉર્ફે દુર્ગા જેતીરામ ખટીક રહે દલપનજી ચોહાણ ના મકાન મા કાર્તિકનગર નારોલ અમદાવાદનાઓનીપાસેથી એક હિરો હોંડા પેશન મો.સા જેનો આર.ટી.ઓ નંબર GJ 22 SF 8980 જેનો ચેચીસ નંબર 45490 તથા એન્જી નંબર-337076 જેની કિ.રુ. ૩૫,૦૦૦/-(૨) એક એચ.પી. કપંની નો લેપટોપ ચાર્જર, બેગ સાથે જેનો સીરીયલ નંબર જોતા MDRR805 S/C જેવો વંચાય છે જે કુલ કિ.રુ. ૭૦,૨૦૦/- ગણી તા.૩/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૬/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ ગાંધીનગર પો.સ્ટે ફ. ૭૬/૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ વિ. મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૮) પો.સબ.ઇન્સ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે દલપતજી ટડેલના મકાનમા કાર્તિકનગર નારોલ પાસેથી દુર્ગારામ ઉર્ફે દુર્ગા જેતીરામ ખટીક રહે.દલપનજી ચોહાણના મકાનમા કાર્તિકનગર નારોલ અમદાવાદ નાઓની પાસેથી એક હિરો હોન્ડા મો.સા. ના સ્પેરપાર્ટસ જેનો ચેચીસ નંબર-૫૨૩૯૫ તથા એન્જી નંબર-૦૯૧૩૬ જેની કિ.રુ.૨૫,૦૦૦/- (૨) એક સ્ટીલ કપંનીનુ કટર વાયર સાથેનુ કિ.રુ.૧૦૦૦/- (૩) એક એગલ ગ્રાઇન્ડર ઇલેકટ્રીક કપંની કિ.રુ.૧૦૦૦ કુલ કિ.રુ.૨૭,૦૦૦/- ગણી તા.૩/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૬/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ વટવા પો.સ્ટે ફ.૫૨/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૯) પો.સબ.ઇન્સ. એચ.વી.સીશારા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે સાબરમતી પાવર હાઉસ સર્કલ પાસેથી સલીમભાઇ અલ્લારખાભાઇ શેખ રહે.ગામ. મોડાસા, કોટા કડી, ભાગોળ, મહેસાણા+૨=૩ નાઓની પાસેથી એક સી.એન.જી. ઓટો રીક્ષા જેનો આર.ટી.ઓ નંબર જોતા જી.જે.૧ ટીટી ૬૫૧૫ ચેચીસ નંબર ૦૮૪૧૫ તથા એન્જી નંબર-૧૦૫૧૫ જેની કિ.રુ. ૭૦,૦૦૦/-(૨) એક એક નંબર પ્લેટ જેની કિ.રુ. ૦૦/૦૦ (૩) એક લોખડની પટ્ટી કિ.રુ. ૦૦/૦૦ (4) એન્જીનુ પડખુ જે કુલ કિ.રુ. ૦૦/૦૦/- ગણી તા.૩/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૨/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ શાહીબાગ પો.સ્ટે ૩૪/૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ તથા ચાંદખેડા પો.સ્ટે. ૧૯૦/૧૫ કલમ ૩૭૯ મુજબના ગુના શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૦) હેડ કોન્સ. જયેન્દ્રસિહ નાથુસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા ગ્રામ પંચાયત પાસેથી ધમેન્દ્ર ઉર્ફે ધમા પરસોતમભાઇ પટેલ રહે.પંચવટી રો-હાઉસ કપંની સામે ગેલેક્ષી, નરોડા, અમદાવાદ નાઓની પાસેથી એક હિરોહોન્ડા આરટીઓ નંબર જી.જે.એન.એન.૫૧૧૨ જેનો ચેચીસ નંબર એમ ૦૪૬૩ તથા એન્જી નંબર-૦૫૧૭૮ કિ.રુ.૨૦,૦૦૦/- ગણી તા.૪/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૭/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ નરોડા પો.સ્ટે. ૧૪/૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૧) પો.સ.ઇ. જેન.એન.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે ઇદગાહ સર્કલની પાસેથી ફિરોઝ સચકુતભાઇ શેખ, રહે.ચોથી ગલી બેરલ માર્કેટ ચંડોડા, દાણીલીમડા, અમદાવાદ પાસેથી એક હોન્ડા જેનો આરટીઓ નંબર જી.જે.૧ એ.એન. ૮૧૨૮ જેનો ચેચીસ નંબર એમ ૩૭૨૯૯ તથા એન્જી નંબર-૩૧૨૩૮ જેની કિ.રુ.૫,૦૦૦/- ગણી તા.૪/૩/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૮/૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી તપાસ અર્થે કબજે કરી મુદ્દામાલ શાહીબાગ પો.સ્ટે. ફ. ૩૫/૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ નો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|