૩
|
મદદનીશ પોલીસ કમિશ્ર્નરશ્રી “ક્રાઇમ” નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો ધ્વારા શરીર/મીલ્કત સંબધી ગુન્હાઓ રોકવા તથા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગ દરમ્યાન (૧) પો.સબ.ઇન્સ. જે.એમ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે મેમ્કો માણેકનાથનગર પાસેથી રાહુલ રામનિવાસ રામગોપાલ ભદોરીયા, રહે.માણેકનાથનગર, મેમ્કો, અમદાવાદનાઓ પાસેથી ધડીયાળ-૧, કિ.રુ. ૨,૦૦૦/ તથા માઇક્રોમેકસ કપંનીનો મોબાઇલ ફોન-૧, જેનો IEMI NO 911469700693570, 911469700693588 (૩) માઇક્રોમેકસ કપંનીનો મોબાઇલ-૧, IEMI NO 911380455095137, 911380455595631, કિ.રુ.૨,૫૦૦/- તથા હિરો હોન્ડા મો.સા.-૧, આર.ટી.ઓ નં.GJ-1-LJ 8484 ચેચીસ નં.KCBED9GH 03139 એન્જી નંબર.MBLKC 13 ED9 GH 031311, કિ.રુ.૪૫,૦૦૦/- નો મુદ્દામાલ તા.૨૨/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૯/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી મેધાણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૨) પો.સબ.ઇન્સ. એ.વાય.બલોચ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે વિકરોટીયા ગાર્ડન પાસેથી તારીફ આરીફભાઇ અંસારી રહે.૯૨, ખાસ્સાપાર્ક, કડી, તા.કડી, જી.મહેસાણા નાઓ પાસેથી સોનાની બગડી, વજન ૩૮૦ ગ્રામ કિ.રુ.૩૨,૦૦૦/- નો મુદ્દામાલ તા.૨૨/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૪/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી નરોડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૧/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૩) પો.સબ.ઇન્સ. આર.એસ.સુવેરા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી જયંતિલાલ રમેશ ખેતમલ રહે.૪૦૧, પ્લેટીનયમ એપાર્ટમેન્ટ, સુરત નાઓ પાસેથી સેમસંગ ગેલેક્ષી મોબાઇલ ફોન-૧, એ-૭ મોડલ, IEMI NO.35992706132983601, 2606132983801, કિ.રુ.૧૫,૦૦૦/- (૨) ઇન્ટેક્ષ કપનીનો મોબાઇલ ફોન-૧, યુનિનોર કપંનીનુ સિમકાર્ડ છે જેનો IEMI NO 911466002555962024, 26061329838501, કિ.રુ.૫૦૦/- (૩) રોકડા રુપીયા ૨,૪૦,૦૦૦/- તથા (૪) સોનના ગ્લેસટ, પેડલ, સેટ, ડોકીયુ નંગ-૨, સેટ, ચેઇન નંગ-૩, બગડી, પેડલ નંગ-૫ , બ્રેસલેટ નગ-૩, ,બુડી નંગ-૮, કાંડા ધડીયાળ, એક કાંડા ધડીયાળ જેમાં ગોલ્ડ ૬૨૨૦ મીલી ટચ મળી કુલ રુપિયા રૂ.૨૨,૫૫,૫૦૦/- ગણી તા.૨૩/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૩/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સુરત, ઉમરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૨/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૪) પો.સબ.ઇન્સ. જે.એન.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે નારોલ સર્કલ પાસેથી રણજીતભાન ઇશુભા રાણા રહે.નાપા-વાટા તા.બોરસદ, આણંદ નાઓની પાસેથી ટાટા ટ્રક જેનો આર.ટી.ઓ. નંબર જી.જે.-૨૩-ટી.-૬૮૭૮, ચેચીસ નં.૨૩૪૬૪, એન્જી નં.૮૯૮૦૭૮, કિ.રુ.૪,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ તા.૨૩/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૪/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આણંદ ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૫૫/૨૦૧૬ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે (૫) પો.સબ.ઇન્સ. એસ.એમ.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે નરોડા બેઠક ત્રણ રસ્તા પાસેથી વિજય ઉર્ફે સિધુ વિયાના ગાયકવાડ રહે.એ વોર્ડ કકોડીવાસ, નારાયણ દુધ ઘરની પાસે કુબેરનગર અમદાવાદ નાની પાસેથી નોકીયા કપંનીનો મોબાઇલ ફોન-૧, IEMI NO 359578/05/1813801/8, કિ.રુ.૫૦૦/- નો મુદ્દામાલ તા.૨૪/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૭/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સરદારનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૭/૨૦૧૫ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૬) પો.સબ.ઇન્સ. કે.આઇ.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે મુતિમોલ કોપ્લેક્ષની બાજુમા આવેલ સ્કુલના ફુટપાથ ઉપરથી મહમંદ સાદિલ દિલશાહ રાજપુત રહે.જુની કસાઇની ચાલી, નુરસાહેબ હોટલ પાસે, રખીયાલ અમદાવાદ નાની પાસેથી સેમસંગ કપંનીનો ગેલેક્ષી ગ્રાન્ટ મોબાઇલ ફોન-૧, જેનો IEMI NO 35170607500284701, 35170707500254501, કિ.રુ.૧૦,૦૦૦/- (૨) સેમસંગ કપંનીનો મોબાઇલ ફોન-૧, ગ્રાન્ડ નોટ-૫ જેનો IEMI NO 352672077095142101, 35267307707142901 કિ.રુ.૧૦,૦૦૦/- (૩) જીયોની કપંનીનો સ્માર્ટફોન-૧, જેનો IEMI NO 867865024372433, કિ.રુ.૧૦,૦૦૦/- (૪) એલાઇવલ કપંનીનો મોબાઇલ ફોન-૧, જેનો IEMI NO 868509010058957, 80850900058965, કિ.રુ.૭,૦૦૦/- (૫) એપલ કપંનીનો આઇફોન-૬ મોબાઇલ ફોન-૧, જેનો IEMI NO 354405062334381, કિ.રુ.૨૫,૦૦૦/- (૬) માઇર્ક્રોમેકસ મોબાઇલ ફોન-૧, IEMI NO 358608061197032 કિ.રુ.૫,૦૦૦/- નો મુદ્દામાલ તા.૨૬/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૦૭/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સબ.ઇન્સ. એચ.વી.સીસાવ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે રીંગરોડ પાસેથી વિશાલ ઉર્ફે મોન્ટુ જયંતીભાઇ પરમાર રહે.૨૯ મહાવીરનગર દાણીલીમડા, અમદાવાદ તથા તેના સાથી+૨=૩ નાઓની પાસેથી (૧) રોકડા નાણા રુ.૨,૨૦૦/- (૨) સેમસંગ કપંનીનો મોબાઇલ ફોન-૧, કિ.રુ.૧૦,૦૦૦/- (૩) ઓટોરીક્ષા નં.GJ-1-BU-2266 એન્જી નં.252WC632275 ચેચીસ નં.MD2AA2422 કિ.રુ.૭૦,૦૦૦/- (૪) સોનાની ચેઇન કિ.રુ.૨૩,૦૦૦/-, (૫) સોનાની વિટી કિ.રુ.૫,૫૦૦/- (૬) સોનાનુ પેડલ કિ.રુ.૨,૨૦૦/- (૭) રોકડા નાણા રુ.૯૦૦/- (૮) ઓટોરીક્ષા નં. GJ-02-TT-0795 એન્જી નંબર E53385 ચેચીસ નં. AAA 522 BWL 05484, કિ.રુ.૭૦,૦૦૦/- (૯) ઓટોરીક્ષા GJ-24-T-1167 એન્જી નંબર MBTB 622120 ચેચીસ નં. MD2AA2422 TWE 49585 કિ.રુ.૭૦,૦૦૦/- (૧૦) ઓટોરીક્ષા નં.GJ-1-BO-490 એન્જી નં.234MBPC 13638, કિ.રુ.૭૦,૦૦૦/- (૧૧) ઓટોરીક્ષા નં.GJ-AY-3801 એન્જી નં.58760 ચેચીસ નં.2422 SWG 54970, કિ.રુ.૭૦,૦૦૦/- નો મુદ્દામાલ તા.૨૬/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૮/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે નિકોલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૨૯/૨૦૧૬ તથા ગાયકવાડ હવેલી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૫/૨૦૧૬ ના કામે ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૭) પો.સબ.ઇન્સ. કે.જી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે પાનકોર નાકા ચાર રસ્તા પાસેથી સાગર ગોવિદબાઇ દતાંણી રહે.૧૦/૩૧૮ ગણેશનગર ઓડાના મકાનમા વાસણા, અમદાવાદ નાઓની પાસેથી (૧) સોનાના પાટલા કિ.રુ.૮૭,૦૦૦/-, (૨) સોનાની વિટી નંગ-૨ કિ.રુ.૨૬,૦૦૦/- (૩) સોનાનુ પેડલ કિ.રુ.૧૨,૦૦૦/-, (૪) સોનાનુ મંગળસુત્ર કિ.રુ.૫૨,૦૦૦/-, (૫) સોનાની વિંટી કિ.રુ.૧૩,૦૦૦/-, (૬) સોનાની લગડી કિ.રુ. ૧,૨૫,૦૦૦/- (૭) ચાંદીના સાકડા જોડ નંગ-૧ કિરુ.૨,૦૦૦/-(૮) ચાંદીની ઝાઝર જોડી કિ.રુ.૧,૫૦૦/- (૯) ચાંદીનો ચુડો નંગ-૩ કિ.રુ.૪,૫૦૦/-, (૧૦) સોનાની બગડી નંગ-૪ કિ.રુ.૧,૪૦,૦૦૦/-, (૧૧) સોનાનો હાર કિ.રુ. ૧,૫૫,૦૦૦/- (૧૨) સોનાનુ મંગળ સુત્ર કિ.રુ.૭૫,૦૦૦/-, (૧૩) સોનાની ચેઇન કિ.રુ.૪૦,૦૦૦/-, (૧૪) કાનના શેર સોનાની જોડી કિ.રુ.૧૦,૦૦૦/- (૧૫) સોનાની બુટ્ટી કિ.રુ.૧૨,૦૦૦/-, (૧૬) ચાંદીના સિક્કા નંગ-૨૫ કિ.રુ.૯,૦૦૦/-, (૧૭) ચાંદીની વાટકી કિ.રુ.૧,૨૦૦/- (૧૮) ચાંદીના ગ્લાસ-૧ કિ.રુ.૧૦૦૦/-, (૧૯) ચાંદીની થાળી કિ.રુ.૫,૦૦૦/-, (૨૦) ચાંદીની ટ્રે કિ.રુ.૪,૦૦૦/-, (૨૧) ચાંદીના ગ્લાસ નગ-૬ કિ.રુ.૧૨,૦૦૦/- (૨૨) ચાંદીની ચમચી કિ.રુ.૧,૫૦૦/-(૨૩) ચાંદીની થાળી કિ.રુ.૧૦,૦૦૦/- (૨૪) ખાલી થેલીઓ નંગ-૩ કિ.રુ.૦૦ મળી કુલ રૂ.૮,૦૧,૭૦૦/- નો મુદ્દામાલ તા.૨૬/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૯/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી એલીસબ્રીજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૩૩/૨૦૧૬ તથા મણીનગર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૨૩૭/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪ મુજબના ગુના શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૮) પો.સબ.ઇન્સ. કે.જી.ચોધરી તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચ ખાતે સાગર ગોવિદભાઇ દતાંણી રહે.૧૦/૩૧૮ ગણેશનગર ઓડાના મકાનમા વાસણા, અમદાવાદ નાઓની પાસેથી વધુ પુછપરછ કરતા તેની પાસેથી પેનાસોનીક કપંનીનુ ટેલીવિઝન કિ.રુ.૫,૦૦૦/- મુદ્દામાલ તા.૨૭/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૯/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી મણીનગર પો.સ્ટે. ફસ્ટ ૨૩૭/૨૦૧૪ ઇપીકો કલમ ૪૫૪ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૯) હેડ.કોન્સ. વિરેન્દ્રસિહ કેસરેસિહ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે વાણીજય ભવન સામે કાંકરીયા પાસેથી ભરત બળદેવભાઇ પુરલીય રહે.ઇશ્વર ભુવનની ચાલી દીપ્તી ગેસ ગોડાઉન સામે ભાઇપુરા, હાટકેશ્વર, અમદાવાદ નાઓની પાસેથી ઓટોરીક્ષા નં.GJ-27-TT-1032 એન્જી નંબર 757720 ચેચીસ નં.24ZZUWG62445, કિ.રુ.૬૦,૦૦૦/- મુદ્દામાલ તા.૨૭/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૦૮/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી મણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૨૨/૨૦૧૬ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૦) પો.સબ.ઇન્સ. જે.એ.બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે સૈજપુર ચોકડી પાસેથી માલેખાન ઉર્ફે જબેસિહ કુદનસિગ યાદવ રહે.મ.નં.૨૫ મીઠાશેઠની ચાલી, ભીડભજન, અમદાવાદ નાઓની પાસેથી મોબાઇલ ફોન-૧, IEMI NO 911327550471846, 911327550471853 કિ.રુ.૬,૦૦૦/- તા.૨૭/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૫/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કણભા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૯૬/૨૦૧૫ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે. (૧૧) પો.સબ.ઇન્સ એ.વાય.બલોચ તથા સ્ટાફના માણસો પેટ્રોંલીગ દરમ્યાન બાતમી આધારે દાણીલીમડા ચાર રસ્તા પાસેથી સાદીક ઉર્ફે રબડી લીયાકતભાઇ અંસારી રહે.૬૯ બાબાખાન રો. હાઉસ મિલ્લતનગર શાહઆલમ, અમદાવાદ નાઓની પાસેથી લેપટોપ-૧, જેનો INSPIRON NA0150 મોડલનુ જેનો સર્વિસ ટેક્ષ નંબર-4QX18BS- 10334734696 કિ.રુ.૧૦,૦૦૦ નો મુદ્દામાલ તા.૨૮/૨/૨૦૧૬ ના રોજ ડીસીબી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૬/૨૦૧૬ CRPC ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી વેજલપુર પો.સ્ટે ફસ્ટ ૨૬/૨૦૧૬ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭ મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરવામાં આવેલ છે.
આમ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારી કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાઓ શોધી કાઢી સારી અને પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
|